Back
अहमदाबाद के दक्षिण बोपाल में विशाल हिंदू सम्मेलन का आयोजन
DRDarshal Raval
Mar 15, 2026 15:47:29
Ahmedabad, Gujarat
અમદાવાદમાં સાઉથ બોપલ ખાતે યોજાયું વિરાટ હિન્દુ સંમેલન સંગઠિત સમાજ, સક્રિય સમાજ, સમર્થ ભારત ધ્યેય સૂત્ર સાથે સંમેલન નું આયોજન સાઉથ બોપલમાં વિવિયાના ફાર્મ ખાતે યોજાયું સંમેલન સંમેલનમાં 150 સોસાયટીના ચેરમેન અને સભ્યો જોડાયા સાથે જ સનાતની ઈંફ્લુએનઝર અને સંત સાથે ના મહાનુભાવો પણ જોડાયા કાર્યક્રમ પહેલા કલશ યાત્રા યોજાઈ જે બાદ મુખ્ય કાર્યક્રમમા સાંજે સાંસ્કૃતಿಕ કાર્યક્રમ. સોસાયટી સન્માન કાર્યક્રમ અને ગૌશાળા દર્શન કાર્યક્રમ યોજાયો સંઘના 100 વર્ષ પૂર્ણ થવા અને હિન્દુત્વ ની ભાવના લોકોમાં જગાડવા માટે કરાઈ રહ્યું છે હિન્દૂ સંમેલન નું આયોજન ફેબ્રુઆરી મહિનાથી શહેરમાં શરૂ થયેલ સંમેલનમાં બોપલમાં સૌથી મોટું હિન્દૂ સંમેલન યોજાયું સમેલનમાં હાજર મુખ્ય મહેમાન સનાતની ઈંફ્લુએનઝર મીનાક્ષી סેહરావતે હિન્દુત્વ લોકોમાં જગાડવું ضروری ગણાવ્યું સાથેજ આજનો યુવા હિન્દુત્વને પાછળ માની અન્ય તરફ પ્રેરાય છે તે ન થવા દેવા અને યુવતીઓ જેને અન્ય વિધર્મીઓ લઈ જાય છે તેને અટકાવુ જરૂરી ગણાવ્યું તો સંત લોકોમાં keluargaના ભાવના જગાડવા તેમજ યુવતીઓને છૂટ આપી મોબાઈલથી દૂર રાખી નિયંત્રણ રાખીને ધ્યાન આપવા પણ જણાવ્યું
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowMar 15, 2026 16:46:5684
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowMar 15, 2026 15:47:21167
Report
LJLakhani Jaydeep
FollowMar 15, 2026 13:19:35166
Report
SVSANDEEP VASAVA
FollowMar 15, 2026 13:01:04241
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 12:32:34118
Report
PTPremal Trivedi
FollowMar 15, 2026 12:18:3285
Report
SVSANDEEP VASAVA
FollowMar 15, 2026 12:18:04199
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 10:38:37159
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 10:34:16164
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 10:04:36130
Report
VPVasu Parmar
FollowMar 15, 2026 09:46:53157
Report
PAParakh Agarawal
FollowMar 15, 2026 09:37:40147
Report
DRDarshal Raval
FollowMar 15, 2026 09:37:18128
Report
TDTEJAS DAVE
FollowMar 15, 2026 09:37:04196
Report