Back
headline
DPDhaval Parekh
Nov 18, 2025 09:37:08
Navsari, Gujarat
એપ્રુવડ બાય : સ્ટોરી આઈડિયા
સ-slગ : NVS THELI ATM
નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 18 નવેમ્બરના ફોલ્ડર માં અપલોડ કર્યા છે...
એન્કર : નવસારી મહાનગર પાલિકાએ પ્લાસ્ટિક બેગના વિકલ્પ તરીકે કાપડની થેલીને નાગરિકો અપનાવે એવા પ્રયાસોના ભાગ રૂપે નવસારીની મુખ્ય શાકભાજી માર્કેટમાં 10 રૂપિયા નાંખતા જ ગ્રાહકોને કાપડનીથેલી મળે એ પ્રકારે ATM જેવું વેન્ડિંગ મશીન મુકી પ્લાસ્ટિક મુક્ત નવસારીના અભિયાનને વેગ આપ્યો છે.
વી/ઓ : ભારત સરકાર દ્વારા પર્યાવરણની સુરક્ષાને ધ્યાને રાખી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેની અમલવારી કરાવવા փորձում નવસારી મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટ તેમજ શહેરની અન્ય દુકાનોમાં વેપારીઓ સાથે ઘર્ષણની સમસ્યા ઊભી થાય છે. ઘણીવાર વેપારીઓને દંડ પણ કરવામાં આવે છે તેથી બજારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક મળતી બંધ થઈ છે. ત્યારે શહેરીજનો પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળે અને એમને પણ સરળતા રહે એવા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગર પાલિકા દ્વારા શહેરના શાકભાજી માર્કેટ અને મચ્છી માર્કેટ જેવા વિસ્તારોમાં ATM જેવા કાપડની થેલીના વેન્ડિંગ મશીનો મૂકવામાં આવ્યા છે. જે મશીનમાં 10 રૂપિયાનો કોઇન નાંખતા જ અંદાજે 5 કિલો શાકભાજી રહી શકે એવી મજબૂત કાપડની થેલી નિકલે છે. કદાચ નાગરિક પાસે 10 રૂપિયાનો કોઇન ન હોય, તો UPI પેમેન્ટ દ્વારા પણ કાપડની થેલી મેળવી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બાaiટ : મધુબેન પટેલ, ગૃહિણી, નવસારી
બાaiટ : કિરણ બૈસાને, ગ્રાહક, નવસારી
વી/ઓ : નવસારી મહાનગર પાલિકા ડરી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા પ્રયત્નો કર્યા છે. તેમાં જાગૃતિ અભિયાન સાથે બજારોમાં અચાનક ચેકીંગ હાથ دھરી, જે વેપારીને ત્યાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ કે અન્ય સામગ્રી પકડાય તો વેપારીઓને દંડ પણ થાય છે. બીજી તરફ લોકોને પ્લાસ્ટિક વેગની અવેજમાં કોઈ મુશ્કેલી ન પડે એના વિકલ્પને ધ્યાને રાખી શહેરમાં 5 જગ્યાએ કાપડની થેલીના વેન્ડીંગ મશીનો મૂકવાનું આયોજન કર્યું છે. જે હાલ મુખ્ય શાકભાજી માર્કેટ, શાંતાદેવી રોડ સ્થિત શાકભાજી માર્કેટ, મચ્છી માર્કેટ જેવા બજારોમાં મુકવામાં આવશે. જેની સાથે જ નવસારી ST ડેપો ખાતે પ્લાસ્ટિક બોટલના ક્રશિંગ મશીનને પણ ગોઠવવાનું આયોજન કર્યું છે. જેથી નવસારીને પ્લાસ્ટિક મુક્ત બનાવી શકાય.
બાઈટ : દેવ ચૌધથી, કમિશ્નર, નવસારી મહાનગર પાલિકા, નવસારી
વી/ઓ : નવસારીના શાકભાજી બજારોમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે પ્લાસ્ટિક બેગ લઈને થતા વિવાદનું સમાધાન મહાપાલિકાએ કાપડની થેલીના વેન્ડિંગ મશીનથી કાઢ્યું છે. ત્યારબાદ મહાપાલિકાની આ પહેલ કેટલી કારગર સાબિત થશે એ જોવાનું રહ્યું...
111
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
GDGaurav Dave
FollowNov 18, 2025 10:18:38145
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowNov 18, 2025 09:40:11123
Report
PTPremal Trivedi
FollowNov 18, 2025 09:39:35200
Report
GKGovindbhai Karmur
FollowNov 18, 2025 09:36:25108
Report
DPDhaval Parekh
FollowNov 18, 2025 08:50:08163
Report
SBShilu Bhagvanji
FollowNov 18, 2025 08:49:4963
Report
DRDarshal Raval
FollowNov 18, 2025 08:48:02100
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:43:06154
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 18, 2025 08:42:24167
Report
MDMustak Dal
FollowNov 18, 2025 08:37:18105
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:05:11107
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:04:59154
Report
KBKETAN BAGDA
FollowNov 18, 2025 08:04:49176
Report
AKArpan Kaydawala
FollowNov 18, 2025 08:04:14122
Report