Back
हरियाणा पानीपत हादसे का असर Surat हैज़रा इलाके पर; SMP-3 हड़ताल से उत्पादन प्रभावित
CPCHETAN PATEL
Feb 26, 2026 08:20:13
Surat, Gujarat
હારિયાણા પાણીપત ઘટનાની અસર સુરતના હજીરા વિસ્તારમાં જોવા મળી
હજીરાની એએમએનએસ કંપની ના એસએમપી થ્રી ના લેબર હડતાલ પર અચાનક ઉતરી ગયા
અચાનક જ કોન્ટ્રેક્ટ બેઝ કર્મચારીઓ દ્વારા કામ રોકી દેવામાં આવ્યું..
પ્રોજેક્ટ સાઈડ પર કાર્યરત કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા અને હોબાળો મચાવ્યો હતો..
કર્મચારીઓને સમજાવવા માટે કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા
હરિયાણાના પાણીપટ અંદર એક કર્મચારીનું موت નિપજ્યું હતું જેનું વિડીયો હજીરા ખાતે આવેલા પ્લાન્ટમાં વાયરલ થયો
વિડીયો વાયરલ થયા બાદ કર્મચારીઓ અચાનક જ હડતાલ પર ઉતરી ગયા હોવાની માહિતી સામે આવી છે
મોટી સંખ્યામાં પ્લાન્ટ ની અંદર કર્મચારીઓ હોબાળો કરતા પણ નજરે આવે છે
કર્મચારીઓને દ્વારા પણ પગાર વધારાની માંગણી સાથે અલગ અલગ માંગણીઓ કરવામાં આવી છે..
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowFeb 26, 2026 09:38:040
Report
PAParakh Agarawal
FollowFeb 26, 2026 09:16:100
Report
PJPrashant Jha2
FollowFeb 26, 2026 08:49:310
Report
SSSapna Sharma
FollowFeb 26, 2026 08:40:040
Report
NJNILESH JOSHI
FollowFeb 26, 2026 08:37:200
Report
RMRaghuvir Makwana
FollowFeb 26, 2026 08:21:340
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 08:21:150
Report
GDGaurav Dave
FollowFeb 26, 2026 08:20:250
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 26, 2026 08:19:570
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 08:19:070
Report
SSSapna Sharma
FollowFeb 26, 2026 08:18:550
Report
PTPremal Trivedi
FollowFeb 26, 2026 06:46:320
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 05:30:400
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 05:30:320
Report