Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Patan384265
पाटीदार समाज शादी पंजीकरण कानून में सुधार के लिए बड़ा आंदोलन तेज कर रहा है
PTPremal Trivedi
Jan 31, 2026 17:45:58
Patan, Gujarat
પાટીદાર સમાજ લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ સાથે પાટીદાર સમાજ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે સરદાર પટેલ સેવાદળ એટલે કે SPG દ્વારા વિશાળ જનજાગૃતિ અભિયાનનું આયોજન થયું. સિદ્ધપુર તાલુકાના ગાગલાસણના ગામે ramji મંદિર સંનીકલ ખાતે યોજાયેલી જાહેરસભામાં SPGના હોદ્દેદારો અને પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતા અથવા લોહીના સંબંધીઓની સહી ફરજિયાત, mateshar કરાર જેવા મુદ્દાઓમાં કાયદોમાં સુધારા કરવાની માંગ સરકાર સામે કરવામાં આવી હતી. SPGના આગેવાનોએ વર્તમાન કાયદાકીય છટકબારીઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે હાલના નિયમોને કારણે ભાગેડુ લગ્નોના કિસ્સાઓ વધી રહ્યા છે, જે સામાજિક અને કુટુંબી વ્યવસ્થા માટે ખતરો સમાન છે. સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે 'મૈત્રી કરાર' જેવા કાયદાઓને તાત્કાલિક રદ કરવામાં આવે અને સામાજિક સુરક્ષાને ધ્યાને રાખીને કાયદો કડક બનાવવા આવે. આ કાર્યક્રમમાં SPG ટ્રસ્ટી રાકેશભાઈ પટેલ, મહિલા પ્રમુખ હર્ષિદાાબેન પટેલ, મિતેશભાઈ પટેલ સહિતના આગ્રણીઓએ હાજરી આપી હતી. આગેવાના ચીમકી કહે છે કે જો આવનારા સમયમાં લગ્ન નોંધણીના નિયમોમાં વાલી સંમતિનો સુધારો નહીં કરવામાં આવે, તો 2015ના આંદોલન જેવું આંદોલન કરી સરકારને પાડીશું તેવો હુકમ આપવામાં આવ્યો હતો. ગાગલાસણથી શરૂ થયેલ આ જનજાગૃતિ અભિયાન હવે પાટીદાર સમા જમાં નવા આંદોલનના લેવાના મૂડમાં આવે છે.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HBHimanshu Bhatt
Mar 05, 2026 06:46:11
:મોરબીના સિરામિક કારખાનામાં વપરાતો પ્રોપેન ગેસ આજથી મળવાનો બંધ થઈ ગયેલ છે જેના કારણે સિરામીક કારખાણોમાં હાલના સ્ટોકનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન ચાલુ રહ્યું છે જો કે ઉદ્યોગ આગામી 24 થી 48 કલાકમાં સિરામીક ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઈ જશે. ઈરાન અને ઈઝરाइल વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગને સૌથી મોટો આઘાત પડ્યો છે અનેhugાં આ કારખાનાઓમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામીક ઉત્પાદનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે પ્રોપેન ગેસના ઓર્ડર લેવાનું બે દિવસથી સપ્લાય કરતી એજન્સી દ્વારા બંધ કરવામાં આવ્યું છે અને આજે કંડલા પોર્ટ પરથી પ્રોપેન ગેસના ટેન્કર ભરવાનું બંધ થઈ ગયું છે તેથી કારખાનેદારના કારખાનાની અંદર અંજદે 24 થી 48 કલાક ચાલે તેટલો જ પ્રોપેન ગેસનો જથ્થો છે તેનો ઉપયોગ કરીને સીરામીક ઉત્પાદનું ઉત્પાદન થઈ શકશે ત્યારબાદ મોરબીના મોટાભાગના કારખાનાઓને પ્રોપેન ગેસ ન મળવાના કારણે ફરજિયાતના ધોરણે બંધ કરવા પડશે. જેના કારણે લાખો લોકોની રોજગારી સામે પ્રશ્નાર્થ ઉભા થશે આ ઉપરાંત સિરામીક કારખાનેદારોને મોટો આર્થિક સંકટનો સામનો કરવો પડશે આર્થિક એસો.ના પ્રમુખે જણાવ્યું છે.
