Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में ट्रैफिक नियम पर नागरिक- पुलिस बहस वायरल, दादागिरी के आरोप
CPCHETAN PATEL
Nov 08, 2025 06:51:47
Surat, Gujarat
સુરતના ટ્રાફિક નિયમન મુદ્દે નાગરિક અને પોલીસકર્મી વચ્ચે વિવાદનો વીડિયો વાયરલ ડીંડોલી વિસ્તારમાં બનેલી ઘટના ‘પ્રાદેશિક ટિપ્પણી’ને કારણે ગરમાઈ ગઈ પોલીસકર્મીએ કહ્યું હોવાનો આક્ષેપ — “યુપીનો છે તો અહીં દાદાગીરી નહીં ચાલે” નાગરિક શિવમ સિંહનો પ્રતિભાર — “યુપી-બિહારના છીએ એટલે અહીં નહીં રહેવા દો?” વિવાદની શરૂઆત ઓવરેરીડિંગ અને નંબર પ્લેટ વગરની બાઈકથી થઈ શિવમ સિંહે сваёй ભૂલ સ્વીકારી, દંડ ભરવા તૈયાર હોવાનું જણાવ્યું બંને પક્ષોએ એકબીજા પર ‘દાદાગીરી’ કરવાનો આક્ષેપ લગાવ્યો વીડિયોમાં બંને પોતપોતાના ફોનથી રેકોર્ડિંગ કરતા જોવા મળી શિવમ સિંહે પોલીસકર્મી પર ખોટું બોલવાનો અને ઓળખ છુપાવવાનો આક્ષેપ સાથે પોલીસકર્મીએ ડીંડોલી પોલીસ સ્ટેશનના હોવાનો સ્વીકાર કર્યો, છતાં નામ જણાવવાનો ઇનકાર કર્યો
8
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
ARAlkesh Rao
Nov 08, 2025 09:38:35
Palanpur, Gujarat:નોઝ-ફીડ FTP કરેલ છે FTP-0811 ZK BNK CONGRESS PKG સ્લગ-કોંગ્રેસ વાવ-થરાદ જિલ્લામાં બે મહિના પહેલા થયેલી અતિવૃષ્ઠિએ ખેડૂતોના પાકોને ભારે નુકસાન પહોચાડ્યું હતું ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાતા સુઇગામ,વાવ,થરાદ અને ભાભરના ખેડૂતોની સ્થિતિ કફોઈદી બની હતી જેના કારણોસર ત્યાંના ખેડૂતોની સ્થિતિ આફરી બની હતી પરંતુ તેના પછી મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ નિરીક્ષણ કરવા આવ્યા એટલે એમને આશા બાંધાઈ કે અમને પાક નુકસાનીનું વળતર મળશે પરંતુ સરકાર દ્વારા 947 કરોડની પાક સહાયની જાહેરાત કરી તો વાવ-થરાદના ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાનું કાયમી નિમાણલ રોજીવાર વલણ માટે સરકાર દ્વારા ફ્લડ મિટગ્રેશન મેથોડ્સ ખાસ પ્રોજેક્ટ જાહેર કરી 2500 કરોડની અલગથી જોગવાઈ કરી પણ આજદિન સુધી કશુંજ મળ્યું નથી તો બીજી તરફ કમોસમી માવઠાને લઈને ફરીથી ખેડૂતોનો બચ્યો કુચ્યો પાક નિષ્ફળ નીવડ્યો છે જેને લઈને સરકારે ગુજરાતના અસરગ્રસ્ત ખેડૂતો માટે 10 હજાર કરોડની સહાયની જાહેરાત કરી છે જેને