Back
सूरत साइबर सेल ने डूमस गिरोह का पर्दाफाश, दो कार्यालयों पर छापेमारी
CPCHETAN PATEL
Nov 17, 2025 09:54:39
Surat, Gujarat
સુરત સાયબર સેલે ડુમસના સ્વસ્તિક યુનિવર્સલ અને રાંદેર-પાલનપૂરના રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી કોલ સેન્ટરની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. ગ્લોબલિંગ ટેક સર્વિસના સંચાલક સહિત બેની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કરાયા હતા. લોનના નામે બારોબાર એસીએચ મેન્ડેટ પેમેન્ટના ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરી નાણાં ઉપાડી લેવાનું કારસ્તાન ચાલતું હતું.
સાયબર સેલની ટીમને બાતમી મળી હતી કે, નિતેશ ખવાણી નામનો ભેજાબાજ ડુમસ રોડ પર વેલેન્ટાઈન સિનેમાની બાજુમાં સ્વસ્તિક યુનિવર્સલમાં Smaex Enterprise Pvt Ltdના નામથી ઓફીસ ચલાવી અલગ-અલગ કસ્ટમરોને ઓનલાઈન લોન અપાવવાના બહાને કસ્ટમરોની જાણ બહાર ACH મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી તેનો ખોટી રીતે બેંકમાં ઉપયોગ કરી રહ્યા હતા. કસ્ટમરોના એકાઉન્ટમાંથી ગેરકાયદે રૂ. ૧૩,૫૦૦થી ૨૫ હજાર સુધીની રકમ ટ્રાન્સફર કરી મસમોટું રેકેટ ચલાવી રહ્યા હતા. જે માહિતીના આધારે સાયબર સેલે સ્વસ્તિક યુનિવર્સલમાં દરોડા પાડ્યા હતા. ત્યાં દરવાજાની એક બાજુ Smsex Enterprise Pvt Ltd તથા બીજી બાજુ એડવોકેટ અયાઝ ટિમોલનું બોર્ડ મારેલું દેખાયું હતું. પોલીસે ઓફિસમાં ઘૂસી કીતેશ વિજય ખવાણીને પકડી પાડ્યો હતો.
સાયબર સેલે પાલનપુરની ઓફિસમાંથી મોહમમદને પકડી પડ્યો હતો. પોયીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે, નિતેશ ખવાણી Smaex Enterprise Pvt Ltdના નામથી ડિસેમ્બર-૨૦૨૪થી કંપની ચલાવે છે. જે કંપનીનો તે ડિરેક્ટર છે. આ પહેલાં તે આ જ ઓફિસમાં ગ્લોબલિંક ટેક સર્વિસ પ્રા.લિના નામથી કંપની ચલાવતો હતો. ગ્લોબલિંકની બીજી ઓફિસ રાંદેર નજીક પાળનપુર ગામમાં સેવન સ્ટેપ સ્કૂલ પાસે રોયલ ટાઇટેનિયમમાં ચોધા માળે આવેલી હોવાનું ખુલતા પોલીસે ત્યાં પણ દરોડા પાડયા હતા. પ્રોમો કૂપનનું વેચાણ કરવા સાથે ગ્લોબલિંક ટેક્નૉમાંથી લોન મેળવવા માટે અલગ-અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિસિટી કરતા હતા અને જો કોઈ કસ્ટમર ઈન્કવાયરી કરે તો આધાર-પુરાવા મેળવી કસ્ટમરની જાણ બહાર ACH મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા દસ્તાવેજ તૈયાર કરી નાણાં પડાવી લેતા હતા.
બાઈટ..બીશાખા જયવિસ જયન..ડીસીપી ક્રાઈમ
સુરત બ્રેક
લોનની આડીમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાઈ...
ગ્લોબલિક ટેકના સંચાલક નીતિશ ખવાણી અને ટીમ લીડર જાવેદ નસીરવાલા ની ધરપકડ
બારોબાર એસીએચના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી નાણા ઉપાડવાનું કારસ્તાન
સિતાંતરપાલ અને અભિષેક ગૌસ્વામી વોન્ટેડ
સાયબરક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી
કસ્ટમરોના એકાઉન્ટમાંથી ગેરકાયદે રૂપિયા ૧૩,૧૫૦૦ થી ૨૫,૦૦૦ સુધીની રકમ ટ્રાન્સફર કરી મસમોટું રેકેટ ચલાવી રહ્યા હતા
ગ્લોબલિક ટેકમાંથી લોન મેળવવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિસિટી કરતા હતા
જો કોઈ કસ્ટમર ઈન્કવાયરી કરે તો આધાર અને પુરાવા મેળવી કસ્ટમરના ખોટા દસ્તાવેજ તૈયાર કરતા
નાણાં પાડાવી લેવા બેંકને મેઈલ કરી એકાઉન્ટમાંથી ગેરકાયદે નાણા ઉપાડી લેતા હતા
વોક થ્રુ..ચેતા
105
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 17, 2025 11:42:470
Report
ARAlkesh Rao
FollowNov 17, 2025 11:39:020
Report
AKAshok Kumar
FollowNov 17, 2025 11:22:44103
Report
NDNavneet Dalwadi
FollowNov 17, 2025 10:53:2321
Report
LJLakhani Jaydeep
FollowNov 17, 2025 10:15:5878
Report
HShakimuddin shabbirbhai
FollowNov 17, 2025 10:15:18107
Report
AKArpan Kaydawala
FollowNov 17, 2025 10:07:16160
Report
PTPremal Trivedi
FollowNov 17, 2025 09:56:2371
Report
CPCHETAN PATEL
FollowNov 17, 2025 09:51:18148
Report
PDPRASHANT DHIVRE
FollowNov 17, 2025 09:50:10141
Report
SSSapna Sharma
FollowNov 17, 2025 08:49:5079
Report
SSSapna Sharma
FollowNov 17, 2025 08:49:36148
Report
MDMustak Dal
FollowNov 17, 2025 08:48:34138
Report
UPUMESH PATEL
FollowNov 17, 2025 08:47:4244
Report