Back
राजकोट में सिंगतेल के दाम बढ़े; डिब्बे 2,660 से 2,680 रुपये
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Jan 02, 2026 11:53:27
Rajkot, Gujarat
રાજકોટ
નવા વર્ષની શરૂઆત થતા ની સાથે જ સીંગતેલના ભાવમાં વધારો થવાની પણ શરૂ થઈ છે. આજરોજ સિંગતેલના ભાવમાં ૨૦ રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આ ભાવ વધારો થતા સીંગતેલના ડબ્બાનો ભાવ ₹2,660 થી ₹2,680 રૂપિયા થયો છે સમગ્ર ગુજરાત ભરમાં લોકો સીંગતેલ અને કપાસિયા તેલનો વપરાશ વધારે પ્રમાણમાં કરતા હોય છે. ત્યારે આ બંને તેલના ભાવમાં vielen વધ – ઘટ થતી જોઈ લેવામાં આવે છે , અગાઉ પણ સિંગતેલના ભાવમાં 18 ડિસેમ્બર 2025 ના રોજ ભાવ વધારો થયો હતો, ત્યારે અન્ય રાજ્યોમાં પણ મગફળીની માંગ વધી છે જેના કારણે ભાવ વધારો સતત જોવા મળી રહ્યો है. સીંગતેલના વેપારીોએ જણાવ્યું હતું કે સરકાર ટેકોના ભાવે ખૂબ જ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે બીજી બાજુ આ વર્ષે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં પણ મોટું નુકસાન થયું હતું જેના કારણે ભાવ વધી રહ્યો છે, સરકાર ટેકોના ભાવે ખરીદી બંધ કરે તો મગફળીની આવક ચાલુ રહે તો ભાવ ઘટવાની સંભાવનાઓ છે નહિંતર ભાવ આવતા દિવસોમાં مزید વધી શકે છે.
ટિકટેક તેલના વેપારિ સાથે સાહિલ સપ્પા રાજકોટ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowJan 02, 2026 12:23:150
Report
DPDhaval Parekh
FollowJan 02, 2026 12:01:200
Report
URUday Ranjan
FollowJan 02, 2026 09:38:240
Report
AKArpan Kaydawala
FollowJan 02, 2026 09:38:100
Report
KBKETAN BAGDA
FollowJan 02, 2026 09:37:220
Report
GDGaurav Dave
FollowJan 02, 2026 09:33:320
Report
URUday Ranjan
FollowJan 02, 2026 08:08:090
Report
DPDhaval Parekh
FollowJan 02, 2026 08:07:580
Report
MDMustak Dal
FollowJan 02, 2026 06:32:280
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:22:050
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:21:560
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 06:21:470
Report
CPCHETAN PATEL
FollowJan 02, 2026 04:30:390
Report
ABAmit Bhardwaj1
FollowJan 02, 2026 02:16:050
Report