Back
Porbandar में घूमते धड़ों के हमलों से महिला की मौत, प्रशासन से ठोस कदम की मांग
SBShilu Bhagvanji
Nov 22, 2025 09:01:50
Porbandar, Gujarat
એન્કર - રખડતા આખલાઓ તથા શ્વાનના સહિત પશુઓના કારણે અવાર-નવાર નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહીનો હંમેશા અભાવ જોવા મળતો હોય છે. પોરબંદરમા આખલાએ મહિલા પર ઓચિંતો હુમલો કરી ફંગોળતા ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન موت નિપજતાં પરિવારજનો શોકમગ્ન બન્યા છે.
วี-1
રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરોના હુમલાઓના કારણે નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાં ગીરીરાજ સોસાયટીમાં હચમચાવી દેનારા આખલાના હુમલાનો બનાવ સામે આવ્યું છે જેમાં એક મહિલાાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટના અંગે વાત કરીએ તો ગત 13 તારીખના રાત્રીના અંદાજે 10 વાગ્યાના અરસામાં આ વિસ્તરને રહેતા 55 વર્ષના ગીતાબેન ધનજીભાઇ સલેટ નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર ઉભા હતા ત્યારે આખલાએ પાછળથી જોરદાર માથું માળી ગીતાબેને હવામાં ફંગોળી દીધા હતાં. આ સમગ્ર ઘટના નજીકના ઘરમાં રહેલ સીસીટીવીમાં કેદ થઇ હતી. આખલાના આ હુમલામાં મહિલાને હાથ, કમર, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને પ્રથમ પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ તથા ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહિલા ગંભીર રીતે નીચે પડતાં તેઓને મલ્ટીપલ ઈજાઓ થઈ હતી. પ્રથમ 15 નવેમ્બરના રોજ તેઓનું મણકાનુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન બાદ હજી આગળની વધુ સારવાર કરવામાં આવે તે પૂર્વે ગત 18 નવેમ્બરના રોજ તેઓનું અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. મૃત્યુક મહિલાાનો પરિવાર ગરીબ પરિવાર હોય આ મહિલા પોતે પણ રેસ્ટોરન્ટમાં રસોઈ કામ કરવા જતાં હતાં તો તેમના પતિ અને પુત્ર પણ કલર કામ કરીને ગુઝારાન ચલાવે છે. ઘરના પરિવારજનના મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ છે અને બીજા શહેરનો સાથે આવી કોઈ ઘટના ન બને તો આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની માંગ کرتے જોવા મળી રહ્યા છે.
બાઇટ-1 આરતી ભુતિયા મૃતકના પુત્રી
બાઇટ-2 ધનજી સલેટ મૃતકના પતિ, પોરબંદર
วี-2
પોરબંદરમાં અવાર નવાર રસ્તાઓ પર આખલા યુદ્ધ તથા શ્વાનોના કરડવા સહિતના બનાવો બનતા રહે છે પરંતુ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દર વખતે աշխատանքիonly કરવાની માત્ર વાતો જ કરાતી હોય છે. હકીકતે પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રખડતા ռઢીઆલ તમામ ઢોર સાચવી શકાય તે માટે જરૂરી જગ્યા તથા તેના નિભાવ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી. પોરબંદરમા રખડતા આખલાઓ સહિત પશુઓ અંગે તથા મહિલાના मौत અંગે મનપા ડેપ્યુટી કમિશનરને પુછવામાં આવતા તેઓએ એવો જણાવ્યું હતુ કે મનપા સંચાલિત ગૌશાળામાં હાલ જરુરી સુવિધાઓ માટે કામગીરી કરાઈ રહી છે એટલે હાલ રખડતા ઢોરોને પકડવાની કાર્યરCurrentી ચાલુ નથી. આ સિવાય એ પણ મહત્વની વાત છે કે જે માલીકિનના ઢોરો છે જે રસ્તે રખડે છે તે પશુ માલિકોને પશુ લાયસન્સ માટે અનેક વખત જાણ કરાઈ છે પરંતુ હજુ સુધી એકપણ પશુ માલિકે પશુ માટેનું લાયસન્સ લીધું નથી તે પણ હકીયત છે.
બાઇટ-3 મનન ચતુર્વેદી ડેપ્યુટી કમિશનર,પોરબંદર મહાનગરપાલિકા
વીઓ-3
પોરબંદર સહિત રાજયના મોટાભાગના જિલ્લાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે આમછતાં સરકાર દ્વારા આ પ્રશ્ને કોઇ કાયમી યોગ્ય વ્યવસ્થા કરવા માટે કાંઇપણ પડી ન હોય તે વાતનો પુરાવો છે આટલા વર્ષોમાં હજારો લોકો ઈજાગ્રસ્ત થયા મોતને ભેટ્યા પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. ત્યારે આ મામલે કોઈપણ રાજકીય મતોની ચિંતા કર્યા વગર જરુરી કડક કાર્યવાહી કરવામાં આવે તેમ લોકો પણ ઇચ્છી રહ્યા છે.
અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર
145
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowNov 22, 2025 09:50:210
Report
PKPravesh Kumar
FollowNov 22, 2025 09:03:17131
Report
RKRaj Kumar Bhati
FollowNov 22, 2025 09:02:56208
Report
DRDarshal Raval
FollowNov 22, 2025 09:02:23188
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 22, 2025 08:51:12126
Report
GDGaurav Dave
FollowNov 22, 2025 08:50:51169
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 08:50:06153
Report
DRDarshal Raval
FollowNov 22, 2025 08:45:28126
Report
KBKETAN BAGDA
FollowNov 22, 2025 08:19:30140
Report
NJNILESH JOSHI
FollowNov 22, 2025 08:15:13101
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 08:09:20133
Report
GPGaurav Patel
FollowNov 22, 2025 07:47:51135
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 06:48:32174
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 22, 2025 06:31:29177
Report