Back
शामळपूर में पंजीकरण में तकनीकी खामियों के कारण किसान गेंहू बेचने को संघर्षरत
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Mar 02, 2026 05:31:21
Modasa, Gujarat
અરવલ્લી જિલ્લા શામળાજી તાલુકા માં આવેલા શામલપુર સહિત ૭૦ ગામોના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા વર્ષાકાળપંચાયતોના ધક્કા ખાઈ પરેશાન બન્યા છે. તાલુકો અલગ બનવાના કારણે ટેક્નિકલ ખામી સર્જાઈ છે જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે. ૦૧ અરવલ્લી જિલ્લામાં રવીસીઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ૮૦ હજાર હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે પરંતુ અરવલ્લી જિલ્લા ના નવ રચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહિ કરી શક્યા તેથી પરેશાન બન્યા છે. ૦૨ વાત છે શામળાજી તાલુકાના શામલપુર ગામની કે જ્યાં ૧૫૦ થી વધારે ખેડૂતના માથે ટેકાના ભાવે ઘઉં વેચવા ચિંતાના વાદળો ઘેરાયા છે કારણ છે નોંધણી થતી નથી કેમકે તાલુકો અલગ બન્યો પરંતુ ઓન લાઈન કોમ્પ્યુટરમાં તાલુકો અને ગામનું નામ દાખવતા સર્વે નંબર બતાવવા જોઈએ તે બતાવતા નથી તથા જેના કારણે નોંધણી થઇ શકતી નથી છેલ્લાં દિવસો થી ઉખી થયેલી આ સમસ્યાનું સમાધાન થાય તે માટે ખેડૂતો બાપડાજી ચારા બની પંછાયતોના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આ ટેક્નિકલ ખામીને કારણે નોંધણી થઇ શકતી નથી. ૦૩ બીજી તરફ આગામી ૩ માર્ચે નોંધણી કામગીરી પૂર્ણ થનાર છે ત્યારે ખેડૂતો નોંધણી થશે કે નહીં તેની ચિંતામાં મુકાયા છે આ સંજોગોમાં પંચાયતોની વીસી પણ લાચાર થઈ કમ્યુટરમાં ટેક્નિકલ ખામી ક્યારે દૂર થાય તેની રાહ જોઈ રહ્યાં છે આ સમસ્યા શામળાજી તાલુકાના ૭૦ ગામોમાં સર્જાઈ છે તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યા હલ થાય તેવી માંગ ખેડૂતારો કરી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowMar 02, 2026 07:02:060
Report
BPBurhan pathan
FollowMar 02, 2026 07:00:470
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 06:32:100
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 02, 2026 06:17:130
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 06:16:200
Report
SSSapna Sharma
FollowMar 02, 2026 06:03:300
Report
DRDarshal Raval
FollowMar 02, 2026 06:03:150
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowMar 02, 2026 05:05:420
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 05:04:180
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 05:04:080
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 05:04:010
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 01, 2026 16:30:480
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 01, 2026 13:17:010
Report
TDTEJAS DAVE
FollowMar 01, 2026 13:02:360
Report
