Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत ट्रैफिक पुलिस ने 55 लाख की लग्जरी बसों पर ब्रेक, 15 बसें डिटेन
CPCHETAN PATEL
Feb 25, 2026 03:47:12
Surat, Gujarat
સુરત બ્રેક સુરત ટ્રાફિક પોલીસ નો સપાટો જાહેરનામાનો ભંગ કરનારી 55 લકઝરી બસ દંડાઈ નિયમો તોડતી લક્ઝરી બસો પર போலீસે બ્રેક લગાવી 15 જેટલી બસો ડીટેન કરવામાં આવી પોલીસે જનાહરમાના અમલ કરવા માટે બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જાહેરનામા મુજબ રાતે 10:00 વાગ્યા પહેલા બસ શહેરી વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે 10 વાગ્યા પહેલા પ્રવેશ કરનારી બસો સામે કાર્યવાહી કરવામાં આવી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Feb 25, 2026 04:31:21
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વધુ એક સરકારી આવાસ સ્કીમમાં pg ઝડપાયું એક સપ્તાહ પહેલા સોલામાં એવરેસ્ટ એનકલેવ આવાસ ઝડપાયેલા pg ના 500 મીટર અંતરે આવેલ શિવાલય હાઇટ્સ આવાસમાં ઝડપાઈ pg તંત્રને મળેલી ફરિયાદ બાદ ઓચિંતા ચેક્ઈંગના pg ચાલતા હોવા સામે આવ્યું તંત્ર દ્વારા 7 નંબર બ્લોકના 106 નંબર મકાનમાં ચાલતા pg મકાન ને સીલ કરવાના આવ્યા સોલામાં સાયન્સ સીટી રોડ પર આવેલ શિવાલય હાઈટ્સ LIG 15ના મકાનમાં pg મળી આવતા કરાઈ કાર્યવાહી શિવાલય હાઇટ્સમાં 7 બ્લોકમાં 1060 મકાન આવેલા છે દોઢ વર્ષ પહેલાં જ બન્યા છે આવાસના મકાન pg ઝડપાવાને લઈ લોકલોએ પણ આપી પ્રતિસાદ હજૂ અન્ય કેટલાકે મકાન ભાડે આપ્યા હોવાની કરી વાત આવા તત્વોના કારણે લાભાર્થીઓ નું વેઇટિંગ લિસ્ટ વધતું હોવા અને મૂળ લાભાર્થી લાભમાંથી બાકાત રહી જતા હોવાનું જણાવ્યું આ મામલે લોકલોએ હજી કડક કાર્યવાહી કરવા કરી માંગ આ પ્રકારમાં મકાન લાભાર્થી 7 વર્ષ સુધી ન તો વહેંચી શકે છે કે ન તો કોઈને ભાડે કે પરીજન ને પણ આપી શકતો નથી તેવા છે નિયમ જ્યાં સુધી
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 25, 2026 04:31:12
0
comment0
Report
PAParakh Agarawal
Feb 25, 2026 04:00:15
Danta, Gujarat:સ્ટ્રોબેરી નું મહત્તમ પાક ઠંડા પ્રદેશોમાં થાય છે ને ઠંડા વાતાવરણના કારણે સારા પાકની ઉપજ થતી હોય છે ત્યારે હવે આ દાંતા તાલુકાના સૂકા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની સફળ ખેતી થવા લાગી છે .... બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના છોટા બામોદારા ગામે જયંતીભાઈ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે દાંતા તાલુકો મહત્તમ સુકો વિસ્તાર છે પણ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરીના પાક ઉપર ગ્રો કવર લાગાવીને ફળની માવજત કરી રહ્યા છે અને અમદાવાદ શહેરમાં ઊંચા ભાવે વહેંચી કમાણી કરી રહ્યા છે આમ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરી સિવાય અન્ય શાકભાજી પણ ની ખેતી કરી ઉપજ મેળવે છે પરંતુ તેની સરખામણી સ્ટ્રોબેરી ના ભાવ રૂપિયા 700 જેવા કિલોના ભાવે મળતા