Back
जामनगर कांग्रेस नगरसेविका के इस्तीफे से राजनीति में हलचल
MDMustak Dal
Dec 03, 2025 11:18:44
Jamnagar, Gujarat
જામનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નગરસેવિકા જેનબબેન ખફીએ પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કપાતી લોકલ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જામનગર શહેરના વોર્ડનં. ૧૨ ના કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફોએ આજે કોર્પોરેટર સહિત કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે જ કોંગ્રેસના લડાયક મહિલા નગરસેવિકાએ પક્ષમાંથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ભર શિયાળે ગરમાવો આવ્યો છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખને પાઠવેલા પત્રમાં તેમણે જણાવ્યું છેકે, હું છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વફદારીપૂર્વક જોડાયેલી છું. પરંતુ કોંગ્રેસ પક્ષમાં હાલ અંદરો અંદરની લડાઈઓ, હુંસા તુંસી તથા જી-હુજુરીનું મહત્વ વધતું જાય છેતેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
જામનગર શહેર-કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પક્ષમાંસક્રિય પણે કાર્ય કરવું હવે શક્ય નથી પરંતુ આ કઠોર પરંતુ જરૂરી નિર્ણય લઈ રહી છું. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો ઉપરથી રાજીનામું આપું છું. અત્રે ઉલ્લેખનિય છે કે, જેનબબેનના પિતા ઈબ્રાહિમભાઈ પણ કોર્પોરેટર હતા.
જ્યારે આ મામલે જામનાર શરીર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ મીડિયાને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, consequatur? કોંગ્રેસમાં વ્યકિત વિશેષ કે જીહજુરીની કોઈ વાત નથી. જામનગરમાં કોંગ્રેસ પક્ષમાં તમામ સભ્યોને માન સન્માન આપવામાં આવે છે. જેનબબેનનું રાજીનામુ સ્વીકારવું કે કેમ તે પ્રદેશ પ્રમુખ નક્કી करेगा. કોંગ્રેસની ક્યાંય ભૂલ થતી હશે તો અચૂક મંથન થશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 03, 2025 11:18:5281
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 10:56:1650
Report
JDJAYESHBHAI DOSHI
FollowDec 03, 2025 10:34:0955
Report
PDPRASHANT DHIVRE
FollowDec 03, 2025 10:04:54149
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 09:49:0087
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 09:45:24183
Report
GDGaurav Dave
FollowDec 03, 2025 09:39:51126
Report
HBHimanshu Bhatt
FollowDec 03, 2025 09:38:00105
Report
AKArpan Kaydawala
FollowDec 03, 2025 09:32:2879
Report
CJChirag Joshi
FollowDec 03, 2025 07:46:1580
Report
HShakimuddin shabbirbhai
FollowDec 03, 2025 07:40:01144
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:59133
Report
DRDarshal Raval
FollowDec 03, 2025 07:05:41200
Report
CPCHETAN PATEL
FollowDec 03, 2025 07:05:25212
Report