Back
सूरत में Mull Hunt: साइबर क्राइम के खिलाफ बड़ा अभियान, खातेों की जाँच
CPCHETAN PATEL
Dec 13, 2025 10:31:12
Surat, Gujarat
સુરત :- નાયબ મુખ્યમંત્રી હર્ષ સન્ઘવીના આદેશ બાદ કાર્યવાહી
ઓપરೇಷન “મ્યુલ હંટ” અંતર્ગત કાર્યવાહી
મ્યુલ બેંક ખાતાઓ પર તવાઈ, ગુનેગારોમાં ફફડાટ
સુરત શહેર માં સાયબર ક્રાઈમ ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી
તા. ૦૮/૧૨/૨૦૨૫થી શરૂ થયેલી ડ્રાઇવ દરમિયાન
સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, ગાંધીનગર દ્વારા ડ્રાઇવ હતી
જેના મળેલા શંકાસ્પદ મ્યુલ બેંક खातાઓના ATM અને ચેક વિડ્રôઅલ ડેટાના આધારે કાર્યવાહી
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલાઉતની અધ્યક્ષતામાં તપાસ
બેંકો અને ટેલિકોમ કંપનીઓના નોડલ અધિકારીઓ સાથે કોર્ડિનેશન મીટિંગ કરાઈ
POS દ્વારા ઈસ્યુ થતી સીમકાર્ડ પર ખાસ નજર રાખવા સૂચના અપાઈ હતી
૬૮ સરકારી, ખાનગી અને સહકારી બેંકો પાસેથી
મ્યુલ બેંક ખાતાઓની માહિતી એકત્ર કરાઈ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ, તમામ ઝોન, DCB, SOG સહિત
વિશેષ ટીમો રચી વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું
ઓપરેશન મ્યુલ હંટ – કાર્યવાહી
▪️ ચેક / ATM વિડ્રો ખાતાઓની તપાસ
▪️ ખાતાધારકોની ચકાસણી
▪️ સાયબર ગુનામાં ફરિયાદોની નોંધ
▪️ સંડોવાયેલા ખાતાધારકોની ધરપકડ
▪️ શંકાસ્પદ ખાતાધારકોને નોટીસ
સાયબર ઠગાઈ સામે સુરત પોલીસની કડક કાર્યવાહી ચાલુ
બાઈટ..બીશાખા જૈન..ડીસીપી ક્રાઇમ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
BPBurhan pathan
FollowDec 13, 2025 12:16:460
Report
PDPRASHANT DHIVRE
FollowDec 13, 2025 11:19:090
Report
ARAlkesh Rao
FollowDec 13, 2025 11:17:390
Report
GDGaurav Dave
FollowDec 13, 2025 11:16:530
Report
AKArpan Kaydawala
FollowDec 13, 2025 11:16:320
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 10:35:260
Report
RMRaghuvir Makwana
FollowDec 13, 2025 10:35:020
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 10:33:100
Report
DPDhaval Parekh
FollowDec 13, 2025 10:32:050
Report
HBHimanshu Bhatt
FollowDec 13, 2025 10:31:190
Report
MDMustak Dal
FollowDec 13, 2025 10:30:450
Report
HBHimanshu Bhatt
FollowDec 13, 2025 10:20:470
Report
NDNavneet Dalwadi
FollowDec 13, 2025 09:22:310
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 13, 2025 06:15:160
Report