Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत एयरपोर्ट क्षेत्र में चालक की लापरवाही से हादसा, कई गाड़ियाँ टकराईं
CPCHETAN PATEL
Feb 02, 2026 05:01:55
Surat, Gujarat
сырત એરપોર્ટ વિસ્તારની ઘટના કારચાલકે સર્જેયો અકસ્માત ચારથી વધુ ગાડીને અડફેર લીધી કાર ડ્રાઇવરને ખેંચ આવતા સર્જયો અકસ્માત અન્ય વાહનોમા રહેલેલા લોકોને સામાન્ય ઇજા થતા હોસ્પિટલ ખસેડાયા કાર ચાલકને પણ સારવાર માટે ખસેડવામા આવ્યા
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
CPCHETAN PATEL
Feb 02, 2026 09:00:13
0
comment0
Report
AKArpan Kaydawala
Feb 02, 2026 08:47:04
Ahmedabad, Gujarat:અમદાવાદ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં યોજજારી આપતી મનરેગા યોજનાનુ નામ બદલીને જીરામજી કરવામાં આવતા તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ ચાલુ છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ કરી કેન્દ્ર સરકાર અને ભાજપ સાશિત ગુજરાત સરકાર પર શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા. કોંગ્રેસ પ્રવક્તા અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેન્દ્રીએ રોજગારી આપતા કાયદાને યોજના બનાવી દેવાઈ હોવાની વાત કરી. જે અંતર્ગત ૧૦ જાન્યુઆરી થી ૨૫ ફેબ્રુઆરી સુધી આ મામલે ગ્રામસભા અને પંચાયત સુધી આનો વિરોધ ચાલુ રાખી તમામ કાયદા તેના મૂળ સ્વરૂપમાં પરત આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની જાહેરાત કરી. સાથે sir પ્રક્રિયા દરમ્યાનamo આવનારા આંકડાની સ્પષ્ટતા કરવાની માંગ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે. કોંગ્રેસના આરોપ છે કે જેને લાગુ ન પડેતાં હોય એવા લોકો ફોર્મ ભરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે. જેના કારણે બૂથ લેવલ સુધીના મતદારોના ફોર્મ ૬, ૭ અને ૮ મુજબના આંકડા સ્પષ્ટ મળી નથી રહ્યા.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 08:46:54
Surat, Gujarat:સુરત બ્રેક તડકેશ્વર અને વલસાડ માં પાણી ની ટાંકી માં ભ્રષ્ટાચાર બાદ ઝી 24 કલાક ની ટિમ રિયાલિટી ચેક કરવા આવી સુરતના અડાજન વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી નું રિયાલિટી ચેક કરવામાં આવ્યું અહીં પાણીની ટાંકી માં ગાબડા અને સળિયા દેખાય રહ્યા છે 22 લાખ લીટર પાણીની કેપેસિટી ધરાવતી ટાંકી છે અડાજણ અને મોરા ભાગળ વિસ્તારોમાં અહીંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ટાંકી ની અંદર થી ઉપર જવાના દરવાજા જર્જરિત દાદર ની એ હાલત છે કે કોઈ વ્યક્તિ ઉપર નથી જતું દાદર તૂટી गया છીએ અને સળિયા પણ દેખાય રહ્યા છે 1997 માં આ પાણી ની ટાંકી બાંધવામાં આવી હતી ક્યારે મેઈન્ટેન્સ કરવામાં આવ્યું પૂછ્યા અધિકારીએ જવાબ આપવાનું ટાળ્યું સૂરત મનપા ની ટાંકી માં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો
0
comment0
Report
DRDarshal Raval
Feb 02, 2026 08:33:44
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં 72 કલાકમાં 3 હત્યાની ઘટનાઓ નોંધાઈ હતી. સરખેજમાં મહિલાનાં પૂર્વ પતિએ વર્તમાન પતિની હત્યા કરી, આનંદનગરમાં પુત્રે સાવકી માતાની હત્યા કરી અને ગોતામાં કેટલાક મામલે અવિરત આક્રમણમાં આવીને બે યુવકે એક વૃદ્ધની હત્યા કરી. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચીકાઈને આરોપી જાફર પઠાણને પકડ્યો. ફતેવાડીના હામીદાનગરમાં અફસાના ઠાણાણી પત્રોએ પોતાનો પતિ આમિર શેખ અને બાળકો સાથે રહેતી હતી. 30 જાન્યુઆરીએ બપોરના સમયે પતિ જાફર પઠાણે અફસાના ઘરે આવીને આમીર સાથે ઝગડો કરી રહ્યો હતો અને કારણે હુમલો કરીને હત્યા કરી દીધી. તપાસમાં બહાર આવ્યું કે સાવકી દીકરીઓના ઘરેણા અને વચ્ચે ચાલતા ઝગડાંના કારણકે આ હત્યા બની હોય શકે છે. પોલીસે આરોપી જાફર પઠાણની ધરપકડ બાદ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.
