Back
अंबाजी क्षेत्र में अवैध कब्जों पर प्रशासन की बड़ी कार्रवाई
PAParakh Agarawal
Feb 26, 2026 09:16:10
Ambaji, Gujarat
અંબાજી નજીક કૂંકારીયા વિસ્તારમાં ટેક્નિકની મોટી કાર્યવાહી
કુલારીયા વિસ્તારમાં બિલ્ડરે બનાવેલો ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો.
પાર્વતી વિલા સોસાયટી માટે સર્વે નંબર 203 પર કરાયું હતું દબાણ.
ગેરકાયદેસર રસ્તો બનાવી આખી સોસાયટી ઉપયોગ કરતું હતું
વહેલી અધિક કલેક્ટર, SDM, મામલતદાર સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
બેરિકેડ્સ લગાવી JCB અને ટ્રેક્ટર વડે રસ્તો તોડી પાડયો
રસ્તા નો ફરી ઉપયોગ કરે તે માટે રસ્તા માં ઈંટો ની દીવાલ બનાવી રસ્તો બંધ કર્યો
પાર્વતી વિલા સોસાઇટીમાં બનેલા 70 કરતાં વધુ બંગલોઝ ને સીધી અસર
દાંતા મામલતદારની સીધી દેખરેખ હેઠળ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ફેલાયો ફફડાટ
ગેરકાયદેસર દબાણ સામે તંત્રની લાલ આંખ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowFeb 26, 2026 10:01:260
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 10:00:460
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowFeb 26, 2026 10:00:170
Report
SVSANDEEP VASAVA
FollowFeb 26, 2026 09:38:040
Report
PJPrashant Jha2
FollowFeb 26, 2026 08:49:310
Report
SSSapna Sharma
FollowFeb 26, 2026 08:40:040
Report
NJNILESH JOSHI
FollowFeb 26, 2026 08:37:200
Report
RMRaghuvir Makwana
FollowFeb 26, 2026 08:21:340
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 08:21:150
Report
GDGaurav Dave
FollowFeb 26, 2026 08:20:250
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 08:20:130
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 26, 2026 08:19:570
Report
CPCHETAN PATEL
FollowFeb 26, 2026 08:19:070
Report
SSSapna Sharma
FollowFeb 26, 2026 08:18:550
Report