Back
तुवर दाल की कमी से राशन कार्ड धारकों को आपूर्ति संकट, ऑनलाइन सिस्टम प्रभावित
GPGaurav Patel
Nov 22, 2025 07:47:51
Ahmedabad, Gujarat
રાષ્ટ્રના રાશન કાર્ડ ધારકોને તુવેર દાળના ધાંધીયા
૨૨ નવેમ્બર સુધી તુવેર દાળનો જથ્થો સરકારી વ્યાજબી ભાવની દુકાને પહોંચ્યો નથી
તુવેરદાળનો જથ્થો ન પહોંચતાં રાશનકાર્ડ ધારકો તુવેર દાળથી વંચીત
સામાન્ય સંજોગોમાં અગામી મહિનાનો જથ્થો વર્તમાન મહિનાના અંત સુધીમાં આવતો હોય છે
અત્યારે નવેમ્બર મહિનો પુર્ણતાને આરે હોવા છતાં હજુ તુવેર દાળના નથી ઠેકાણા
રાશનકાર્ડ ધારકોને મહિને ૧ કિલો તવેરદારના હકદાર
હાલ તુવેરનો જથ્થો ન હોવાથી ગ્રાહકો ધક્કા ખાવા મજબુર
આ ઉપરાંત પુરવઠા વિભાગનું ઓનલાઇન સર્વર પણ યોગ્ય રીતે કામ ન કરતાં રાશન સંચાલકો અને ગ્રાહકો પરેશાન
હજુ ઓક્ટોબર માસનું કમીશન ન ચુકવાતા રાશન સંચાલકોને નથી મળ્યું કમીશન
ડિસેમ્બર માસના જ્થ્થાના ચલણ એડવાન્સમાં ચુકવવા પુરવઠा વિભાગની સુચના
135
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
KBKETAN BAGDA
FollowNov 22, 2025 08:19:3099
Report
NJNILESH JOSHI
FollowNov 22, 2025 08:15:1340
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 08:09:20124
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 06:48:32174
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 22, 2025 06:31:29177
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 06:30:17188
Report
DRDarshal Raval
FollowNov 22, 2025 05:35:51129
Report
MMMohammad Muzammil
FollowNov 22, 2025 05:34:36131
Report
HBHimanshu Bhatt
FollowNov 22, 2025 04:49:46140
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 04:48:57117
Report
CPCHETAN PATEL
FollowNov 22, 2025 04:48:48120
Report
HShakimuddin shabbirbhai
FollowNov 22, 2025 03:48:0185
Report
SSShailendra SINGH BAGHEL
FollowNov 22, 2025 03:33:28138
Report
DMDURGESH MEHTA
FollowNov 21, 2025 17:31:11134
Report