હોવાથી સ્ટ્રોબेरी ની સારી માવજત કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે એટલું જ નહીં છોટા બामોદરાના ખેડૂત જયંતીભાઈ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ બનાવી પ્રાકૃતિક ખેતીવાડી કરી રહ્યા છે જેને લઇને તેઓને પ્રમાણપત્રો પણ મળેલા છે ખેતીવાડી કરતા ખેડૂત પુત્ર નિલેશ બુમબડિયા જણાવી રહ્યા છે કે અમો સ્ટ્રોબેરી ઠંડા વિસ્તારોમાં થાય છે પરંતુ અમને સામાજિક સંસ્થા અને સરકારની મદદથી હિમાલયથી 2000 જેટલા રોપા લાવીને સભળ ખેતી કરી છે અને તેના અનુરૂપ વાતાવરણ બનાવી ખેતીને સફળ કરી છે હાલ તબક્કે આવનારા સમયમાં તેઓ કસર અને ફળાઉ ખેતીકરી ઘઉં મકાઈના બદલે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે આમ ઠંડા પ્રદેશમાં થતી સ્ટોબેરી તેના લાયક વાતાવરણ આ વિસ્તારમાં ઉભો કરી ખેડૂત સફળ ખેડૂત તરીકેની છાપ ઉપસાવી રહ્યા છે
0
comment0
Report
RTRAJENDRA THACKER
Feb 25, 2026 03:48:17
0
comment0
Report
URUday Ranjan
Feb 25, 2026 03:47:01
Ahmedabad, Gujarat:અમદાવાદ ನಗರದ સાયબર ક્રાઈમ બ્રાન્ચે શેર માર્કેટમાં વધારે નફાની લાલચ આપી 1 કરોડ 54 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગને પર્દાફાશ કર્યો છે. ગેંગમાં બેંક કર્મચારીઓની સંડોવણી જોવા મળી છે. આ આરેોપીઓએ.Telegram અને WhatsApp ગ્રુપ મારફતે રોકાણકારોને શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપતા હતા અને ફેરફાર કરેલા ફેઈંક લિંક દ્વારા ફ્રોડ એપમાં રોકાણ કરાવતા, ત્યારબાદ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રકમ ભરીને ઠગાઈ કરતા હતા. આ ગેંગ IndusInd બેંકના કર્મચારીઓની મદદથી RBIના નિયમોનો ભંગ કરી એકાઉન્ટમાં મોબાઇલ નંબર અને ઈ-મેઈલ બદલાવીને ઠગાઈની રકમને એફડીમાં ફેરવતા હતા. બાદમાં આ રકમ સોનાં અને જ્વેલરી ખરીદીમાં ખર્ચાઈ જતી હતી. પકડાયેલા આરોપી પૂજા પરિયત IndusInd બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ ઉપરાંત સેલ્સ મેનેજર મહેશ તરાણી અને કર્મચારી હીના દરજીાએ માલખાનો مولખાર ખોલાવ્યા હતા અને લોકોના mull accounts ખોલાવતા હતાં.алоўમાં આવા નાના-નાના અકાઉન્ટ ખોલવા માટે રૂ.50 હજારથી 1 લાખ સુધી કમિશન મળતી હતી. હાલ આ કેસમાં અગાઉHarish Makwana અને Raju Makwanaના ઝડપી માટે તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમની તપાસમાં ખુલાસો થયો કે આ ઠગ ટોળકીએ કમિશનના રૂપમાં મ્યુલ અકાઉન્ટ ખોલાવ્યા, الدولارમાં ના મળે તો FDમાં ટ્રાન્ઝેકશોને સાથ આપે છે. આ કેસમાં ચાઈનીઝ ગેંગ સાથે મળીને કેટલા લોકોની ઠગાઈ થઈ અને ગોલ્ડ ખરીદી મારફતે પેસ કરવામાં આવી સહિતનો સવાલ ઉઠ્યો છે. આંતરિક તપાસમાં આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 25, 2026 03:16:53
