Back
सूरत साइबर क्राइम: क्रिप्टो घोटाले में युवक गिरफ्तार, 12.20 लाख की ठगी का खुलासा
CPCHETAN PATEL
Jan 29, 2026 05:33:31
Surat, Gujarat
એકર
ટેકનોલોજીના યુગમાં ઝડપથી પૈસા કમાવાની લાલચે લોકો સાયબર ઠગાઈનો ભોગ બની રહ્યા છે. આવી જ એક ગંભીર ઘટનામાં સુરત સાયબર-crime સેલે મોટી સફળતા મળી લીધી છે. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી ટૂંકા સમયમાં ભારે વળતર આપવાની લાલચ આપી સુરતના યુવાન સાથે રૂ. 12.20 લાખની ઠગાઈ કરનાર આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવી ને પોલીસાએ چلા ટ્રેનમાંથી ઝડપી પાડ્યો છે.
આરોપીઓએ ટેલીગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવી લોકોનું ટાર્ગેટ કર્યા હતા. ‘ક્રિપ્ટો કરન્સી ટેસ્ક’ પૂર્ણ કરવાથી અને તેમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો.આ કારણે આરોપીએ બનાવટી મોબાઇલ એપ્લિકેશને ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં નાની રકમ પર લાભ બતાવી વિશ્વાસ જીત્યા બાદ, ટાસ્ક પૂર્ણ કરવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કરીને કુલ રૂ. 12,20 લાખ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ઝડપી પાડાયેલા આરોપી તેજસ સંઘવી જામનગરનો રહેવાસી છે અને બી.કોમ સુધી શિક્ષિત તથા વ્યવસાયે શેરબ્રોકર છે. શેરબજારની સમજ ધરાવતો હોવા છતાં તેણે કમિશનની લાલચમાં સાયબર ફ્રોડ કરતી ગેંગને સાથ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પોતાના નામે રહેલા બેંક ખાતાઓ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવા દીધા હતા. તપાસ મુજબ, ઇંડિયાન ઓવરસીઝ બેંકના ખાતામાં રૂ. 5.79 લાખ અને કર્ણાટકા બેંકના खातામાં રૂ. 5 લાખ જમા થયા હતા, જે બાદમાં ઉપાડી લીધા હતા. સાયબર-crime સેલને ટેકનીકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી કે આરોપી જામનગર જઈ રહેલા ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સુરત syt જયારે ટ્રેનમાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો. ત્યારબાદ આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowJan 29, 2026 08:32:460
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 08:32:360
Report
AKArpan Kaydawala
FollowJan 29, 2026 08:32:240
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 07:31:310
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 07:31:100
Report
CPCHETAN PATEL
FollowJan 29, 2026 06:30:120
Report
MDMustak Dal
FollowJan 29, 2026 05:45:520
Report
MDMustak Dal
FollowJan 29, 2026 05:45:400
Report
MDMustak Dal
FollowJan 29, 2026 05:33:450
Report
BSBhanu Sharma
FollowJan 29, 2026 04:32:170
Report
RKRavi Kant
FollowJan 29, 2026 03:01:550
Report
ANAnil Nagar1
FollowJan 29, 2026 03:01:400
Report
RMRam Mehta
FollowJan 29, 2026 03:01:280
Report
SBShilu Bhagvanji
FollowJan 29, 2026 03:00:590
Report