Back
Hindi headline
SCSHAILESH CHAUHAN
Feb 01, 2026 04:45:36
Idar, Gujarat
ઉત્તરાયણનો પર્વ મોજ મસ્તી અને ઉજવ્યો છે. પરંતુ હર્ષોલ્લાસના પર્વની ઉજવણી બાદ યથા શક્તિ પ્રયાસ પતંગ અને દોરીને ઝાડ કે થાંભલાઓ પરથી ઉતારવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ હિંમતનગરના એક શિક્ષકે અનોખો પ્રયાસ કર્યો છે અને જેના થકી લોકોને તેમણે સુંદર પ્રેરણા આપી છે.
વીઓ-૦૧
આ છે હિંમતનગરના શિક્ષક પ્રફુલ પટેલ... તેઓ હર્ષોલ્લાસથી ઉત્તયારણની મોજ પરિવાર સાથે માણે છે. પરંતુ સાથે જ તેઓ પતંગની દોરીથી થતા નુક્સાન કે તેના થકી સર્જાતા જોખમોને લઈ એટલા જ સજાગ છે. જેના કારણે તેઓ છેલ્લા ચારેક વર્ષથી અનોખું પ્રેરણાદાયી અભિયાન ચલાવે છે. જે મુજબ તેઓ ઉત્તરાયણના પર્વ સાથે જ તહેવાર બાદ પણ કેટલાક દિવસ સુઘી પતંગની દોરીને એકત્ર કરે છે. આ માટે તેઓ લોકોને અપીલ કરે છે અને દોરીને ઉતારી પોતાને આપવા માટે કહે છે. બદલામાં તેઓ પંખીઘર અને બર્ડ ફીડ દોરી આપનારને આપે છે. જેને લઈને લોકો પણ તેમને મોટી માત્રામાં દોરી આપે છે અને બદલેમાં પંખીઘર અને બર્ડ ફીડ મેળવે છે.
બાઈટ-સંદીપ પટેલ, દોરી આપનાર
વીઓ-૦૨
આ વર્ષે પ્રફુલ પટેલે પોણા બે કિલો એટલે કે 35 કિલોગ્રામ જેટલી પતંગની દોરી એકત્ર કરી છે. લોકો તેમને દોરીના ગુંચડા આપતા હોય છે અને જે ગુંચડાઓનો સ્વિકાર કરીને તેને એકઠી કરે છે અને બાદમાં તે દોરીને બાળીને નાશ કરે છે. પતંગની ઝાડ કે થાંભલાઓ પર લટકતી રહેવાને લઈ લોકોને ગળા કપાઈ જવાની કે પંખીઓ તેમાં ફસાઈ જવાની સ્થિતિ સર્જાતી હોય છે. આવા જીવલેણ જોખમોને ઘટાડવા માટે થઈને તેઓએ ચારેક વર્ષ અગાઉથી અનોખો પ્રયાસ શરુ કર્યો છે.
બાઈટ-પ્રફલ પટેલ, શિક્ષક
વીઓ-૦૩
શિક્ષક પ્રફુલ પટેલે અનોખો પ્રયાસ કરીને લોકોને પ્રેરણા આપી છે, ખૂબ જ મોજથી તહેવારોની ઉજવણી કરો અને પરિવાર સાથે ખૂબ આનંદ મનાવો સાથે જ લોકો અને પંખીઓની સુરક્ષા માટે પણ એટલા જ સજાગ રહીને મોજ બાદ એ દીશામાં પણ પ્રયાસો કરીને જીવ બચાવવા પ્રયાસ કરો.
શૈલેષ ચૌહાણ, ઝી ૨૪ કલાક, સાબરકાંઠા
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
RTRAJENDRA THACKER
FollowFeb 16, 2026 18:30:120
Report
MDMustak Dal
FollowFeb 16, 2026 18:01:420
Report
MDMustak Dal
FollowFeb 16, 2026 18:01:320
Report
DMDURGESH MEHTA
FollowFeb 16, 2026 17:03:37Gandhinagar, Gujarat:ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની આજે શરૂઆત થઈ છે ત્યારે આ બજેટ સત્ર ના શરૂઆતના દિવસે ગાંધીનગર ધારાસભ્ય ગેટ ખાતે અલગ અલગ ધારાસભ્ય પહોંચ્યા હતા
0
Report
DMDURGESH MEHTA
FollowFeb 16, 2026 17:01:310
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 16, 2026 15:00:360
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 14:48:380
Report
LJLakhani Jaydeep
FollowFeb 16, 2026 12:46:040
Report
SSSapna Sharma
FollowFeb 16, 2026 11:01:590
Report
SSSapna Sharma
FollowFeb 16, 2026 11:01:420
Report
BPBurhan pathan
FollowFeb 16, 2026 10:45:240
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 10:40:160
Report
CPCHETAN PATEL
FollowFeb 16, 2026 10:40:050
Report
JDJAYESHBHAI DOSHI
FollowFeb 16, 2026 10:39:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 16, 2026 10:37:200
Report