Back
पाटन नगर निगम वार्ड-11 में बारिश का पानी समस्या बना, प्रदर्शन जारी
PTPremal Trivedi
Nov 20, 2025 12:16:03
Patan, Gujarat
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણી ને લઈlocals લોકો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદી પાણી ના નિકાલ માટે વાર્ડ ના સદસ્યો સહીત પાલિકાના તમામ સભ્યો અને પ્રમુખ ને અનેક રજૂઆતો કરી છે પણ તમામ લોકોએ માત્ર હૈયા ધરણા આપી અને આજ દિન સુધી પ્રશ્ન નો કોઈ નિકાલ થવા પામ્યો નથી જેને લઇ વોર્ડ નંબર 11 મા આવેલApolo નગર, સોપાન એલિગન્સ, દીયા નો પ્રાઈમ, માહી સોપાન હોમ, મુનિજી સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં હાય રે પાલિકા હાય હાય ના સુત્રોચાર સાથે પાલિકા ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યાર બાદ પાલિકા ના કારોબારી ચેરમેન ની ઓફિસ મા સુત્રોચાર કરી ને તેમના વિસ્તાર ના પ્રશ્ન ની રજુઆત કરી હતી જે બાબતે..... પાટણ નગર પાલિકા ના કારોબારી ચેરમેને જણાવ્યું હતું કે વરસાદી પાણી ના નિકાલ માટે પાઇપ લાઈન નાખવા નું ટેન્ડર પ્રક્રિયા ઝડપથી કરી કામગીરી શરુ કરવામાં આવશે સાથેજ વરસાદી પાણી ના નિકાલ સાથે નો નવીન રોડ બનાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી..
138
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowNov 20, 2025 13:19:51103
Report
AKArpan Kaydawala
FollowNov 20, 2025 13:19:3495
Report
MDMustak Dal
FollowNov 20, 2025 13:15:1126
Report
TDTEJAS DAVE
FollowNov 20, 2025 11:19:19164
Report
DPDhaval Parekh
FollowNov 20, 2025 11:16:1389
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 11:15:57215
Report
HShakimuddin shabbirbhai
FollowNov 20, 2025 10:53:48169
Report
SCSHAILESH CHAUHAN
FollowNov 20, 2025 10:47:18174
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 10:45:38142
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:20:32170
Report
MDMustak Dal
FollowNov 20, 2025 09:08:43156
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:08:01153
Report
URUday Ranjan
FollowNov 20, 2025 08:35:25113
Report
URUday Ranjan
FollowNov 20, 2025 08:35:1571
Report