0
comment0
Report
DRDarshal Raval
Feb 02, 2026 08:33:31
Ahmedabad, Gujarat:અમદાવાદની વેજલપુર પોલીસે અપહરણ અને દુષ્કર્મ કેસમાં પશ્ચિમ બંગાળના એક વિધર્મી ને ધરપકડ કરી છે. જે/sh/sh/sh/sh/sh/sh/sh/sh/sh ઓનલાઇન ગેમ થકી અમદાવાદ ની સગીરાના સંપર્કમાં આવ્યો. જે બાદ દુષ્કર્મ આચરી શખ્સ sગીરાને પશ્ચિમ બંગાળ લઈ જતો ત્યારે તેને ઝડપાયા. આરોપી આશિક ઉર્ફે અરમાન મહમદ અઝગર વેજલપુર પોલીસના આાપહરણ અને દુષ્કર્મ કેસ અંગે ધરપકડ કરી કાર્યવાહી કરી છે. પ્રવર્તમાન ચોપડીમાં સગીરા સાથે દુષ્કર્મ અંગે વધુ તપાસ ચાલી રહી છે. પોલીસને માલૂમ પડ્યું કે 16 વર્ષીય સગીરા અને 21 વર્ષીય આશિક વચ્ચે બે વાર સંપર્ક થયો હતો અને ગેમ દ્વારા સંપર્ક બનાવવામાં આવ્યો. પોલીસે CCTV અને મોબાઇલના આધારે આરોપીનું પતનક્કણ કર્યું અનેાઅપહરણના વિગત જાણવા મળ્યા. આ કેસમાં હાલ દુષ્કર્મના પુરાવા જીતવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે. પોરો પર્દા હેઠળ સગીરા પરિવાર દ્વારા નોંધાવેલી અપહરણના ફરિયાદને આધારે તપાસ ચાલી રહી છે. આ ઘટના ऑनलाइन ગેમ રમતા યુવકો-યુવતીઓ માટે ચેતાવી દેતી ઘટના તરીકે જોવાઈ રહી છે.
0
comment0
Report
HBHimanshu Bhatt
Feb 02, 2026 07:48:12
Morbi, Gujarat:ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ટંકારા ખાતે સભા લીધી ગઈ અને ત્યાર બાદ ગુજરાતમાં ઇતિહાસમાં સૌથી મોટી ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને ટંકારા થી મોરબી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાશે. જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, થરાદ અને અમદાવાદ જિલ્લા સુધીના ખેડૂતો જોડાયા છે. મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ખેડૂતના ખેતરોમાં 25-30 વર્ષ સુધી ખાનગી કંપનીઓના મહાકાય વીજ લાઇનો માટેના પોલ ઊભા રહે છે. જ્યાંથી વીજ લાઇન પસાર થાય તો ખેતી ન થઈ શકે, લીંકરી જોડાણને કારણે સરકાર દ્વારા નક્કી કરેલા કોરિડોરના બન્ને પક્ષ દશ દશ મીટર ખালি રહે અને ખેતીમાં નાળિયેરી જેવા બાગાયતી પાકને પાણીશીલા રીતે ઉ Photographing/ગોઢામ ન કરી શકે. આના કારણે ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોની જમીનને ઓછા મૂલ્યે ભાવે લેનર પ્રયાસ કરે છે, જ્યારે સરકાર વળતર નક્કી કરે છે. આ વિરોધમાં આજે ટંકારા કલ્યાણપર ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સભાનું આયોજન થયું અને આ સભા પૂર્ણ થયા બાદ ટંકારા થી મોરબી સુધી ટ્રેક્ટર રેલી યોજાશે. ખાસ કરીને રાજસ્થાનમાં 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપવાનો પરિપત્ર કયા રીતે થાય અને ગુજરાતમાં પણ ખેડૂતોને માર્કેટ ભાવના ચાર ગણું વળતર વસૂલવા માટેનું પરિપત્ર કરવામાં આવે તે કરવા માંગણી થશે. SOP 2025 મુજબ માર્કેટ ભાવના બે ગણું વળતર, રાજસ્થાનની SOP 2025 મુજબ ચાર ગણું વળતર આપવામાં આવે તો ગુજરાત ખેડૂત માટે વળતર પાયમાલ થાય. જો સરકાર હિતમાં નિર્ણય ન કરે તો ગુજરાતમાં આવનારા દિવસોમાં આવી ટ્રેક્ટર રેલી ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે તેવી ચેતાણી છે. બાઈટ્સ: પાલભાઈ આંબલિયાં, આગેવાન, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ; જીગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય, ગુજરાત; વિમલભાઈ કૈલા, ખેડૂત, ખાખરેચી; કિશોરભાઈ કસુંદ્રા, ખેડૂત, જબલપુર; ગુલામભાઈ, ખેડૂત, અમરાપર.