લઈને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસના અધ્યક્ષ ગુલાબસિહ રાજપૂતે સરકારની આ જાહેરાતને આંકડાની માયાજાળ ગણાવી છે કોંગ્રેસ સાથે આક્ષેપ કરતા ગુલાબસિહ રાજપૂતે કહ્યું કે મુખ્યમંત્રી અહીં આવ્યા હતા મોટી જાહેરાતો કરી لكن કોઈ ખેડૂતને હજુ સુધી કશુંજ મળ્યું નથી. ખેડૂત દેવાદાર થઈ ગયો છે જે સરકારે જાહેરાત કરી એ જો ખેડૂતને આપે તો પણ કશુંજ થાય એમ નથી ખેડૂતોની ચોમાસુ સીઝન તો બરાબાદ થઈ પણ તેમની શિયાળુ સીઝન પણ બગડી છે. જમીનનું મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. સરકારને ખેડૂતની મદદ કરવી હોય તો ખેડૂતોનું તમામ દેવું માફ કરે નહિ તો ખેતી જીવનભર નાશ કેવાય. ખેડૂત પાસે કશુંજ બચSWEP નહીં. પ્રધાનમંત્રીના અનેક નિવેદન છે કે ખેડૂતોના ખેતરમાં કાપેલો અથવા ઉભેલો પાક બગડ્યો હશે તો ખેડૂતોને વીમા ફસલ યોજનાનો લાભ મળશે તો ગુજરાતમાં પણ बीजेपी સરકાર છે કોણ એમને રોકે છે. કેમ ખેડૂતનું દેવું માફ નથી કરતા
0
comment0
Report
ARAlkesh Rao
Nov 08, 2025 09:07:39
Palanpur, Gujarat:સુઇગામ પંથકના ખેડૂતોયના હજારો એકર ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા પડ્યા છે. ખેતરોમાં જવાના રસ્તાઓ નથી. ખેડૂતોનો સંપૂર્ણપાક পানিમાં ગરકાવ છે, ખેતરોની ચોમાસુ સિઝન તો ફેલ ગઈ પરંતુ ખેડૂતો શિયાળુ વાવેતર કરી શક્યા નથી જેથી સ્થિતિ કફોડી બની છે. પાકણના જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ખેતી કરનાર પરિવારોએ જે ઉધરસ દેવું કરિ લીધું છે તે ચડ્યો છે. પશુઓ માટે ઘાસચારો નથી; દેવાથી બહારથી ઘાસચારો લાવવો પડી રહ્યો છે. અહીં મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સહિત નેતાઓ નિરીક્ષણ માટે આવ્યા ત્યારે લોકોને આશા હતી કે પાકના નુકસાનનું વળતર મળશે. સરકારે 947 કરોડની પાક સહાયની જાહેરાત કરી, પરંતુ લાંબા સમય સુધી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લડ મિટીગેશન અને 2500 કરોડની યોજના જાહેર કરી પણ આજદિન સુધી અસરકારક પગલા әвાજા થયા નથી. આ વિસ્તરના તમામ ખેડૂતો દેવામાં અને જીવન નિર્વાહના ઝંજવાળમાં છે. હવે સરકાર દ્વારા સંદેશો આવે તો છતાં કેટલીક સ્થિતિ સુધરે તેવું દુર્બલ આશા સાથે ખેડૂતોએ વાત કરી.apeal ધરાવેલા ખેડૂતોએ સરકાર ને મદદ માટે Ramdhun ગાઈને આગ્રહ કર્યો હતો.
