Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
सूरत में नकली तंबाकू- पान मसाला का बड़ा जखीरा पकड़ा, 29.67 लाख का माल बरामद
CPCHETAN PATEL
Oct 29, 2025 12:49:26
Surat, Gujarat
સુરત બ્રેક વરાછામાં શંકાસ્પદ નકલી તમાકુ અને પાન મસાલા નો મોટો જથ્થો ઝડપાયો સુરત પોલીસે નેહરૂનગર ઝૂंपડપટ્ટીમાં ઓચિંતી રેડ પાડી રેડ દરમિયાન 29.67 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત પાસોલીસે MARUTI GOLD અને MGT તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો MARUTI GOLD પાન મસાલાના 10,200 પેકેટ મળી MGT taminkuના પણ 10,200 મોટા પેકેટ જપ્ત કરાયા HMD Tobaccoના 1,680 પેકેટ મળી કુલ કિંમત 2.68 લાખ J.K Tobaccoના 1,200 પેકેટ સાથે ચૈની તંબાકુ પણ મળ્યું ચૈની તંબાકુના 330 પાઉચ મળ્યા, કિંમત 50,490 India’s Finest Blendના 6 પેકેટ મળ્યા, કુલ કિંમત 15,000 પોલીસે બાતમીના આધારે નેહરૂનગર વિસ્તારમાં રેડ પાડી આઇકોન પ્લાઝાની બાજુની ગલીમાંથી જથ્થો ઝડપાયો પોલીસ તપાસે શંકાસ્પદ તમાકુ સપ્લાય ચેઇનનું ભંડાફોડ શરૂ કર્યું વરાછા પોલીસે નકલી તમાકુના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો પોલીસ કમિશ્નરના આદેશ બાદ નકલી માલસામાન વિરૂદ્ધ કડક કાર્યવાહી
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKAshok Kumar
Oct 29, 2025 13:34:35
Junagadh, Gujarat:જુનાગઢ - ગિરનારની પરિક્રમા ને જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ કરી પત્રકાર પરિષદ વરસાદને કારણે પરીક્રમા રૂટના રસ્તાનું થયું ધોવાણ હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી રસ્તા પર અતિશય કીચડ થઈ ગયું હોવાથી વાહનો ફસાઈ શકે છે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળ ને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઈ કરવામાં આવી વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા જોગ કરાઈ અપીલ જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરીક્રમા રૂટ પર પ્રવેશ કરવો નહીં જીલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ સુરક્ષા હેતુ વૃધ્ધો અને બાળકોએ પરીક્રમા ટાળવા અપીલ કરી હાલ પરીક્રમા Routeના રસ્તા પર કીચડ હોય પ્રવેશબંધી કરવામાં આવી ૩૧ ઓક્ટોબર ના રોજ વાતાવરણ અનુકુળ હશે તો તંત્ર પરીક્રમા અંગે નિર્ણય લેશે વરસાદે વિરામ લીધા બાદ તડકો નીકળશે એટલે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી હાથ ધરશે
0
comment0
Report
AKAshok Kumar
Oct 29, 2025 13:11:52
Junagadh, Gujarat:ગિરનારની પરિક્રમા પર કમોસમી વરસાદનો ખતરો ઊભો થયો છે. વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે અને જંગલના રસ્તા પર કીચડનો કાર્પેટ વિછાઈ ગયો છે. વન વિભાગ અને વહીવટી તંત્રે પરિક્રમા પર પ્રવેશબંધી જાહેર કરી છે. જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની પરિક્રિકમા આ השנה કમોસમી વરસાદના કારણે વિઘ્નમાં મુકાઈ છે. ભારે વરસાદથી પરિક્રમા રૂટના અનેક भागો ધોવાઈ ગયા છે. જંગલ વિસ્તારના રસ્તાઓ પર અત્યંત કીચડ જામ્યો હોવાથી હાલ કોઈ વાહન કે યાત્રી માટે પરિક્રમા રૂટ પર જવું જોખમી છે. વાહनों ફસાઈ જવાની સંભાવના છે. વેન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ અપીલ કરી છે કે, તંત્ર તરફથી સત્તાવાર સૂચના આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો અને ઉતારા મંડળના વાહનોને પરિક્રમા રૂટ પર લાવવા નહીં. ઉતારા મંડળે તમામ સંસ્થાઓને આ અંગે જાણ કરી દીધી છે. સુરક્ષાના હેતુથી વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા વિશેષ અપીલ કરવામાં આવી છે. હાલ પરિક્રમા રૂટ પ્રવેશબંધી જાહેર કરવામાં આવ્યો છે.