Surat, Gujarat:સુરત બ્રેક અમદાવાદથી બાઈક પર સવાર થઈ લૂંટ કરવા સુરત આવેલી ગેંગ ઝડપાઈ રાંદેરમાં ફોર્ચ્યુનરનો કાચ તોડી ₹35 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો સુરત ક્રાઈમ બ્રાન્ચે ધોળા દિવસે બનેલી સનસનાટીભરી ઘટનાઓનો પર્દાફાશ કર્યો આંગડિયા પેઢીમાંથી રોકડ લઈને નીકળેલા વેપારીને બનાવ્યો નિશાન અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા ખાસ લૂંટના ઈરાદે મળસ્કે બાયક પર સુરત પહોંચ્યા હોવાની કબૂલાત હાઈવે પાસે નંબર પ્લેટ પર સ્ટીકર લગાવી નંબર બદલી નાખ્યાનો ખુલાસો મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવાઈ હતી વેપારીની કારનો પીછો કરી ટ્રાફિક વચ્ચે ફિલ્મી સ્ટાઈલમાં અંજામ અબ્રામા રોડ પરથી બે આરોપીઓ આંતર્યા, રોકડ ₹19,13,500 રિકવર લૂંટમાં કુલ ચાર શખ્સો સંડોવાયેલા, બે હજુ ફરાર પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર, અનેક ગુનાઓ નોંધાયેલા ફરાર સાગરીતોની શોધખોળ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો sapp બાઈટ..કિરણ મોદી..એસીપી
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 24, 2026 15:15:45
Modasa, Gujarat:સ્લગ :- પંચાયત નો ભ્રષ્ટાચાર એન્કર :-અરવલ્લી જિલ્લાના માલપુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મોટો વિસ્ફોટ થયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ વખતે વિપક્ષ નહીં, પરંતુ પંચાયતના સભ્યોએ જ પોતાના સાથી સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો સાથે બાયો ચઢાવી છે. 5 હજારથી વધુની વસ્તી ધરાવતું આ ગામ અત્યારે રામભરોસે હોયાનું ચર્ચાઈ રહ્યું છે. વિઓ :- માલપુર ગ્રામ પંચાયત કચેરીની બહાર આજે દ્રશ્યો કંઈક અલગ હતા. પંચાયતના જ સભ્યોએ એકઠા થઈને તંત્ર અને સત્તાધીશો સામે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. આક્ષેપ છે કે ગામમાં ગટર લાઇન, રોડ અને સાફ-સફાઈના નામે માત્ર કાગળ પર જ બિલો બનાવી દેવામાં આવ્યા છે. હકીકતમાં ધરાતલ પર કોઈ કામ થયું જ નથી. ગટર લાઇન અને સાફ-સફાઈના કામો કર્યા વગર જ લાખોના બિલો પાસ કરી દેવાયા. ​, જેસીબીના કલાકના રૂ. 900 ના બદલે રૂ. 1400 લેખે બિલો ઉધારી પંચાયતને આર્થિક nusક્શાન પહોચાડ્યું,છે ડેપ્યુટી સર્પંચ પિયુષ ત્રિવેદી પર આક્ષેપ છે કે તેમણે અન્ય વિસ્તારોને બાજુએ મૂકી માત્ર自己的 વિસ્તારમાં જ રસ્તા બનાવ્યા છે તેમજ 'એકાઉન્ટ પે' ચેકના બદલે 'બેરર ચેક' આપીને નાણાકીય ગેરરીતિ આચરાવવામાં આવી હોવાનો સભ્યોનો દાવો છે.તેમજ ​"સર્પંચની ગેરહાજરીમાં તેમના પુત્ર અને ડેપ્યુટી સરપંચ મનમાની કરી રહ્યા છે. પાકા આરસીસી રોડ ઉપર બ્લોક નાખીને જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. આશરે 20 લાખથી વધુના વિકાસ કામોમાં ગરબડ છે." આ સમગ્ર મામલે જ્યારે તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓ સત્તાધીશોનો બચાવ કરતા જોવા મળ્યા હતા, જેના કારણે સભ્યોમાં વધુ રોષ જોવા મળ્યો છે. હાલાં આ 모든 સભ્યોએ એક થઈને અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી પાસે આ મામલે તટસ્થ તપાસ અને ન્યાયની માંગ કરી છે.