0
comment0
Report
GJGaurav Joshi
Nov 08, 2025 08:37:41
Nainital, Uttarakhand:नैनीताल में अब आने वाले पर्यटकों को ग्रीन टैक्स देना होगा। बढ़ते प्रदूषण और पर्यावरण संरक्षण को ध्यान में रखते हुए राज्य सरकार ने यह नया नियम एक दिसंबर से लागू करने का फैसला किया है। यह टैक्स मुख्य रूप से दूसरे राज्यों से आने वाले वाहनों पर लागू होगा। नैनीताल अपनी प्राकृतिक सुंदरता, झीलों और हरे-भरे जंगलों के लिए प्रसिद्ध है। हर साल हजारों पर्यटक यहां घूमने आते हैं, जिससे नगर की सड़कों पर यातायात का दबाव बढ़ जाता है और प्रदूषण का स्तर भी बढ़ता है। खासकर, वीकेंड और छुट्टियों के दौरान यहां भीड़ बहुत बढ़ जाती है, जिससे स्थानीय पर्यावरण को नुकसान पहुंचता है। इसी को ध्यान में रखते हुए सरकार ने ग्रीन टैक्स लगाने का निर्णय लिया है। यह टैक्स उत्तराखंड में प्रवेश करने के समय निर्धारित बैरियर पर लिया जाएगा। स्थानीय निवासियों और उत्तराखंड परिवहन की बसों को इससे छूट दी गई है। ग्रीन टैक्स के फायदे के बारे में महिला पर्यटकों ने इसे उचित बताया, कहा यह पैसा पर्यावरण संरक्षण के लिए सही तरीके से उपयोग होता है तो हमें इसे देने में कोई समस्या नहीं है।
3
comment0
Report
TDTEJAS DAVE
Nov 08, 2025 07:33:48
Mehsana, Gujarat:કડી વિસ્તારમાં જીનિંગ ઉદ્યોગો ને તાળાં લાગી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં 115માંથી 55 જીનિંગ મિલો ને તાળાં લાગી ગઈ છે. MSP અને ઈમ્પોર્ટ ડ્યુટી ની નીતિ ના કારણે ગુજરાત જીનિંગ ઉદ્યોગ ને અસર થઈ નથી. કોટન માં ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરવાથી એક્સપોર્ટ બંધ થયું અને ઈમ્પોર્ટ ચાલુ થયું. એક સમયે 55 લાખ ગાંસાડીઓ કોટન એક્સપોર્ટ થતું અને હવે 45 લાખ કોટન ઈમ્પોર્ટ થાય છે. આ કારણે ગુજરાત માં જીનિંગ ઉદ્યોગ પર અસર પડી રહી છે. MSP અને ઈમ્પોર્ટ ડ્યુટી વગર વિદેશી કપાસ સસ્તું પડે છે અને દેશી કપાસ કાપડના ભાવ ઊંચા રહે છે. આ કારણે વિશ્વભર માં કોટન માર્કેટ તરીકે ઓળખાતો કડી ક્ષેત્ર છેલ્લા બે વર્ષમાં 55 જીનિંગ મિલો ને તાળાં લાગી ગયા છે. કડી વિસ્તારમાં 115 જેટલી જીનિંગ મિલો ધમધમતા હતા પરંતુ MSP અને ઇમ્પોર્ટ ડ્યુટી ની નીતિ ના કારણે 55 જીનિંગ મિલો ને તાળાં લાગી ગયા છે. બે વર્ષ પહેલાં કડી નો જીનિંગ ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે 55 લાખ ગાંસડીઓ ભારત માંથી એક્સપોર્ટ થતી હતી અને હવે MSP અને ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી હોવાથી 55 લાખ ગાંસડી કોન્ટન એક્સપોર્ટ બંધ થયું અને તેના બદલે 45 લાખ ગાંસડી કોટન ઈમ્પોર્ટ થવા લાગ્યા હોવાથી કડી કોટન માર્કેટ ની જીનિંગ મિલો ને તાળાં લગયા અને 55 જેટલી જીનિંગ મિલો બંધ પણ થઈ ગઈ છે. જો સરકાર સત્ત્રીય નીતિ નહીં લાવે તો ગુજરાત નો જીનિંગ ઉદ્યોગ 100 ટકા બંધ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
4
comment0
Report
CPCHETAN PATEL
Nov 08, 2025 03:24:51
