Back
मोरबी में दादा भगवान जन्मजयन्ती महोत्सव: CM भूपेंद्र पटेल पहुंचे
HBHimanshu Bhatt
Nov 04, 2025 17:04:27
Morbi, Gujarat
મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવનું આયોજન કરાયું છે અને આજ દાદા ભગવાનની જન્મ જયંતી હોય એની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં દાદા ભગવાનની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આધ્યાત્મિક ક્રાંતિ લાવનાર દાદા ભગવાનની 118 મી જન્મજયંતીને મહોત્સવ તરીકે મોરબીમાં Today દરિયાય રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ભવ્ય આયોજન થયું છે. આ કાર્યક્રમમાં મોરબીના આંગણે દાદા ભગવાનની જન્મજયંતીની ઉજવણી અન્વયે તા. 3 થી 9 નવેમ્બર વચ્ચે ભવ્યા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન પ્રસંગે અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા ન હતા.aseq પ્રથમ દિવસે દીપકભાઈનું પ્રવચન યોજાયું હતું. આ સમયે દાદા ભગવાનના Lebenscharacter પર આધારિત પુસ્તક શ્રંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈ અને મુખ્યമന്ത്രി ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમયે દીપકભાઈએ પ્રવચનમાં જણાવ્યું હતું કે આઇએ યુગમાં તમામે જાગૃત રહેવાની જરૂર છે. આપણે બહાર નાટકના ભાગ રૂપે બધા પાત્રો કરવાના છે પરંતુ અંદર કર્તા કોણ છે તે સહુ કોઈએ જાણવાની જરૂર છે. અને પુરુષાર્થ કરતા જ રહેવાનો છે. બાઈટ 1 કાંતિભાઈ અમૃતિયા, રાજ્ય મંત્રી ગુજરાત
મોરબીના આંગણે ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવો કાર્યક્રْم ગઈકાલથી શરૂ થઈ ગયો છે. જેમાં “જોવા જેવી દુનિયા” અંતર્ગત વિવિધ થીમ સાથે જુદાજુદા લાઇવ પ્રોગ્રામનું આયોજ કર્યું છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જન્મજયંતી મહોત્સવમાં આજે સવારે 8:00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેંદરભાઈ પટેલ આવ્યા હતા અને તેમની તેમજ દીપકભાઈની હાજરીમાં આરતી તેમજ આશિર્વચનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે રાજ્ય મંત્રી કાંતિભાઈ అమૃતિયા, સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી, માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ૨
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AYAmit Yadav
FollowNov 04, 2025 17:05:540
Report
PGPARAS GOYAL
FollowNov 04, 2025 17:05:330
Report
TTTRIPURESH TRIPATHI
FollowNov 04, 2025 17:05:090
Report
GZGAURAV ZEE
FollowNov 04, 2025 17:04:520
Report
HBHimanshu Bhatt
FollowNov 04, 2025 17:04:050
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 16:01:210
Report
DPDhaval Parekh
FollowNov 04, 2025 15:15:370
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 14:46:300
Report
AKArpan Kaydawala
FollowNov 04, 2025 14:23:540
Report
PDPRASHANT DHIVRE
FollowNov 04, 2025 14:23:440
Report
RMRoshan Mishra
FollowNov 04, 2025 13:15:10Noida, Uttar Pradesh:बिलासपुर ट्रेन हादसे में 4 लोगों की मौत की खबर
हादसे में 2 घायल
मालगाड़ी और पैसेंजर ट्रेन में टकराई
0
Report
HBHemang Barua
FollowNov 04, 2025 13:15:010
Report
ASAshutosh Sharma1
FollowNov 04, 2025 13:14:490
Report
KBKETAN BAGDA
FollowNov 04, 2025 13:14:330
Report