Back
जूनागढ़ में बैंक खाते खोलकर 253 करोड़ की साइबर धोखाधड़ी, 8 गिरफ्तार
AKAshok Kumar
Dec 14, 2025 18:01:03
Junagadh, Gujarat
સાયબર ફ્રોડનો પર્દાફાશ
સ્લગ: 'મ્યુલ બેંક એકાઉન્ટો' ખોલાવી દેશભરમાં ₹253 કરોડથી વધુની છેતરપિંડી કરનાર જૂનાગઢના 8 સાયબર ક્રિમિનલોની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી.
ભારતભરમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓ વચ્ચે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશને મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સૂચના હેઠળ, સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે કાર્યવાહી કરીને, 'મ્યુલ બેંક એકાઉન્ટો' ખોલાવી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ બદઇરાદે બેંકોમાં ખાતા ખોલાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવ્યું હતું. આ 9 બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલોએ ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતર્યા હતા. કુલ ₹2,53,42,26,788/- (અંદાજે ₹253 કરોડથી વધુ) ની રકમની છેતરપિંડી પૈકી આશરે ₹13,27,13,513/- જેટલી માતબર રકમ આ खातાઓમાં જમા કરાઈ હતી, જે અંગે રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર 360 ઓનલાઈન ફરિયાદો નોંધાઈ છે.
આ સમગ્ર મામલે જુનાગઢ સાયબર ક્રાઇમના પીઆઇ સી.વી. નાયક એ જણાવ્યું હતું કે, "આ 9 એકાઉન્ટ વિરુદ્ધ આખા ભારતભરમાં 360થી વધુ ફરિયાદો નોંધાઈ છે અને આ એકાઉન્ટ મારફત ₹253 કરોડથી વધુની રકમનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું હતું." તેમણે ઉમેર્યું કે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને 8 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 અને આઇ.ટી.એક્ટ-2000 હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હુસેન તુર્મ NDPSના ગુનામાં જેલમાં હોવાથી તેનો કબજો મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.
પકડાયેલા 8 આરોપીઓ અને મોડસ ઓપરેન્ડી
ંઢ:
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 18:01:350
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 18:01:200
Report
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 16:31:550
Report
CPCHETAN PATEL
FollowDec 14, 2025 16:31:000
Report
DMDURGESH MEHTA
FollowDec 14, 2025 16:30:510
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 16:02:140
Report
SBShilu Bhagvanji
FollowDec 14, 2025 15:30:370
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:18:500
Report
PDPRASHANT DHIVRE
FollowDec 14, 2025 15:18:380
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:18:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 15:01:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowDec 14, 2025 14:47:150
Report
HBHimanshu Bhatt
FollowDec 14, 2025 14:15:140
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowDec 14, 2025 13:33:240
Report