0
comment0
Report
DPDhaval Parekh
Oct 29, 2025 12:06:59
Navsari, Gujarat:નવસારીના ગ્રીડ નજીક વર્ષોથી બંધ પડેલી મહાઆશા રાઈસ મિલમાં અવાવરૂ જગ્યામાંથી આજે સવારે એક મહિલાનો શંકાસ્પદ અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. પ્રાથમિક તબક્કે મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યુ છે. નવસારીના ગ્રીડ નજીક નેશનલ હાઈવે નં. 48 ના સર્વિસ રોડને અડીને આવેલ અવાવરૂ પડેલ મહાઆશા રાઈસ મિલમાં આજે સવારે એક વ્યક્તિ લઘુ શંકાએ ગયો અને હેબતાઈ ગયો હતો. કારણ બંધ મિલના એક રૂમમાં લોહી લુહાણ હાલતમાં એક અંદાજે 35 વર્ષીય મહિલાનો શંકાસ્પદ મૃતદેહ જોતા તેણે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. ઘટનાાની જાણ થતા NAVSARI ગ્રામ્ય પોલીસ સહિત LCB અને નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. મહિલાની સ્થિતિ જોતા તેની હત્યા થઈ હોવાની આશંકા પણ સેવવામાં આવી હતી. ઘટનાની જાણ થતા નવસારી જિલ્લા ಪೊಲೀಸ್ અધિક્ષક રાહુલ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં શરૂ થયેલી તપાસમાં મહિલાનો ಮೃತદેહ ઉપરના માળેથી નીચે લાવવામાં આવ્યો હોવાનું જણાયું હતું. પોલીસે FSL તહેવાર ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસને વેગ આપ્યો છે. સાથે જ મૃતકાનું પેનાલ પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ અને FSL રિપોર્ટ બાદ જ પોલીસ દુષ્કર્મ, હત્યા કે અન્ય કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસને વેગ આપશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Oct 29, 2025 11:45:13
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Oct 29, 2025 11:45:03
Dahod, Gujarat:એંકર - ચાકલીયા પોલીસ મથકના ASI પર 50 લોકોના ટોળાના હુમલો અકસ્માત બાદ પોલીસે પંચનામુ કરતા પરિવારજનો ઉશ્કેરાયા, 50 લોકોના ટોળા સામે ગુનો દાખલ,18 આરોપીઓની ધરપકડ, કોર્ટે 24 કલાકના રિમાન્ડ મંજૂર કર્યા દાહોદ જિલ્લાના ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ પરના ASI સુભાષ નિનામા પર 50 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાઇકચાલકના પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લઈ જવા સામે ઉશ્કેરાયા બાદ આ ઘટના બની હતી. હુમલામાં ASI ગંભીર રીતે થયેલા ઈજાઓ થઈ હતી, જે તેમને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય પોલીસ કર્મચારીઓ સાથે ગાળાગાળી કરવામાં આવી હતી. હુમલાની જાણ થતા ચ manutenção પોલીસ મથકના પોલીસ ઇνας્પેક્ટર સંદીપ વસાવા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ચાકલીયા પોલીસે આશરે 50 લોકોને વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને 18 આરોપીઓની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓને ઝાલોદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમને 24 કલાકના રિમાન્ડ પર સોંપ્યા હતા. હાલ પોલીસની ટીમો ફરાર આરોપીઓને rápidos કરીને રાખી રહી છે. વધારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