0
comment0
Report
AKAshok Kumar
Feb 24, 2026 15:15:28
Junagadh, Gujarat:કીર્તિ પટેલના વકીલ સુરેશ પરમારે જણાવ્યું હતું કે MDB દિગ્ગી મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે ભવનાથ પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી લીગલ નોટિસના અનુસંધાને કીર્તિ પટેલ આજે઼ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે હાજર થયા હતા. કીર્તિ પટેલે પોલીસ તપાસમાં અત્યાર સુધી સંપૂર્ણ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ તેઓ તપાસમાં પૂરતો સહયોગ આપતા રહેશે.ಕಿર્તિ પટેલ પોતે પણ એવું ઈચ્છે છે કે આ સમગ્ર વિવાદની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. સત્ય શું છે તે લોકોની સામે આવે તે માટે તેઓ મક્કમ છે. અમે પોલીસને ખાતરી આપી છે કે તપાસના કામમાં જ્યારે પણ જરૂર પડશે, ત્યારે કીર્તિ પટેલ હંમેશા હાજર રહેશે અને સત્ય શોધવાની પ્રક્રિયામાં સહભાગી રહેશે. મહિલા પીઆઈ સાથે કથિત ગેરવર્તણૂક અંગેના પેન્ડિંગ કેસ વિશે વકીલે જણાવ્યું હતું કે, હાલમાં પોલીસ દ્વારા આ બાબતે તેમને બોલાવવામાં આવ્યા નથી. તેમ છતાં, જો પોલીસ આ કેસમાં પણ પૂછપરછ કરવા માંગતી હશે, તો કીર્તિ પટેલ હંમેશાની જેમ સહકાર આપવા માટે તૈયાર રહેશે. આ સમગ્ર વિવાદ મૃગીકુંડમાં સ્નાન કરવાને કારણે જમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે તે સંતની લાગણી દુભાઈ હોવાની ફરિયાદથી શરૂ થયું હતો. આ મુદ્દે માત્ર વૈચારિક મતભેદો હતા, જેને પગલે અન્ય બે ફિલ્મફેરફારી પણ નોંધવામાં આવી હતી. અમારું માનવું છે કે જો પોલીસ આ કેસના મૂળ સુધી જઈને તટસ્થ તપાસ કરશે, તો જ સાચું ચિત્ર બહાર આવશે. વકીલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કીર્તિ પટેલ પર જે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે. કીર્તિ પટેલ આ તમામ બાબતોમાં નિર્દોષ છે અને ન્યાયતંત્ર પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.
0
comment0
Report
URUday Ranjan
Feb 24, 2026 14:36:17
Ahmedabad, Gujarat:વેજલપુર આ વિસ્તારમાં આજે વહેલી સવારેMEDIUM એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૃષ્ણનગરી ರો-હાઉસમાં મધરાતે અચાનક આગ ફાટી નીકળતા આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું. આ ભીષણ આગમાં 40 વર્ષીય પિતા અને માત્ર 10 વર્ષના નિર્દોષ પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને પરિવારના અન્ય સભ્યોનો આબાદ બચાવ થયો છે. આ બનાવમાં પિતા ધ્રુવભાઈ અને પુત્ર શાશ્વતને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંનેએ મોત લાગી ગયું. મિત્તલબેન પણ દાઝી જતા હાલ સારવાર હેઠળ છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનો અંદાજ છે અને તેને લઈ તપાસ ચાલી રહી છે. આ ઘટના અમદાવાદના વેજલપુર વિસ્તારના કૃષ્ણનગરી રોડ-હાઉસમાં બની છે, જ્યાં rolled over night પર પરિવાર રહેતો હતો. લોકોએ ફાયર brigades અને 108ને જાણ કરી હતી. આ દુખદ ઘટનાએ સમાજમાં શોકની ઘૂંજ આડી છે.
