Back
Jetpur के 70 सरकारी स्कूलों में बच्चों को पाठ्यपुस्तक नहीं मिलीं, सरकार पर दबाव बढ़ा
NBNARESH BHALIYA
Dec 04, 2025 05:36:37
Jetpur, Gujarat
એક طرفે સરકારે સૌ ભણે, સૌ આગળ વધે ના સૂત્ર સાથે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરવાની વાતો કરે છે. ત્યારે જેતપુર શહેરની 14 અને ગ્રામ્ય વિસ્તારની 56 કુલ 70 જેટલી સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માં અભ્યાસ કરતા બાળકોને દિવાળી બાદ બીજો સત્ર શરૂ થયાના એક મહિનો વીતી ગયો છતાં સરકાર તરફથી પાઠ્ય પુસ્તક ન મળતા આ નાના ભૂલકાઓ પુસ્તક વિના અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. શાળાના સ્થાનિક અધિકારીઓ અને આચાર્યોએ પણ કબૂલ્યું હતું કે બીજા સત્રને એક મહિના પછી પણ વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતા પુસ્તકો મળ્યા નથી. તેમજ વાલીઓએ પણ પુસ્તકો ન મળવા સામે નારાજગી દર્શાવી હતી.
વિઓ:- બાલવાટીકા, ધોરણ 1 અને 2 તે બાળકોને પાયાનું શિક્ષણ આપે છે. આ પાયો કાચો રહી જાય તો બાળકો આગળ પણ નબળો જ રહેશે, બીજું સત્ર ચાલુ થઈ ગયું તેને એક મહિનો થઈ ગયો છતાં હજુ પાઠ્ય પુસ્તક મળ્યા નથી. એટલે અત્યારે પહેલા સત્રનું પુરાવર્તન જ કરવામાં આવી રહ્યું છે. પરંતુ બીજા સત્રનો કોર્ષ હજુ શરૂ નથી થયો. સરકાર આ બાબતે તાત્કાલીક ધ્યાન આપી પુસ્તક મળી રહે તેની કાળજી લેવી જોઈએ....
બાઈટ:- અંકુર વ્યાસ - વાલી....બૂમ વાળી બાઈટ....પીળા કલર ટીશર્ટ...
વિઓ:- બીઆરસી ભવન સાથેની વાત જણાવ્યા હતું કે, અમો પ્રથમ સત્રના પુસ્તકો સમયસર આપી દીધા છે. અમારી પાસે જે પણ ધોરણના પાઠય પુસ્તક આવે તે અમો તરત જ શહેરની 14 અને ગ્રામ્યની 56 કુલ 70 સરકારી શાળાઓમાં મોકલાવી દઈએ છીએ. પરંતુ બીજા સત્રના પુસ્તકો અમને હજુ સરકાર તરફથી મળ્યા નથી તો અમે विद्यार्थીઓને ક્યાંથી આપીએ, અમોને પાઠય પુસ્તક મળ્યે અમો તરત જ વિદ્યાર્થીઓને આપી દઈશું,.....
બાઈટ:- મુકેશ માચ્યોয়া - બીઆરસી ભવન - જેતપુર.... બ્લેક શર્ટ.... ટેબલ બાઈટ.....
વિઓ:- બાલ વાટિકા અને ધોરણ 1 તથા 2 માં એક્ટિવિટી બેઈઝ અભ્યાસ કરાવવામાં આવે છે. જે મુજબનું સાહિત્ય આપવામાં આવે છે. ધોરણ 1 થી 12 માં 93 પ્રકારનું સાહિત્ય આવે. જેમાં બાલવાટિકા અને ધોરણ 1 માં 28 પ્રકારનું જુદું જુદું. સાહિત્ય આવે છે. જે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ એક્ટિવિટી બેઈઝ લર્નિંગના માધ્યમથી કરવાનું હોય છે. 25 કરતા વધારે પ્રકારનું સાહિત્ય બાલવાટિકા અને ધોરણ 1 તથા 2માં આવી ગયું છે જેના આધારે અત્યારે શિક્ષણ કાર્ય આખા રાજકોટ કિઝિલ્લામાં ચાલે છે અને જેમાં જસદણ તાલુકો પણ છે. બીજા સત્રના સાહિત્યની જે બાબતની ચર્ચા થઈ રહી છે તે પુરક સાહિત્ય છે. વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષણ અભિયાનના માધ્યમથી શૈક્ષણિક સાહિત્ય પૂરતું પ્રમાણમાં મળી ગયું છે અને તેમનું અભ્યાસનું કાર્ય પણ ખૂબ સારી રીતે ચાલી રહ્યું હોવાની વાતો કરી રહ્યાાં છે,.....
બાઈટ:- દીક્ષિત પટેલ - શિક્ષણાધિકારી -RESULT RJ
વિઓ:- પાઠય પુસ્તકો બાબતે શિક્ષણ અધિકારી તેમજ બીઆરસી ભવન ના અધિકારીઓના નિવેદન વચ્ચે વિરોધાભાસ જોવા મળે છે, બીઆરસી ભવનના અધિકારીના કહેતા મુજબ બીજા સત્રના પુસ્તકો આવ્યા નથી, જયારે જિલ્લા શિક્ષણ અધિકારીના કહેવા મુજબ એક્ટિવિટી બેઇઝના મધ્યમથી અભ્યાસ કરવાનો તથા આ સાહિત્ય આવી ગયુ હોવાનો વાતો કરે છે, ત્યારે બાળકોના ભવિષ્ય ના પ્રશ્ને સરકાર વિચારું સારી રીતે જોઈએ,
વિઓ:- સરકાર ગમે શિક્ષણ સુધારણાના દાવા કરે પણ જ્યાં પાયા પર સ્કૂલોમાં પાઠયપુસ્તક સમયસર ન આપીને ભણવું મુશ્કેલ છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowDec 04, 2025 05:03:47119
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 16:00:33Surat, Gujarat:ઝી 24 કલાકના અહેવાલ નો असर
અહેવાલ બાદ તંત્ર એ ગેટ દૂર કર્યો
રસ્તા વચ્ચે ગેટ બનાવી દેવામાં આવ્યો હતો
250
Report
PTPremal Trivedi
FollowDec 03, 2025 16:00:19245
Report
PDPRASHANT DHIVRE
FollowDec 03, 2025 14:31:51131
Report
DPDhaval Parekh
FollowDec 03, 2025 14:22:02144
Report
TDTEJAS DAVE
FollowDec 03, 2025 14:07:11136
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 13:33:04182
Report
NDNavneet Dalwadi
FollowDec 03, 2025 13:12:4280
Report
URUday Ranjan
FollowDec 03, 2025 13:09:59166
Report
SCSHAILESH CHAUHAN
FollowDec 03, 2025 13:09:45152
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 11:45:30103
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 11:18:52172
Report
MDMustak Dal
FollowDec 03, 2025 11:18:44145
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 10:56:1671
Report