Back
शीतकाल में केसर केरी की बिक्री, Porbandar मार्केटिंग यार्ड में 10 किलो 11510 रुपए
SBShilu Bhagvanji
Dec 24, 2025 12:16:59
Porbandar, Gujarat
એન્કર-
ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે તે વાત તો અચરજ પમાડનાર છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસમાંથી 3 વખત કેસર કેરીનું આગમન થતાં હ lajી દરમિયાન કેરીનુ ડ્રાયફ્રુટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. ત્યારે ચાલો જોઈએ કેટલા ભાવે થયું કેરીનું વેચાણ.
નિતીન દાસાણી
વેપારી,પોરબંદર
આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિના પછીથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખત ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂત અને વેપારીઓ સહીત સૌને આશ્ચર્યમાં મુકાયું છે. આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતમાં ખુશી પણ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના કંટાળા ગામથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલા ખેડૂતોએ આટલા ઉંચા ભાવ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેઓ માનતા હતા કે કેરીનો આટલો ભાવ આવવો અનેક લોકો માટે એક નવી ઘટના છે. પોરબંદરમાં જે રીતે ૧૧૫૧૦ રૂપિયાની 10 કિલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ખેડૂતની મહેનત કહો કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી સીઝનમાં કેસર કેરી આવીવાથી પોરબندરમાં એવી ચર્ચા ચાલી રહી છે.
આજો યાર્ડ, પોરબંદર
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowDec 24, 2025 13:19:200
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 13:19:100
Report
HBHimanshu Bhatt
FollowDec 24, 2025 12:46:470
Report
HBHimanshu Bhatt
FollowDec 24, 2025 12:05:150
Report
GDGaurav Dave
FollowDec 24, 2025 11:46:020
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 11:28:270
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 11:26:320
Report
AKAshok Kumar
FollowDec 24, 2025 11:03:110
Report
URUday Ranjan
FollowDec 24, 2025 11:03:000
Report
URUday Ranjan
FollowDec 24, 2025 11:02:390
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 10:54:270
Report
MMMitesh Mali
FollowDec 24, 2025 09:18:480
Report
AKArpan Kaydawala
FollowDec 24, 2025 09:18:230
Report
CPCHETAN PATEL
FollowDec 24, 2025 09:18:090
Report