0
comment0
Report
VPVasu Parmar
Feb 24, 2026 13:37:21
0
comment0
Report
NBNarendra Bhuvechitra
Feb 24, 2026 12:50:29
Nagod, Gujarat:નગરદે શિક્ષણ જગતને લઈને એક ઘટનાએ પ્રશ્નો ઊભા કર્યા છે. તાપી જિલ્લામાં પ્રકાશમાં આવી રહ્યું છે કે એક ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા લંપટ વિધર્મી શિક્ષકે તેના ટ્યુશન ક્લાસમાં આવતી તરુણીને બળજબરી પૂર્વક વારંવાર શારીરિક અડપલા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આરોપીને പൊലീസ് ધરદબોચી આગળની પગલાં ભર્યા છે. મામલો પ્રકાશમાં આવ્યો વાલોડ તાલુકામાં, કે જ્યાં ખાનગી ધોરણ દસ થી બારના ટ્યુશનની ક્લાસ ચલાવતા અસવાર હૈદર શેખ નામના લંપટ શિક્ષકે બેતર સથ્યો બિલ્કુલ યોગ્ય જવાબદારીના આદર્શોનું પાલન ન કરીને પોતાની તરુેણી સામે બળજબરીથી અડપલા કર્યા, સાથે અઘટિત માંગો કરતો હતો અને આ વાત કોઈને કરવાની તાકીદ આવી તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેથી તરુણીએ તેના વાલીને ફરિયાદ કરવા મળી, વાલીએ વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ કરી લીધા પછી પોલીસ તરત કાર્યરત થઇ ગઈ, આ દોષિતની અટક કરવા માટે ઘટના સ્થળ અને તેની આસપાસ રિકન્સ્ટ્રક્શનમાં પોલીસને માગી હતી કે ભારતીય ન્યાયસસ્થાના નિયમો પ્રમાણે કાર્યવાહી હાથ ધરાશે. પોલીસની રિકન્સ્ટ્રક્શનમાં સ્થાનિકોએ પોલીસેના વિરોધમાં માનવ આદર સાથે આક્રોશ વ્યક્ત કર્યો. હાલ ધરપકડ થયેલ આ શિક્ષકના કૃત્ય અંગે પ્રશ્નો ગોટેની લમ્બાઈ રહેલાં છે અને આ દોષિતના શિકાર બનનારા અન્ય વિદ્યાર્થીની સંખ્યા અંગે તપાસ આગળ વધતી જોવા મળે છે.
0
comment0
Report
GPGaurav Patel
Feb 24, 2026 12:49:08
Ahmedabad, Gujarat:સોમનાથ ટ્રસ્ટ સંચાલિત અતિથિગૃહની ખોટી વેબસાઈટ બનાવી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ સોમનાથ મંદિર દ્વારા ટ્રસ્ટ સંચાલિત ત્રણ અતિથિ ગૃહની બનાવી હતી નકલી વેબસાઈડ સાગર દર્શન,મહેશ્વરી અને લીલાવતી અતિથિ ગૃહ બનાવી હતી નકલી વવેબસાઇડ અગોડા નામનું પ્લેટફોર્મ ઉપર ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરી બનાવી હતી નકલી વેબસાઈડ નકલી વેબસાઇટમાં AI ટૂલ્સનો પણ કર્યો હતો ઉપયોગ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં 90 જેવી ફરિયાદ આવી હતી સામે. ગાંધીનગર સાયબર ક્રાઈમ સેલ દ્વારા 6 આરોપી કરી ધરપકડ ટીમાલા આરોપી રાજસ્થાના કોલેજના વિધાર્થી આશરે 20 લાખનું કૌભાંડ થયો હોવાની હાલ પ્રાથમિક વિગતો છે સોમનાથ સિવાય દેશના અન્ય ધાર્મિક સ્થળોની પણ બનાવી હતી નકલી વેબસાઈડ બાઈટ: ડો રાજદીપ સિંહ ઝાલા, સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સ,SP
0
comment0
Report
Advertisement
Back to top