Back
पोरबंदर चेम्बर ऑफ कॉमर्स विवाद: ट्रस्टियों को नोटिस, पूर्व अध्यक्षों ने विरोध किया
SBShilu Bhagvanji
Nov 18, 2025 08:49:49
Porbandar, Gujarat
એન્કર-પોરબંદરમાં વિવાદનુ બીજુ નામ એટલે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી..કોઈને કોઈ કારણોસર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદોથી ઘેરાયેલ જોવા મળતું હોય છે.વેપાર ઉદ્યોગ અને તેમના પ્રશ્નો માટે બનેલ આ સંસ્થા તેમના હાલના પ્રમુખના વિવાદીત કાર્યોને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે.પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એક વખત વિવાદમાં આવી છે તેનુ કારણ છે તેમના તમામ ટ્રસ્ટીઓને રાજકોટ ચેરીટી કમિશ્નર દ્વારા આપવામાં આવેલ ખળભળાટ મચાવનાર બે નોટિસો.આ બે નોટિસો જે ચેરીટી કમિશ્નર રાજકોટ કચેરી દ્વારા આપવામાં આવેલ છે તેમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના 26 જેટલા ટ્રસ્ટીઓ તથા વહિવટકર્તાઓને ચેરીટી કમિશ્નર રાજકોટના અધિક્ષક દ્વારા નોટિસ મોકલી તમામ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શા માટે ન કરવી તે અંગેની નોટિસ ફટકારી તમામને આગામી 9 ડિસેમ્બરના રોજ સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટ કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે.પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની જ્ગ્યાને બંધારણની જોગવાઇઓથી વિરુદ્ધ કોમર્શિયલ રીતે ચેરીટી કમિશ્નર કચેરીની જાણ બહાર લાંબા સમય સુધી લીઝ પર આપી દેવા મામલે તથા ચેમ્બરની ચૂંટણી તથા સભ્યોને સસ્પેન્ડ કરવાનો મુદો હોય તે ચેરીટી કમિશ્નર કચેરીને જાણ નહી કરાતા આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.દિનેશ માંડવીયા ફરિયાદી, પોરબંદર.વીઓ-2 સંયુક્ત ચેરીટી કમિશ્નર રાજકોટના અધિક્ષક દ્વારા વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ટ્રસ્ટોને તથા વહિવટકર્તાઓને નોટિસો અપાયા છે તે મામલે પોરબંદરમાં ફરી એક વખત વેપારીઓમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.વેષાદદ્યોગ માટે કામગીરી કરવાને બદલે સત્કાર સમારંભો યોજવા પુરતું સિમિત બની ગયેલ આ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અવાર−નવાર વિવાદોથી ઘેરાયેલા રહે છે.આ નોટિસો انہیں પણ પાઠવેલ હોય તેઓને આ અંગે પુછવામાં આવતા તેઓએ આ અંગે કાંઈ કહ્યું નાથો.ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ નલીન કાનાણી જેઓને પણ નોટિસ મળી છે તેઓએ જણાવ્યું કે મારી સિવાય નોટિસ આવેલ લોકો ચેમ્બરના કોઇ કાર્યવાહી અંગે જાણતા ન્હી તો આ મામલે આગળ શું કરવું તે નિર્ણય કરશે.વીઓ-3 પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કે જે વર્ષો પૂર્વે વેપારીઓ તથા ઉદ્યોગ ધંધા માટે તેમના પ્રશ્નો માટે કાર્યરત હતો તે ચેમ્બર આજ એક રાજકીય મંચ બની ગયું લાગે છે. અને ખાસ કરીને મુખ્ય પ્રધાનના જવાબદારીના મામલામાં નોટિસ ફટકારાઈ છે તે અંગે પોરબંદરમાં ચર્ચા ચાલી રહી છે. અજ્યુ શીલુ, ઝી મીડિયા, પોરબંદર
63
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 18, 2025 09:40:1123
Report
PTPremal Trivedi
FollowNov 18, 2025 09:39:35109
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 09:37:0851
Report
GKGovindbhai Karmur
FollowNov 18, 2025 09:36:2540
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 08:50:08163
Report
DRDarshal Raval
FollowNov 18, 2025 08:48:02100
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:43:06154
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 18, 2025 08:42:24167
Report
MDMustak Dal
FollowNov 18, 2025 08:37:18105
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:05:11107
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:04:59154
Report
KBKETAN BAGDA
FollowNov 18, 2025 08:04:49176
Report
AKArpan Kaydawala
FollowNov 18, 2025 08:04:14122
Report
PTPremal Trivedi
FollowNov 18, 2025 08:04:0282
Report