Back
दिल्ली-आहमदाबाद ब्लास्ट केस की कॉमन कड़ी: अल-फलाह यूनिवर्सिटी से जुड़े आरोपी
URUday Ranjan
Nov 20, 2025 08:35:15
Ahmedabad, Gujarat
દિલ્હી બ્લાસ્ટ કેસ અને અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ મામલો
દિલ્હી બ્લાસ્ટ અને અમદાવાદ બ્લાસ્ટ કેસ માં કોમન કડી આવી સામે
દિલ્હી બ્લાસ્ટ કેસ ના આરોપી ફરીદાબાદ ની અલ ફલાહ યુનિવર્સિટી માં ભર્યા કરતા હતા
અમદાવાદ વર્ષ 2008 સીરિયલ બ્લાસ્ટ કેસ નો પણ એક આરોપી અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો
વર્ષ 2008 બ્લાસ્ટ કેસ નો આતંકી બેગ મરીઝા શાહદાબ પણ અલ ફલાહ યુનિવર્સિટી માં અભ્યાસ કરતો હતો
અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસ નો આરોપી બેગ મરીઝા શાહદાબ હજી પણ ક્રાઈમ બ્રાંચ ના ચોપડે વોન્ટેડ છે
આતંકી બેગ મરીઝા શાહદાબ ને લઇ ને ખાસ વાત કરી બ્લાસ્ટ કેસ ના ઇન્વેસ્ટીગેશન ઓફિસરે ઝી 24 કલાક સાથે
ક્રાઈમ બ્રાંચ ના એસીપી ભરત પટેલે ઝી 24 કલાકને આપી માહિતી
ઉદય રંજન સાથે ભરત પટેલ એસીપી , અમદાવાદ ક્રાઇમ બ્રાંચ
વર્ષ 2008 બ્લાસ્ટ કેસ માં કુલ 90 આરોપીઓ ના નામ સામે આવ્યું હતા 76 આરોપીઓ ની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ 14 આરોપી ફરાર છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
71
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:20:32170
Report
MDMustak Dal
FollowNov 20, 2025 09:08:43155
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 09:08:01153
Report
URUday Ranjan
FollowNov 20, 2025 08:35:25113
Report
RMRaghuvir Makwana
FollowNov 20, 2025 08:35:00134
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 20, 2025 08:34:43165
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 07:16:28103
Report
URUday Ranjan
FollowNov 20, 2025 07:16:18217
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 07:16:04119
Report
CPCHETAN PATEL
FollowNov 20, 2025 07:15:51170
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:49:3672
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:49:1997
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowNov 20, 2025 06:45:40116
Report
DRDarshal Raval
FollowNov 20, 2025 06:06:10248
Report