0
comment0
Report
DPDhaval Parekh
Oct 28, 2025 14:16:08
Navsari, Gujarat:એપ્રુવડ બાય : એસાઇનમેન્ટ સ્લગ : NVS MANTRI MULAKAT નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 10 ઓક્ટોબર ના ફોલ્ડરમાં આજેના 28 ઓક્ટોબરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોથી વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે ડાંગરની ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં ભાજપા સુધીમાં 24,000 હેક્ટરથી વધુ ખેતીને નુકસાન થયું છે. જેમાં આજે રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી ડો. જયરામ ગામિતે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લઇ ખેડૂતોની વેદના જાણિયા બાદ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. વી/ઓ : નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે ખેતરો પાણી પાણી થયા છે. ખાસ કરીને જિલ્લામાં 45000 હેક્ટરથી વધુ ડાંગરની ખેતી થઈ હતી. જેમ કે ઓક્ટોબર મહિનામાં ડાંગર કાપણી થાય છે, આ વખતે કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેતરોમાં ઉભી ડાંગર પાણીમાં તરબોળ થઈ છે. જ્યારે કાપણી કરી ખેતરમાં સુકવવા મૂકી હતી તેનો પીણો પાણીમાં ડૂબી જતા ખેડૂતોને એક દાણો પણ હાથમાં આવશે નહીં. ઘાસચારા માટે પુરેટિયા પૌછા પણ બચ્ચા નથી. બીજી તરફ ખેતીમાં પાણી રહેવાને કારણે શાકભાજી પાકોમાં પણ ફૂગજન્ય રોગ અને જીવાત પડવાની શક્યતાઓ વધી છે. જિલ્લીમાં શાકભાજી પાકોમાં અંદાજે 1000 હેક્ટર ખેતીને નુકસાન થયું છે. જ્યારે ડાંગરમાં 24,000 હેક્ટરથી વધુ ખેતીમાં સંપૂર્ણ નુકસાન જોવાઈ રહ્યું છે. ત્યારે આજે રાજ્ય સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ તેમજ રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી ડો. જયરામ ગામીતે નવસારીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યના બંને મંત્રીઓએ નવસારીના દાંતેજ તેમજ પત્તાપોર ગામે કમોસમી વરસાદથી ડાંગરમાં થયેલી નુકસાની સ્થિતિ જોઈ હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલ પોતે પણ ખેડૂત હોય, તેમણે ખેડૂતની વેદના સમજી પાણી ભરેલા ડાંગરના ખેતરમાં ઉતરી પડ્યા હતા. ડાંગર હાથમાં લેતા જ મંત્રીએ કહ્યો કે આ તો વાસ મારે છે. તેમણે ખેડૂતોની વેદના જાણી હતી. બેઠક પછી કલેક્ટર કચેરી ખાતે સમગ્ર જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખેતિમાં અધિકારીઓને અસરગ્રસ્તોને સર્વેમાં છાઢે નહીં અને આવનારી યોજના અંગે કાર્યવાહી માટે કડક સૂચના આપવામાં આવી હતી. વી/ઓ : જિલ્લામાં 24,000 હેક્ટરથી વધુ ડાંગરની ખેતીમાં નુકસાન થયું છે. જો વર્ષ 2023 ના ઠરાવ મુજબ જોઈએ, તો પ્રતિ હેક્ટર 17,000 રૂપિયાં સહાય મળી શકે. જેના આધારે હજુ સુધી જિલ્લામાં આશરે 40 કરોડ રૂપિયાથી વધુનું નુકસ/datatables નુકસાણ જોવાઈ રહ્યું છે. હાલમાં રાજ્યના 24 જિલ્લાઓમાં કમોસમી વરસાદથી ખેતીને મોટું નુકસાન થયું છે; સરકાર સર્વે અને મંત્રીઓના રિપોર્ટ બાદ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું...