0
comment0
Report
DRDarshal Raval
Feb 02, 2026 05:03:06
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરમાં વધુ એકવાર જોવા મળી ખુલ્લી ગટરો ખુલી ગટરમાં રાહદારી કે વાહન ચાલક પટકાવવાનો ભય એલિસબ્રિજ જીમખાના પાસે ખુલ્લી ગટરથી સર્જાઈ સમસ્યા રાહદારી સહિત તમામ વાહન ચાલક માટે ખુલી ગટર હાલાકીનું કારણ બની તાજરતરમાં રોડ ડેવલપમેન્ટ ને લઈને બનતી ફૂટપાથના કામ સાથે બનાવાઈ છે ગટરની ચેંબર સે કોન્ટ્રાકટર ઢાંકણા મુકવા અને બેરીકેટિંગ કરવાનું ભૂલી ગયા. એક તરફ અયોગ્ય ડિઝાઇન થી રોકાયેલ અને અધૂરા કામ થી લોકો માટે સર્જાઈ હાલાકી તો બીજી તરફ ખુલ્લી ગટર કારણે અકસ્માત સર્જવાનો પણ લોકોને ભય ખુલી ગટર અંગે ઝડપી કામ કરવા લોકોની માંગ તાજેતરમાં સી જી રોડ ખાતે amc ના સંકલનના અભાવે રોડ નું કામ રોકાયું હતું પરંતુ હજુ પણ કામગીરીનો વિવાદ યથાવત ગિરીશ કોલડ્રિંકસ થી મીઠાખડી ના રોડ પર ફૂટપાથ મોટી બનાવતા રોડ સાંકડો બનતા કામ રોકવું પડ્યું તો એલિસબ્રિજ જીમખાના અને તેણે રોડ પર amc ના અધિકારીઓ ઉલ્લેખિત અવરજવર વચ્ચે કેમ સમસ્યા તેટલી જ પ્રશ્ન.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 05:02:48
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 02, 2026 05:02:21
0
comment0
Report
DSDM Seshagiri
Feb 02, 2026 03:08:58
Hyderabad, Telangana:Andhra Pradesh: Panic prevailed in Torreddu village of Rajamahendravaram Rural mandal, East Godavari district, following reports of a tiger on the prowl. In view of the tiger movement, authorities declared a holiday for all government and private schools today in three mandals — Seethanagaram, Korukonda and Rajamahendravaram Rural. The tiger was spotted last night in a banana plantation near Torreddu High School. Forest officials have stepped up surveillance by installing 15 trap cameras and two cages, and are conducting extensive search operations using drones. Panchayat staff have issued warnings, urging residents to remain alert and avoid venturing out unnecessarily. Meanwhile, local MLA Gorantla Buchaiah Chowdary visiting the area and moving very close to forest officials during the operation triggered concern and discussion. In a dramatic moment, while District Forest Officer Prabhakar was speaking to the media, the tiger reportedly passed from behind, leaving officials visibly shaken. According to forest officials, the tiger is believed to have entered from the Kawadiguntla forest area in Telangana about ten days ago, moving via the Kannapuram forest range into Buttayagudem area of Eluru district. Two days ago, it reportedly swam across the Godavari River near Pattiseema in Polavaram mandal and entered East Godavari district. The animal has since been roaming from Kondepudi in Seethanagaram mandal through Aetipattu area, reaching Torreddu, moving dangerously close to human settlements, banana and maize plantations, and paddy fields. With no fresh sighting confirmed so far today, tension and anxiety continue over where the tiger’s next movement will be reported.
0
comment0
Report
Advertisement
Back to top