Back
ठंडे क्षेत्रों में स्ट्रॉबेरी की खेती से किसान ने कमाई में नया रिकॉर्ड बना दिया
PAParakh Agarawal
Feb 25, 2026 04:00:15
Danta, Gujarat
સ્ટ્રોબેરી નું મહત્તમ પાક ઠંડા પ્રદેશોમાં થાય છે ને ઠંડા વાતાવરણના કારણે સારા પાકની ઉપજ થતી હોય છે ત્યારે હવે આ દાંતા તાલુકાના સૂકા વિસ્તારમાં પણ સ્ટ્રોબેરીની સફળ ખેતી થવા લાગી છે .... બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના છોટા બામોદારા ગામે જયંતીભાઈ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે દાંતા તાલુકો મહત્તમ સુકો વિસ્તાર છે પણ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરીના પાક ઉપર ગ્રો કવર લાગાવીને ફળની માવજત કરી રહ્યા છે અને અમદાવાદ શહેરમાં ઊંચા ભાવે વહેંચી કમાણી કરી રહ્યા છે આમ ખેડૂત દ્વારા સ્ટ્રોબેરી સિવાય અન્ય શાકભાજી પણ ની ખેતી કરી ઉપજ મેળવે છે પરંતુ તેની સરખામણી સ્ટ્રોબેરી ના ભાવ રૂપિયા 700 જેવા કિલોના ભાવે મળતા હોવાથી સ્ટ્રોબेरी ની સારી માવજત કરી વધુ ઉપજ મેળવી રહ્યા છે એટલું જ નહીં છોટા બामોદરાના ખેડૂત જયંતીભાઈ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ બનાવી પ્રાકૃતિક ખેતીવાડી કરી રહ્યા છે જેને લઇને તેઓને પ્રમાણપત્રો પણ મળેલા છે ખેતીવાડી કરતા ખેડૂત પુત્ર નિલેશ બુમબડિયા જણાવી રહ્યા છે કે અમો સ્ટ્રોબેરી ઠંડા વિસ્તારોમાં થાય છે પરંતુ અમને સામાજિક સંસ્થા અને સરકારની મદદથી હિમાલયથી 2000 જેટલા રોપા લાવીને સભળ ખેતી કરી છે અને તેના અનુરૂપ વાતાવરણ બનાવી ખેતીને સફળ કરી છે હાલ તબક્કે આવનારા સમયમાં તેઓ કસર અને ફળાઉ ખેતીકરી ઘઉં મકાઈના બદલે બાગાયતી ખેતી તરફ વળી રહ્યા હોવાનું પણ જણાવી રહ્યા છે આમ ઠંડા પ્રદેશમાં થતી સ્ટોબેરી તેના લાયક વાતાવરણ આ વિસ્તારમાં ઉભો કરી ખેડૂત સફળ ખેડૂત તરીકેની છાપ ઉપસાવી રહ્યા છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowFeb 25, 2026 04:31:210
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 04:31:120
Report
RTRAJENDRA THACKER
FollowFeb 25, 2026 03:48:170
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 03:47:190
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 03:47:120
Report
URUday Ranjan
FollowFeb 25, 2026 03:47:010
Report
CPCHETAN PATEL
FollowFeb 25, 2026 03:16:530
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 24, 2026 15:15:450
Report
AKAshok Kumar
FollowFeb 24, 2026 15:15:280
Report
URUday Ranjan
FollowFeb 24, 2026 14:36:170
Report
VPVasu Parmar
FollowFeb 24, 2026 13:37:210
Report
NBNarendra Bhuvechitra
FollowFeb 24, 2026 12:50:290
Report
GPGaurav Patel
FollowFeb 24, 2026 12:49:080
Report
URUday Ranjan
FollowFeb 24, 2026 12:47:310
Report