Back
सूरत CID नोटिस के बाद हाईकोर्ट में जयम सोनाणी की अग्रिम जमानत पर सुनवाई
CPCHETAN PATEL
Nov 26, 2025 08:36:29
Surat, Gujarat
સુરત :- ૫૦ કરોડના ચિટિંગ કેસમાં અટકાયત બાદ જયમને જવા દેવા મામલે હાઈકોર્ટે પિટિશન મામલો હાઈકોર્ટે સુરત CIDને નોટિસ ઈશ્યૂ કરી ટ્રાન્સફર તપાસ માટે કરાયેલી પિટિશનમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી જયમની રેગ્યુલર અને મહેશ તેમજ અગત્સ્યની આગોતરા જામીન ઉપર આજે સંભવતઃ સુનાવણી ૫૦ કરોડના ચીટિંગના કેસમાં સીआईડીએ આરોપીને એરપોર્ટથી જ અટકાયત કરીને પોલીસ મથકે લઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ છોડી દેવાયો હતો આ मुद्दે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઇ હતી આ પિટિશન સામે હાઈકોર્ટે સીઆઈડીને નોટિસ આપતા આજે તેની સુનાવણી કરવામાં આવશે બીજી તરફ મુખ્ય આરોપી જયમ સોનાણી અને તેના ભાઈ અગત્સ્ય અને પિતા મહેશ સોનાણીની આગોતારા જામીન અરજી ઉપર પણ આજ સવ 가능તઃ સુનાવણી થશે અશ્વિનીકુમાર રોડ પર GAUShala પાસે મણિનગર સોસાયટીમાં રહેતા અંકુશભાઈ મધુભાઈ નાકરાણી જસકો જનરલ ટ્રેડિંગ એએલએલપીના નામે રફી હીરાનો વેપાર કરે છે કંપનીમાં તેઓ ડાયરેક્ટર છે Diamond Tek Pvt Ltdના ડાયરેક્ટર જયમ મહેશ સોનાણી, તેનો ભાઈ અગત્સ્ય અને પિતા મહેશભાઈ સાથે વર્ષ ૨૦૨૧માં સિટીલાઈટ સ્થિત ઓફિસમાં મુલાકાત થઈ હતી સોનાણી પિતા-પુત્રોએ અંકુશે ૧૫૦ કેરેટ પ્રતિ ਮਹિના પ્રતિ સિસ્ટમ રફ હીરાનો ઉત્પાદન થઈ શકે તેવી ટેક્નોલોજી છે જેમા ઊંચો નફો થશે એવી વાત કરી હતી આ ટેક્લોનોજીવાળી સિસ્ટમમાં હીરાનું ઉત્પાદન કરવું હોય તો પ્રતિ સિસ્ટમ દીઠ ૨.૧૦ કરોડ આપવાના રહેશે જે સિસ્ટમ અમારી ફેક્ટરી DIAMTEK PVT LTDમાં લગાવીશું તથા સિસ્ટમમાં ઉત્પાદન થતા રફ હીરાનો ઉત્પાદન ખર્ચ પ્રતિ કેરેટ ૪૨ ડોલર નક્કી થયો હતો અંકુશે બેંક મારફતે આપેલા ૨૬.૬૦ કરોડ તથા રફ હીરાના ૨૩.૩૫ કરોડ મળી કુલ રૂ. ૪૯.૯૫ કરોડ લેવાના બાકી નીકળતા હતા પરંતુ સોનાણી પિતા-પુત્રોએ ચૂકવ્યા ન હતા આ મુદ્દે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થઈ હતી પોલીસે ગુનો નોંધ્યાની સાથે જ જયમને સુરત એરપોર્ટથી પકડી પાડ્યો હતો અને સીઆઈડી મથકે લઈ આવ્યા હતા જો કે ગણતરીના કલાકોમાં જ સીઆઈડીએ એવું સેટિંગ કર્યું કે જયમને પોલીસ કસ્ટડીમાંથી છોડી મુકાયો હતો આ મુદ્દે સીઆઈડી ઉપર અનેક પ્રકારના છાંટા પણ ઉડયા હતા પરંતુ સીઆઈડીનું પેટનું પાણી હલ્યું ન હતું આખરે સીઆઈડીની કાર્યક્ષમતા ઉપર શંકા રાખીને મૂળ ફરિયાદી અંકુશે એડવોકેટ ઝફર બેલાવાલા મારફતે હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરી હતી જેમાં અટકાયતના ફોટોગ્રાફ્સ તેમજ વીડિયો પણ રજૂ કરાયા હતા કોર્ટે આ मुद्दાને ધ્યાને રાખીને સીઆઈડી ક્રાઈમની સામે નોટિસ ઈશ્યૂ કરી હતી આજે ગુજરાત હાઈકોર્ટેમાં આ પિટિશનની સુનાવણી કરવામાં આવશે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowNov 26, 2025 08:53:10116
Report
TDTEJAS DAVE
FollowNov 26, 2025 08:52:5731
Report
HShakimuddin shabbirbhai
FollowNov 26, 2025 08:49:5270
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:36:1345
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:36:0164
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:35:4647
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 08:35:3556
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 05:18:45123
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 05:18:3699
Report
URUday Ranjan
FollowNov 26, 2025 05:18:01111
Report
URUday Ranjan
FollowNov 26, 2025 04:17:32182
Report
CPCHETAN PATEL
FollowNov 26, 2025 04:17:2499
Report
AAAkshay Anand
FollowNov 26, 2025 02:30:31Noida, Uttar Pradesh:Barrage of Russian missiles and drones hits Ukrainian capital Kyiv
403
Report
RTRAJENDRA THACKER
FollowNov 26, 2025 02:15:59174
Report