Back
पोरबंदर में सांसद खेल महोत्सव का उद्घाटन, खिलाड़ियों को प्रोत्साहन
SBShilu Bhagvanji
Dec 14, 2025 15:30:37
Porbandar, Gujarat
1412 ZK PBR MP KHEL
પ્રારંભ-એન્કર-
કેન્દ્રીય શ્રમ રોજગાર ખેલ અને યુવા બાબતોના મંત્રી અને પોરબંદરના સાંસદ ડો.મનસુખ માંડવીયાએ આજે પોરબંદર લોકસભા વિસ્તારના સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલના મેદાનમાં ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા.પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજિત સાંસદ રમત મહોત્સવના પ્રારંભ પ્રસંગે પોરબંદર લોકસભા વિસ્તારના સમાવિષ્ટ પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના રમત ગમતમાં ઉત્સુક યુવાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સૌનો જોમ અને જુસ્સો વધાર્યો હતો.14 ડિસેમ્બર થી 25 ડિસેમ્બર સુધી ચાલનારા સાંસદ ખેલ મહોત્સવના પ્રારંભે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ સાંસદ ખેલ મહોત્સવને ખુલ્લો મુકતા રમતવીરોને સંબોધતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રમત ગમતને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.ભારતના છેવાડાના વિસ્તારમાંથી પણ યુાઓ રમતગમત ક્ષેત્રે આગળ વધે દેશનું ગૌરવ વધારે વી માટે સરકારના પ્રયત્નો છે.તેમણે યુવાનોને રમત ગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા પણ આહવાન કર્યું હતું.સાંસદ ખેલ મહોત્સવ પ્રારંભ પ્રસંગે ઓલમ્પિક અને ઇન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર સુજીત કલવાર,અમન શેરાવત અને રિંકુની ઉપસ્થિતી રહી હતી.અને પ PORbandar વિધાનસભા વિસ્તારના ખેલाडીઓને પ્રોત્સાહન કર્યા હતા અને સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થનાર ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
બાઈટ-1
ડૉ.મનસુખ માંડવીયા
કેન્દ્રીય કેબિનેટ મંત્રી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 18:01:350
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 18:01:200
Report
AKAshok Kumar
FollowDec 14, 2025 18:01:030
Report
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 16:31:550
Report
CPCHETAN PATEL
FollowDec 14, 2025 16:31:000
Report
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 16:30:510
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 16:02:140
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:18:500
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 15:18:380
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:18:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:01:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 14:47:150
Report
HBHimanshu Bhatt
FollowDec 14, 2025 14:15:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 14, 2025 13:33:240
Report