Surat, Gujarat:સુરત બ્રેક માથાભારે સલમાન લસ્સી નું એન્કાઉન્ટર કરનાર ક્રાઈમ બ્રાંચના પીઆઇ પરીક્ષિત સોઢા સાથે ઝી 24 કલાક સાથે એક્સ્ક્યુસીવ વાતચીત સલમાન લસ્સી હત્યા કર્યા બાદ ફરાર હતો છેલ્લાં 10 દિવસથી સલમાન લસ્સીને પકડવા માટે વર્ક ચાલી રહ્યું હતું દરમિયાન બાતમીના આધારે દાભેલ ના આશિયાના સોસાયટીમાં સલમાન હોવાની બાતમી મળી હતી બાતમી મળતા સોસાયટીમાં સર્ચ કર્યું હતું સર્ચ દરમિયાન એક ઘર પાસે સલમાન લસ્સીની કાર પાર્ક જોવા મળી હતી કાર પાસે ટિમ પહોંચતા ઘરમાં પણ લાઈટ ચાલુ હતી ક્રાઇમબ્રાંચની ટીમે ઘરને કોર્ડન કર્યો હતો પીઆઇ સોઢા અને એક પોલીસ કર્મચારી પાછળ দોડી ગયા હતા જ્યાં પોલીસને જોતા સલમાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો સલમાને અન્ય પોલીસ કર્મચારીને ધક્કો મારી પીઆઇ સોઢા پر ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પીઆઇ હુમલા માં બચી જતા ફરીવાર તેમના પર હુમલો કરવા સલમાને પ્રયત્ન કર્યો હતો પીઆઇ સોઢાએ પોતાના સ્વ બચાવ માટે રિવોલ્વરથી સલમાનના પગમાં ગોળી મારી હતી વન ટુ વન..પી કે઼ સોઢા..એન્કાઉન્ટર કરનાર પીઆઇ
14
comment0
Report
CPCHETAN PATEL
Nov 08, 2025 03:24:33
Surat, Gujarat:સુરત - અમરેલી જીલ્લાના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા સુરતમાં પાટીદાર સમાજની યોજાઈ મીટીંગ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા પાટીદાર આગેવાન વિજય માંગુકિયા,અભિન કળથીયા, અલ્પેશ કતીથિયા સહિત અનેક યુવાનો મિટિંગમાં ઉપસ્થિત ફુલઝર ગામમાં પાટીદારો પર આસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઇ હતી હથિયારો સાથે કાઢી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરાયાનો આક્ષેપ ગામના ચોકમાં પાટીદારો ઊભા હતા તેમાં ગાડી ચડાવી દેવાય જેમાં 7 જેટલા પાટીદારો અને એક બહાર ગામથી આવેલ કાઠી દરબારનું નિપજયું હતું मौत કાઠી દરબાર ના મોતનો આરોપ પાટીદારો પર લગાવી કાઢી દરબારના આગેવાનોએ પાટીદારો પર હુમલો કરાયાનો આરોપ આ ઘટનામાં ખોટી રીતે પાટીદારો સામે કેસ કરાયાના આક્ષેપ *પાટીદાર સમાજના ૨૯ જેટલા લોકો પર નામજોગ અને અન્ય ૫૦ સામે નોંધાઈ ફરિયાદ* *પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે થયો સુરતમાં એકત્રિત* *ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલીરૂપે ફુલઝર ગામ સુધી જશે* ખોટી રીતે ફરિયાદ કરાય હોવાના પાટીદાર સમાજના આક્ષેપ સુરતમાં એક યુવકનું હોસ્પિટલમાં ઓપરેશ અને એક યુવક લગ્નમાં હાજર હોવા છતાં ફરિયાદમાં તેનું નામ લખાયું સીસીટીવી ના પુરાવા હોવા છતાં પોલીસ દ્વારા ખોટી રીતે નોધી ફરિયાદ
14
comment0
Report
JDJAYESHBHAI DOSHI
Nov 08, 2025 03:21:13
