Back
सूरत लिंबायत क्षेत्र में रीडा आरोपी की गिरफ्तारी, महिला पर हथियार से हमला
CPCHETAN PATEL
Feb 17, 2026 08:51:26
Surat, Gujarat
સુરત :- લીંબાયત പ്രദേശમાં રીડા ગુનેગાર ને કાયદાનું ભાન કરવાયું
ફરીયાદીની ગંભીર ઇજા પહોંચાડવાના મારા-મારીના ગુનામાં નાસતા-ફરતા રીડા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ
આરોપી રોહિત સોનવણે ની ધરપકડ કરી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું
પુછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે,
દોઢેક મહિના પહેલા રાત્રિના સમયે તે પોતાના મિત્ર સાહીલ ઉર્ફે ખુશનુર શેખ તથા અન્ય બે મિત્રો સાથે લિંબાયત मીઠીખાડી ઈસ્લામી ચોક પાસે ગયો હતો.
ત્યાં એક ઘરના દરવાજે ખખડાવતાં આરોપીએ મહિલાના હાથ પર ચપ્પુ જેવા તીખ્ખા હથિયારથી હુમલો કર્યો હતો,
જેના કારણે તેની એક આંગળી અડધિ કપાઈ ગઈ હતી
અને ત્યારબાદ મહિલાના પુત્રોને જાનથી મારી_Nા ધમકી આપી હતી.
આ બાબતે ફરીયાદ નોંધાતા ચારેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
લિંબાયત પોલીસે સ્ટેશનમાં લૂંટ તથા મારામારીના ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DPDhaval Parekh
FollowFeb 17, 2026 11:02:320
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 10:33:430
Report
PTPremal Trivedi
FollowFeb 17, 2026 10:30:550
Report
SSSapna Sharma
FollowFeb 17, 2026 09:48:360
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 09:47:040
Report
MDMustak Dal
FollowFeb 17, 2026 09:46:570
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 17, 2026 09:46:430
Report
URUday Ranjan
FollowFeb 17, 2026 09:45:590
Report
URUday Ranjan
FollowFeb 17, 2026 09:03:460
Report
LJLakhani Jaydeep
FollowFeb 17, 2026 08:52:400
Report
CPCHETAN PATEL
FollowFeb 17, 2026 08:51:530
Report
SVSANDEEP VASAVA
FollowFeb 17, 2026 08:51:420
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:50:100
Report
UPUMESH PATEL
FollowFeb 17, 2026 07:36:570
Report