4
comment0
Report
DPDhaval Parekh
Oct 28, 2025 14:10:40
Navsari, Gujarat:એંકર : નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં પાડેલા ભારે વરસાદને કારણે ડાંગરને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. નવસારી જિલ્લામાં અંદાજે 36 હજાર હેક્ટર જમીનમાં ઊભો પાક પલળી જતા ખેડૂતને મોં માં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આજે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રમતગમત મંત્રી ડૉ. જયરામ ગામીતે નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત ખેતરો તથા ખેડૂતની વ્યથાchiniજય હતી. આદિજાતિ મંત્રી નરેશ પટેલે ખેતરમાં ઉતરી પલળેલી ડાંગર હાથમાં ઉંચકી તેની સ્થિતિ સમજી હતી. સાથે જ ગુજરાત સરકાર દ્વારા સંવેદના સાથે મંત્રીને ખેતીવાડીમાં नुकશાનની સમીક્ષા કરવા મોકલ્યા છે. ત્યારે આજે અમે તાપીના સોનગઢમાં અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત બાદ નવસારીની મુલાકાતે છે. ત્યારે નવસારીના દાંતેજ અને પત્તાપોર ગામના ડાંગરના ખેતરોની મુલાકાત લીધી છે અને કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક કરીને ખેતીમાં નુકશાની માહિતી મેળવી સરકારમાં રિપોર્ટ કરાશે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારે વળતરની જાહેરાત કરાશે આદિજાતિ મંત્રી નરેશે પટેલ સાથે ટિકટેક કર્યુ છે
4
comment0
Report
AKAshok Kumar
Oct 28, 2025 14:09:42
5
comment0
Report
RTRAJENDRA THACKER
Oct 28, 2025 13:34:03
Sadhara, Gujarat:કલેક્ટરની નકલી સહી ચોંટાડી જમીન માપણી વધારાનો બનાવટી હુકમનામું તૈયાર કરી ઠગાઈનો ગુનો આચરનાર કલેક્ટર કચેરીનો તત્કાળીન ક્લાર્ક અનિલકુમાર ભીખાલાલ કરેણ (ઉં.વ. આશરે ૩૫, રહે. લાલાવાડા, તા. પાલનપુર) પશ્ચિલ કચ્છ LCBની ટીમે રંગે આથપી પાડ્યો. આરોપીએ ભુજના રતિયા ગામની જમીનના માપણી વધારા માટે કલેક્ટરની ખોટી સહી કરી બોગસ દસ્તાવેજ બનાવ્યો અને તેને અસલી બતાવી અરજદારને ઠગી લીધો હતો. ગુન્નો આચર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હતો. એક મહિના પહેલા એ-ડિવિઝન પોલીસ સ્ટેશને મામલતદાર અરુણ નાગરમલ શર્માએ ફરિયાદ નોંધાવતાં LCBએ તપાસની લગામ કસી. ગુપ્ત માહિતીના આધારે LCBની ટીમે આરોપીને તેના વતન લાલાવાડાથી દબોચી લીધો. આરોપીએ બે વર્ષ સુધી કલેક્ટર કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવી હતી. હવે પોલીસની તપાસમાં આવ્યું છે કે, આ એકમાત્ર ગુનો છે કે પછી આરોપીએ અન્ય કોઈ બનાવટી દસ્તાવેજો પણ તૈયાર કર્યા છે? આ ઠગાઈના જાળામાં કોઈ અન્ય સરકારી અધિકારી કે દલાલની સંડોવણી છે કે નહીં? – આ તમામ પાસાંઓની ઊંડી તપાસ LCBએ શરૂ કરી છે.
1
comment0
Report
NBNARESH BHALIYA
Oct 28, 2025 12:07:39
Jetpur, Gujarat:રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ માં ખોડલના દર્શન કરી આશીર્વાદ લીધા હતા, આ મુલાકાત દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ ખોડલધામ ખાતે એકત્ર થયા હતા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનીકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું, આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, જેનીબેન ઠુંમ્મર, લલિત વસોયા અને પાલ આંબલીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી, નવા વર્ષમાં ગુજરાતની જનતા માટે સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી, દર્શન બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને રાજ્યમાં