Back
पटना के विधायक मेवाणी के समर्थन में रैली, शराब-जुआ पर सख्त कार्रवाई की मांग
PTPremal Trivedi
Nov 26, 2025 10:10:55
Patan, Gujarat
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સન્મર્થનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાઓે હતાં રેલી યોજી સહિતની બદીઓ બંધ નથી કરવામાં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
તાજીતલાકે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ ડીસા ત્રણ રસ્તા ખાતેથી રેલી યોજી હતી જેમાં પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલ, ગેમર ભાઈ દેસાઈ. પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સહીત મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો જોડાયા હતા, રેલીના માર્ગો પર ભાજપ વિરોધ તેમજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરોધ આેગાવ્યો દ્વારા સૂત્રોચારો પોકાર્યા હતા. ડીસા ત્રણ રસ્તે ખાતેથી નીકળેલી રેલી કલેકટર કચેરી ખાતે પહોંચી હતીgba જ્યાં આગેવાનોએ નિવાસી અધિક કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાટણ શહેર અને જિલ્લામાં પણ દારૂ જુગાર કુટણખાના સહિતની બદીઓ ચાલી રહી છે. તો આગામી સમયમાં આ બદીઓ બંધ ਨਹੀਂ કરવામાં આવે તો જનતા રેડ અમારી ચીમકી આપેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ધારપુર સિવિલ હોસ્પિટલની આસપાસ મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ થાય છે. આ બાબતે તેઓએ સંકલનમાં પણ વાત કરી હોવા છતાં આજદિન સુધી તેનું કોઇ નિરાકરણ આવ્યુ નથી. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે બુટલેગરો પાસેથી પાટણ ಜಿಲ್ಲಾ પોલીસને દર મહિને 70 લાખનો હપ્તો પહોંચે છે, આગામી સમયમાં આવા બે નંબરના ધંધા કરનારાઓ નું લિસ્ટ રેન્જ આઈ જી તથા જિલ્લા પોલીસ વડાને સુપ્રત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી.
બાઈટ 1 કિરીટ પટેલ. ધારાસભ્ય પાટણ
બાઈટ 2 ગેમર ભાઈ દેસાઈ ജില്ലാ કોંગ્રેસ પ્રમુખ
બાઈટ.. 3.પ્રવીણ રાઠોડ. રાષ્ટ્રીય દલિત એકતા મંચ આગેવાન
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowNov 26, 2025 10:21:130
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 26, 2025 10:15:180
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 10:10:400
Report
RTRAJENDRA THACKER
FollowNov 26, 2025 10:06:4464
Report
ARAlkesh Rao
FollowNov 26, 2025 10:06:2078
Report
URUday Ranjan
FollowNov 26, 2025 08:53:10132
Report
TDTEJAS DAVE
FollowNov 26, 2025 08:52:57112
Report
HShakimuddin shabbirbhai
FollowNov 26, 2025 08:49:52127
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:36:29163
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:36:1380
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:36:0183
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:35:46168
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:35:35139
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 05:18:45123
Report