Back
साबरकांठा में बारिश से मूंगफली की फसल प्रभावित, कीमतों में गिरावट की चेतावनी
SCSHAILESH CHAUHAN
Oct 07, 2025 10:07:03
Idar, Gujarat
સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદને લઈને ખેડૂતને ચિંતિત
હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે મગફળીના પાકના વેચાણ અર્થે આવેલા ખેડૂતોની મગફળીમાં વરસાદની અસર
હિંમતनगर માર્કેટ યાર્ડમાં આવેલા બે શેડમાં ખેડૂતોએ વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા તેમ છતાં બીજા વાહનો ખુલ્લી જગ્યામાં મુકવામાં આવ્યા હતા
માર્કેટયાર્ડમાં અનેક ખેડૂતના ટ્રેક્ટરોમાં રહેલી મગફળી વરસાદી પાણીમાં ભીની થઇ
ખેડૂતોએ સરેરાશ 1100 થી 1400 રૂપિયા પ્રતિ 20 કિલો નો ભાવ મળતો હતો પરંતુ વરસાદમાં ભીંજાયેલી મગફળીમાં ભાવ ઓછા મળવાની શક્યતાઓ છે
જે ખેડૂત પાસે પ્લાસ્ટિકની તાડપત્રી હતી તેઓએ મગફળીને ઢાંકી હતી પરંતુ જે પાસે વ્યવસ્થા ન હતી તેઓ માર્કેટયાર્ડ ખાતેથી નવી તાડપત્રી લઇrain વરસાદથી મગફળીને ભીંજાતી અટકાવી હતી
3
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowOct 07, 2025 13:21:190
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 07, 2025 12:57:120
Report
UPUMESH PATEL
FollowOct 07, 2025 12:56:490
Report
PTPremal Trivedi
FollowOct 07, 2025 11:36:350
Report
DPDhaval Parekh
FollowOct 07, 2025 11:36:220
Report
DPDhaval Parekh
FollowOct 07, 2025 11:13:200
Report
GDGaurav Dave
FollowOct 07, 2025 11:01:500
Report
AKArpan Kaydawala
FollowOct 07, 2025 11:00:590
Report
GDGaurav Dave
FollowOct 07, 2025 11:00:460
Report
APAshwini Pandey
FollowOct 07, 2025 10:34:540
Report
URUday Ranjan
FollowOct 07, 2025 10:34:420
Report
URUday Ranjan
FollowOct 07, 2025 10:32:480
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 07, 2025 10:06:530
Report
SBShilu Bhagvanji
FollowOct 07, 2025 10:05:490
Report