કાયદો-વ્યવस्थાની પરિસ્થિતિ કથળી છે, છતાં સરકાર કોઈ પગલાં લઈ રહી નથી, તેમણે કહ્યું કે, વિપક્ષ તરીકે જનતાની લડાઈ લડવાની શક્તિ મળે તે માટે માં ખોડલને પ્રાર્થના કરી છે,તેમજ ચાવડાએ ચૂંટણી પ્રક્રિયા પર પણ સવાલો ઉઠાવતા કહ્યું કે, મતદાર યાદીમાં ડુપ્લિકેટ અને ખોટા મતો છે, જેની ચકાસણી થવી જોઈએ અને ચૂંટણી પંચે ભાજપના એજન્ડા મુજબ કામ ન કરવું જોઈએ, Congressoના નેતાઓએ આ મુલાકાતને બિન-રાજકીય ગણાવી હતી, ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે, આ મુલાકાત પાછળ કોઈ રાજકીય કે ચૂંટણીલક્ષી એજન્ડા નથી, તેમણે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સાથે ટ્રસ્ટની ઓફિસમાં શુભેચ્છા મુલાકાત કરી હતી, જેમાં ખોડલધામના વર્તમાન અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર સંતો અને શૂરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરવા આવ્યા છે,તેમણે પણ વિપક્ષની ભૂમિકા મજબૂતાઈથી ભજવવા માટે માં ખોડલના આશીર્વાદ માંગ્યા હતા, તાજેતરમાં અલ્પેશ ઠાકોર સાથે એક મંચ પર દેખાવા મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, તે ઉત્તર ગુજરાતના ટોટાણા ધાર્મિક સ્થાને સામાજિક સુધારાનો કાર્યક્રમ હતો અને ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી
1
comment0
Report
PGPiyush Gaur
Oct 28, 2025 11:16:03
Ghaziabad, Uttar Pradesh: छठ पर्व के अवसर पर घोषित सरकारी अवकाश के बावजूद जमाल नहीं दी जाने पर गाजियाबाद के नंदग्राम स्थित क्राइस्ट यूनिवर्सिटी के छात्रों ने विरोध प्रदर्शन किया। जानकारी के अनुसार, प्रशासनिक अवकाश के बावजूद यूनिवर्सिटी की ओर से न तो कोई सर्कुलर जारी किया गया और न ही छुट्टी का स्पष्ट आदेश दिया गया। इसी बीच यूनिवर्सिटी प्रशासन ने आज प्लेसमेंट ड्राइव आयोजित कर ली, जिससे छात्रों में नाराजगी और बढ़ गई। पूर्वांचल और बिहार से आने वाले कई छात्र-छात्राएं छठ पर्व मनाने के लिए अपने घर गए हुए हैं, जिसके चलते वे न तो यूनिवर्सिटी पहुंच सके और न ही प्लेसमेंट प्रक्रिया में भाग ले पाए। छात्रों का कहना है कि यह उनके साथ सीधी अन्यायपूर्ण स्थिति है। प्रदर्शन कर रहे छात्रों ने बताया कि तीन दिन अनुपस्थित रहने वाले विद्यार्थियों की उपस्थिति 85% से नीचे चली जाएगी, जिसके चलते यूनिवर्सिटी उन्हें ₹10,000 का जुर्माना लगाने की तैयारी में है। इस बात से छात्रों में भारी आक्रोश है। वहीं, ABVP से जुड़े छात्रों ने भी यूनिवर्सिटी गेट पर मोर्चा संभाल लिया और धरने पर बैठ गए। ABVP के कार्यकर्ताओं ने आरोप लगाया कि “क्राइस्ट यूनिवर्सिटी क्रिश्चियन त्योहारों पर 10 दिन की छुट्टी देती है, लेकिन हिंदू सनातन त्योहारों पर एक दिन का अवकाश भी नहीं देती। यह हिंदू विरोधी मानसिकता को दर्शाता है।” उन्होंने यह भी कहा कि यूनिवर्सिटी ने जानबूझकर छठ पर्व के दिन प्लेसमेंट कंपनी को बुलाया ताकि पूर्वांचल के छात्र इस प्रक्रिया से वंचित रहें और क्रिश्चियन छात्रों को लाभ मिल सके। छात्रों की मांग है कि यूनिवर्सिटी आज का दिन अवकाश घोषित करे, अनुपस्थित छात्रों को उपस्थित माना जाए, और आगे से हिंदू त्योहारों पर भी छुट्टी दी जाए। सूत्रों के अनुसार, यूनिवर्सिटी प्रशासन की एक आंतरिक समिति छात्रों की मांगों पर विचार कर रही है, लेकिन अब तक कोई औपचारिक निर्णय नहीं लिया गया है। फिलहाल यूनिवर्सिटी परिसर में तनाव और असमंजस की स्थिति बनी हुई है।
4
comment0
Report
Diwali 2025
Advertisement
Back to top