Back
GTU परीक्षा व्यवस्था पर सवाल, सेमेस्टर-7 पेपर की तारीख बदली; छात्र असमंजस में
SSSapna Sharma
Nov 17, 2025 08:49:50
Ahmedabad, Gujarat
ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે વિદ્યાર્થી યુનિયન મેદાને. અગાઉ સપ્ટેમ્બરMonthsમાં લેવાયેલી સಿವિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7 માં પેપર બેઠું છપતા વિવાદ થયો છે. જેની સામે આજે ABVP અને NSUI ના કાર્યકર્તાઓએ વિરોધ નોંધavyo હતો.
2024 ના વર્ષમાં પેપર ઉપાડી માત્ર તારીખ बदलीને 2025 માં પેપર બેઠું છપાયું હતું.
સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર બેઠું એનું એજ છપાયું હતું. જેને લઇ GTU ની વ્યવસ્થા અને પારદર્શિકતા ઉપર ઘણા સવાલો ઉભા થયાં છે. જેવીકે GTU દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ ચાલી રહી હોવાનું રાહત કરવામાં આવી રહ્યું છે. આ સામે પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ હાલ મૂંઝવનમાં છે.
19-11-2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એ જ પેપેર 13-10-2025ના રોજ માત્ર તારીખ જ બદલી પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું પેપરસેટર પ્રોફેસર દ્વારા ગંભીર છંબડારા કરવાના આક્ષેપ થઇ રહ્યા છે. પેપરમાં પૂછાયેલો સવાલો એસાઈમેન્ટમાં પણ આપેલ હતા. આ sii સામે યુનિવર્સિટીમાં માત્ર ટેક્નોલોજીના તાયફા કરવામાં આવે છે ABVP એomodરેટર ની નિમણુકની માંગ કરી હતી જો નિમણુંક નહી કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.
આ સમગ્ર મામલામાં GTU ના વાઈસ ચાન્સલર રાજુલ ગજ્જરે તપાસ કમિટી બનાવી હોવાના દાવા કર્યા છે. સમગ્ર મામલાને તેમને ખુબ દુઃખદ ગણાવી છે અને સરકારમાં સમગ્ર મામલે જાણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. તપાસ કમિટી 2 અઠવાડિયોમાં રિપોર્ટ આપશે તેવી ખાત્રી આપી હતી
79
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 17, 2025 10:15:5841
Report
HShakimuddin shabbirbhai
FollowNov 17, 2025 10:15:1882
Report
AKArpan Kaydawala
FollowNov 17, 2025 10:07:1695
Report
PTPremal Trivedi
FollowNov 17, 2025 09:56:2326
Report
CPCHETAN PATEL
FollowNov 17, 2025 09:54:3964
Report
CPCHETAN PATEL
FollowNov 17, 2025 09:51:1837
Report
PDPRASHANT DHIVRE
FollowNov 17, 2025 09:50:1099
Report
SSSapna Sharma
FollowNov 17, 2025 08:49:36148
Report
MDMustak Dal
FollowNov 17, 2025 08:48:34138
Report
UPUMESH PATEL
FollowNov 17, 2025 08:47:4244
Report
CPCHETAN PATEL
FollowNov 17, 2025 08:47:22111
Report
AKArpan Kaydawala
FollowNov 17, 2025 08:47:10166
Report
KBKETAN BAGDA
FollowNov 17, 2025 08:46:5339
Report
NDNavneet Dalwadi
FollowNov 17, 2025 08:42:21171
Report