Back
सूरत में प्लंबर हत्या: घर में घातक हमला, आरोपी की तलाश जारी
PDPRASHANT DHIVRE
Nov 04, 2025 14:23:44
Surat, Gujarat
સુરત શહેરના અઠવામાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ૪૫ વર્ષીય પ્લમ્બરની ઘરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. લાકડાના ફટકા મારીને આ ગુનાને અંજામ આપવા આવી હોવાની માહિતી મળી છે.
યુવાની मृतક: રાજુ સંગાડા વ્યવસાયે પ્લમ્બરિંગનું કામ કરતો હતો અને તે નાનપુરામાં પોતાના ભાઈ સાથે રહેતો હતો.
દિવಾಳಿના તહેવારના કારણે રાજુના ભાઈ પોતાના વતન દાહોદ-ગોધરા ગયો હતો. આ તકનો લાભ લઈને આરોપીએ રાજુના બંધ ઘરમાં જ આ હત્યાની ઘટના અંજામ આપી હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ અઠવા પોલિસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મળી ને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AYAmit Yadav
FollowNov 04, 2025 17:05:540
Report
PGPARAS GOYAL
FollowNov 04, 2025 17:05:330
Report
TTTRIPURESH TRIPATHI
FollowNov 04, 2025 17:05:090
Report
GZGAURAV ZEE
FollowNov 04, 2025 17:04:520
Report
HBHimanshu Bhatt
FollowNov 04, 2025 17:04:270
Report
HBHimanshu Bhatt
FollowNov 04, 2025 17:04:050
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 16:01:210
Report
DPDhaval Parekh
FollowNov 04, 2025 15:15:370
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 14:46:300
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 14:23:540
Report
RMRoshan Mishra
FollowNov 04, 2025 13:15:10Noida, Uttar Pradesh:बिलासपुर ट्रेन हादसे में 4 लोगों की मौत की खबर
हादसे में 2 घायल
मालगाड़ी और पैसेंजर ट्रेन में टकराई
0
Report
HBHemang Barua
FollowNov 04, 2025 13:15:010
Report
ASAshutosh Sharma1
FollowNov 04, 2025 13:14:490
Report
KBKETAN BAGDA
FollowNov 04, 2025 13:14:330
Report