Back
राजकोट के होमेश्वर में युवक की लाश: हत्या या आत्महत्या की जांच शुरू
GDGaurav Dave
Jan 06, 2026 11:19:25
Rajkot, Gujarat
ઍન્કર - …() REP - GAURAV DAVE CAM - UDAY PAWAR FEED - FTP એન્કર - રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં આવેલ બાબજી એવન્યુ બિલ્ડીંગની અગાસી પર થી યુવકની કોહવાયેલી લાશ મળતા ચકચાર મચી છે. આજે બપોરે અગાસી પર લાશ હોવાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ દ્વારા તપાસ શરૂ થઇ હતી. DCP ઝોન 2 રાકેશ દેસાઇ અને DCP ક્રાઇમ જગદીશ બાંગરવાએ સ્થળ પર જઈ તપાસ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકનું નામ અબ્બાસ મર્ચન્ટ હોવાનું અને તે મૂળ મુંબઇનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. 33 વર્ષીય અબ્બાસ બાબજી એવન્યુ બિલ્ડીંગમાં ચોથા મળે 402 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો. તેના માતા-પિતાનું અવસાન થયા બાદ એકલો જ રહેતો હતો અને છેલ્લા થોડા સમય થી એકલવાયો જીવન જીવતો હતો. અબ્બાસના બહેન ગાંધી સોસાયટીમાં લગ્ન કર્યા હોવાથી પોલીસ Optimal સંપર્ક કર્યો છે. અગાસી પર બે દિવસ સુધી લાશ પડેલી રહેતા લાશ કોહવાઈ ગઈ હોવાની અનુમાન છે. ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, मृतક અબ્બાસ યુસુફ મર્ચન્ટ બાબજી એવન્યુ બિલ્ડીંગમાં જ રહે છે. અંદાજીત ત્રણેક દિવસ પહેલા તેનું મોત થયું હોવાની શક્યતા છે. તેના મૃતદેહ પાસે થી શાકભાજી સુધારવાના હથિયાર જેવી ચોરી મળી આવી હતી. પોલીસ દ્વારા તેના ઘરની ઝડતી લેવામાં આવી રહી છે. હાલ તેના બહેનનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અબ્બાસ એકલવાયું જીવન જીવતો હતો. જેથી તે કંટાળી જઇ આપઘાત કર્યો હોય એવું પણ શક્ય રો નથી. પોલીસ સૂત્રો મુજબ અપઘાત કે હત્યા બન્ને દિશામાં તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં શું બહાર આવે છે সেটা જોવું રહ્યું...
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowJan 07, 2026 18:30:280
Report
NBNARESH BHALIYA
FollowJan 07, 2026 18:30:140
Report
CPCHETAN PATEL
FollowJan 07, 2026 16:46:340
Report
CPCHETAN PATEL
FollowJan 07, 2026 16:46:240
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 16:43:100
Report
DPDhaval Parekh
FollowJan 07, 2026 15:49:220
Report
AKAshok Kumar
FollowJan 07, 2026 15:38:590
Report
URUday Ranjan
FollowJan 07, 2026 14:28:430
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 14:26:070
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 14:25:490
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 13:32:450
Report
GDGaurav Dave
FollowJan 07, 2026 13:26:080
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:59:270
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:59:070
Report
AKArpan Kaydawala
FollowJan 07, 2026 12:58:500
Report