Back
जलाराम बाप्पा की 145वीं पुण्यतिथि पर भक्तों ने समाधि स्थल पर पूजन किया
NBNARESH BHALIYA
Feb 12, 2026 06:37:50
Jetpur, Gujarat
જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં બાપાની જન્મભૂમી અને કર્મભૂમી છે ત્યાં દરરોજ દેશ વિદેશથી જલારામ બાપાના દર્શને લાખો દર્શનાર્થીઓ આવે છે. અહીં જલારામ બાપાએ શરૂ કરેલા સદાવૃત અન્નક્ષેત્ર 205 વર્ષથી આજે પણ અવિરત પાછળ ચાલુ છે. પૂજ્ય જલારામ બાપા सेवકો સાથે ભજન કરતા હતા, વિક્રમ સવંત 1937 મહા વદ દશમીને બુધવારે વૈકુંઠવાસ થયા હતા ત્યારે ગુજરાતી માસ મુજબ મહા વદને દશમીના દિવસે જલારામ બાપાનો નિર્વાણ દિવસ ઉજવવામાં આવે છે. આજે બાપાની 145મી પુણ્યતિથિએ પરીવારજનોએ વહેલી સવારે બાપાની સમાધિ સ્થાને પૂજા અર્ચના કરીને તેમજ ગામના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને પૂજ્ય જલારામ બાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી, જ્યારે ભાવિકો, યાત્રાળુઓ માટે જલારામ બાપાની જગ્યામાં અન્નક્ષેત્ર તથા દર્શન રાબેતા સમય મુજબ ચાલુ રહ્યા હતા,
આજે જલારામબાપાની 145મી પુણ્યતિથિ હોવાથી વહેલી સવારથી જલારામબાપાના દર્શને ભાવિક ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે, સાથે જ જલારામબાપા દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:140
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 08:01:580
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 07:35:020
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 07:34:490
Report
GPGaurav Patel
FollowFeb 12, 2026 07:34:380
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:06:18Noida, Uttar Pradesh:चीन ने लॉन्ग मार्च-10 व मेन्गझोउ स्पेसक्राफ्ट के लिए अबॉर्ट सिस्टम का सफल परीक्षण किया।
0
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:06:03Noida, Uttar Pradesh:पेरिस में क्रिप्टो मिलियनेयर का अपहरण हुआ
0
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:05:53Noida, Uttar Pradesh:कैनेडियन पुलिस ने ब्रिटिश कोलंबिया के टम्बलर रिज में एक हाई स्कूल शूटिंग के संदिग्ध की पहचान जेसी वैन रूट्सेलर के रूप में की है, जो एक 18 साल की महिला है और उसे मेंटल हेल्थ की समस्या है।
0
Report
RVRajat Vohra
FollowFeb 12, 2026 06:05:340
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:05:150
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:05:030
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:04:430
Report
RKRavi Kant
FollowFeb 12, 2026 06:04:29Noida, Uttar Pradesh:सेंट पीटर्सबर्ग में क्लीनर बिना सेफ्टी इक्विपमेंट के बर्फ हटाते गिरा, तारों में फंसा
0
Report