Karantha, Gujarat:രാജസ്ഥાન રાજ્યના મુખ્યપ્રમંત્રી ભજનલાલ શર્મા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ની મુલાકાતે પધાર્યા હતા. મુક્‍યમંત્રીશ્રીએ આ અવસર પર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પહોંચી પાદ પૂજન કરી ભાવાંજલિ અર્પણ કરી, દેશના અખંડ એકતાના પ્રતિક સરદાર સાહેબ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. શર્માએ જણાવ્યું કે, “આટલી વિશાળ અને ભવ્ય મૂર્તિની પરિકલ્પના કરી તેને હકીકતમાં ઉતારનાર આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હું હૃદયથી અભિનંદન અને આભાર વ્યક્ત કરૂં છું. આ માત્ર પ્રતિમા નથી, પરંતુ દેશના અખ્યંડ એકતાનું પ્રતીક છે.” ત્યાર બાદ તેમણે ભારત પર્વ સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ચાલી રહેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા. દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, વેશભૂષા અને લોકકલાઓના રંગો જોઈ તેઓએ પ્રશંસા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, “આવો પ્રયોગ ભારતની સાંસ્કૃતિક એકતાને મજબૂત બનાવે છે. રાજસ્થાનની જનતાને આ અનોખા સ્થળની મુલાકાત લેવી જોઈએ જેથી સરદાર સાહેબના જીવન અને કાર્ય વિશે પ્રેરણા મેળવી શકાઈ.” પ્રસંગે રાજ્ય તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એડમિનિસ્ટ્રેશનના પ્રતિનિધિઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
14
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 08, 2025 01:46:39
Sadhara, Gujarat:કચ્છ : વાગડ ના રાપર અને ખડીર ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ રાપર . રાજ્ય સરકાર દ્વારા રાજય ના સરહદી જિલ્લા ના ગામો ધરાવતા કચ્છ પાટણ બનાસકાંઠા જિલ્લા ના સરહદી ગામો મા 39 આઇપીએસ અધિકારીઓ ને સરહદી ગામો ની મુલાકાત લઈને રાત્રી રોકાણ કરી રાત્રી સભા તથા ગામ લોકો સાથે ચર્ચા કરી સમસ્યા અંગે ની વિગતો મેળવી તે અનુવયે રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના બેલા માઉઆણા કુદા લોદ્રાણી નાગપુર ગઢડા તથા ખડીર ના રતનપર અમરાપર જનાણ ધોરાવીરા કલ્યાણપર સહિતના ગામો ની મુલાકાત લીધી હતી જેમાં ખડીર અને રાપર તાલુકા ના સરહદી ગામો ની મુલાકાત લેતા આઇપીએસ અધિકારીઓ જેમા રાજુ ભાર્ગવ એડીજી-હથિયારીબાેલા, mauAના. પિયુષ પટેલ એડીજી-એસીબીદ્ધોળાવીરા, જનાણ બ્રિજેશ ઝા પોલીસ કમિશનર -રાજકોટ લોદ્રાણી, રસાજી ગઢડા . ચિતન્ય માંડલિક ડીઆઈજી અમરાપર, ખડીર કલ્યાણપર. ડો .જી.એ. પંડ્યા ડીઆઈજી રતનપર, ખડીર વિગેરે જોડાયા હતા જેમાં નર્મદા પાણી બેંક આરોગ્ય શિક્ષણ روزગારી વાહન વ્યવહાર ની સમસ્યા રજુ કરી હતી જે અંતર્ગત તમામ અધિકારીઓ એ નોંધ કરી સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવશે આઇપીએસ અધિકારીઓ ની મુલાકાત સમયે તમામ ગામો માં સરપંચ આગેવાનો ગામલોકો તથા સ્થાનિક અધિકારીઓ સાથે ખાટલા બેઠક યોજી હતી તદુપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર બીઈએસએફ ના કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ખડીર પીઆઇ એમ.એન.દવે લાકડીયા પીઆઇ જયેએમ. જાડેજા આડેસર પીઆઇ જયે.એમ વાળા એલસબી પીએસઆઇ ડી.જી.પટેલ સામખીયારી પીએસઆઇ સી.એસ.ગઢવી બાલસર પીએસઆઇ વી.એ.ઝા તથા પોલીસ અધિકારીઓ અને બીએસએફ ના અધિકારીઓ વિગેરે જોડાયા હતા
14
comment0
Report
Advertisement
Back to top