Back
गुजरात के किसानों के लिए i-Khedut पोर्टल से मिलेंगे भारी लाभ, ऑनलाइन आवेदन शुरू
ARAlkesh Rao
Dec 13, 2025 11:17:39
Palanpur, Gujarat
સ્લગ-માર્કેટિંગ (આઈ ખેડૂત પોર્ટલ )
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક ખેડૂતોને અનેક પ્રકારના લાભો અને સેવા આપવા માટે i-ખેડૂત પોર્ટલ યોજના શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર ખેતી, પશુપાલન, બાગાયત, મત્સ્યોદ्योग, જમીન અને જળ સંરક્ષણ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. આ તમામ યોજનાઓ વિશેની માહિતી i-khedut પોર્ટલ પર ઉપલબ્ધ છે અને રાજ્યમાં દરેક ખેડૂત આ યોજનાઓનો લાભ મેળવવા માટે આ ઑનલાઇન પોર્ટલ પર અરજી કરી શકે છે.ખેડૂતોના ફાયદા માટે બનેલી આ પોર્ટલનો ઉપયોગ રાજ્યના મોટા ભાગના ખેડૂતો કરી રહ્યા છે અને આ પોર્ટલ થકી ખુશખુશાલ બનતાં સરકારનો આભાર માની રહ્યા છે..
આપણી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ ક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજી નો ઉપયોગ કરીને અને ટેકનોલોજીને વિકસાવવા માટે આપણી ગુજરાત સરકાર દ્વારા હાલમાં ઘણી બધી નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સમગ્ર યોજનાઓ આપણી ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત ને ધ્યાનમાં રાખી અને જે agricultuture માટે, ખેડૂતોને વધુમાં વધુ લાભ મળી શકે તે માટે આવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.આપણી ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી મોટાભાગની યોજનાઓ એ ગુજરાતના ખેડૂતોએ તેમના જીવનધોરણ અને તેમના આવક ઊંચું લાવવા તથા અન્ય ઘણી કલ્યાણકારી યોજનાઓ તેમજ ખેડૂત પુત્ર માટે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે.જેમાં ખેડૂતોને i-Khedut portal પર ઘણા બધા પ્રકાર ની सेवાઓનો લાભ મળશે જેવી કે ડિલર પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન સાદનાની વિગતો, કૃષિ ધિરાણ આપનાર બેંક/સંસ્થાની માહિતી, અધ્યતન કૃષિ અને સંલગ્ન વિષયક તાંત્રિક માહિતી, કૃષિ પેદાશોના વિવિધ એ.પી.એમ.સી.ના બજાર ભાવ, હવામાનની વિગતો, ખેતીમાં મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ, ખેતીની જમીન ખાતાની વિગતો, i-khedut પોર્ટલ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોએ સરકારી યોજનાઓનો લાભ આપવો છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતોએ કોઈપણ યોજનાના લાભ માટે સરળતાથી ઓનલાઈન અરજી કરી શકે છે અને અરજીની સ્થિતિ પણ ચેક કરી શકે છે. ખેડૂતોએ યોજનાના લાભ માટે અરજી કરવી હોય તો કોઈ સરકારી ઓફિસ જવાની જરૂર રહેશે નહીં તે i-khedut પોર્ટલ દ્વારા પોતાની નિશુલ્ક નોંધણી કરી શકે છે. i-khedut પોર્ટલ દ્વારા સમય અને નાણાં બંનેની બચત થઇ રહી છે.i-Khedut પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ,પશુપાલનની યોજનાઓ ,બાગાયતી યોજનાઓ,મત્સ્ય પાલનની યોજનાઓ ,ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીની યોજનાઓ તેમજ આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગોડાઉન સ્કીમ - ૨૫%, કપાતલ સબસિડી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ, સંક્રમિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ, ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના સહિત હવામાન વિભાગની માહિતી સહિત પાકોમાં આવતા રોગો સહિતની માહિતી અને તેનું નિરાકરણ પણ મળે છે જેને લઈને આ યોજના ખેડૂતો માટે આશીર્વાદ બની રહી છે ,જેનો બનાસકાંઠાના અનેક ખેડૂતોએ તેનો લાભ લીધો છે જેવાનો આભાર માની રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowDec 13, 2025 12:32:090
Report
PDPRASHANT DHIVRE
FollowDec 13, 2025 12:31:530
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 12:30:420
Report
BPBurhan pathan
FollowDec 13, 2025 12:16:460
Report
PDPRASHANT DHIVRE
FollowDec 13, 2025 11:19:090
Report
GDGaurav Dave
FollowDec 13, 2025 11:16:530
Report
AKArpan Kaydawala
FollowDec 13, 2025 11:16:320
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 10:35:260
Report
RMRaghuvir Makwana
FollowDec 13, 2025 10:35:020
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 10:33:100
Report
DPDhaval Parekh
FollowDec 13, 2025 10:32:050
Report
HBHimanshu Bhatt
FollowDec 13, 2025 10:31:190
Report
CPCHETAN PATEL
FollowDec 13, 2025 10:31:120
Report
MDMustak Dal
FollowDec 13, 2025 10:30:450
Report