0
comment0
Report
UPUMESH PATEL
Mar 05, 2026 05:04:14
Valsad, Gujarat:દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાફુસ-કેસરની સુવાસ દેશ-વિદેશમાં ફેલાયેલી છે. તેવા વલસાડ જિલ્લાના ખેડૂતgs આજે આસુ સારી રહ્યા છે. છેલ્લા કેટલીક વખતથી વાતાવરણમાં જે રીતે સતત પલટો આવી રહ્યો છે. તેણે આંબાવાડીઓના માલિકોની કમર તોડી નાખી છે. કમોસમી વરસાદ અને ધૂમ્મસભર્યા વાતાવરણને કારણે આંબા પર આવેલો મોર બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 થી 30 ટકા જ ઉત્પાદન માંડ બચ્યું છે. શું છે વલસાડની આંબાવાડીઓની વર્તમાન સ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલમાં વિઓ : વલસાડ જિલ્લો અત્યારે કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. જે આંબાવાડીઓ દર વર્ષે કેરીના વજનથી લચી પડતી હતી, ત્યાં આજે નરી આંખે નિરાશા દેખાઈ રહી છે. છેલ્લા એક મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને અતિશય ધુમ્મસને કારણે આંબા પર આવેલો કિંમતી ''''મોર'''' એટલે કે ફૂલ સંપૂર્ણપણે બળી ગયા છે. ખેડૂતgના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80 ટકા પાકને નુકસાન થઈ ચૂүк્યું છે. હવે આંબા પર માત્ર 20 થી 30 ટકા જેટલી જ કેરીઓ બચી છે. આ સ્થિતિ ખેડૂતg માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે. કારણ કે દવાના છંટકાવ અને માઝુરીનો ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે. ઉત્પાદન ઘટવાને કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી તો શરૂ થશે જ, સાથે સાથે બજારમાં આવક પણ ખૂબ ઓછી રહેશે. જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય, ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવમાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. એટલે કે, આ વર્ષે સામાન્ય જનતા માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ ''''ખાટો'''' એટલે કે મોંઘો સાબિત થશે. આમ, ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુચક્રની સીધી અસર હવે આપણાં ખેતરો પર દેખાઈ રહી છે. વલસાડનો ખેડૂત અત્યારે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠો છે. જો યોગ્ય વળતર કે સહાય નહીં મળે, તો આ વર્ષ ખેતી ક્ષેત્ર માટે ઘણું કપરૂં સાબિત થશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 05:01:04
Surat, Gujarat:ડુમસ રોડ પર માનવતાને શર્મસાર કરતી ઘટના સુલતાનાબાદ સ્થિત રિવા વ્યસન મુક્તિ અને રિહેબ સેન્ટરમાં 32 વર્ષીય ધવલ રાઠોડનું મોત મૃતક ધવલ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટરનાં ભાઈ હોવા છતાં આરોપીઓએzeros કરેલ કૌફ નહોતો રાખ્યો 1 માર્ચ 2026ની રાત્રિએ 9 વાગ્યે દવા લેવાની ના પાડવાના કારણે ઝગડાની શરૂઆત કાઉન્સિલર જિગ્નેશ દેસાઈએ ધવલને તમાચો મારી ઝપાઝપી શરૂ કરી બૂમાબૂમ સાંભળી રોહન, શૈલેષ અને ડ્રાઈવર દિલીપ ઉપર દોડી આવ્યા “તારા જેવા ઘણાને સીધા કર્યા છે, આજે તને છોડવાનો નથી” કહી જાનથી મારવાની ધમકી ધવલને પલંગ પર ઊંધો સુવડાવી હાથ-પગ રસ્સીથી બાંધી દીધા ડ્રાઈવર દિલીપ લાકડી લઈ આવ્યો, જિગ્નેશે નિર્દયતાથી ફટકા માર્યા “સાહેબ, માફ કરી દો” કહી ધવલ કરગરતો રહ્યો છતાં માર ચાલુ માથા, કમર અને શરીરના નાજુક ભાગે લાખ્ટીના જીવલેણ પ્રહાર ગળે 4 થી 5 મુક્કા, કાન પાસે ઝાપટા અને છાતી-પેટ પર હુમલો લોહીલુહાણ હાલતમાં 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો રાત્રે 10:23 વાગ્યે ફરજ પરના ડોક્ટરે ધવલને મૃત્યુ જાહેર કર્યો ડુમસ પોલીસે ચારેય આરોપી વિરોધી હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો, તમામની ધરપકડ
0
comment0
Report
CPCHETAN PATEL
Mar 05, 2026 05:00:52
Surat, Gujarat:પોર્ટુગલના બોગસ પાસપોર્ટ પર ભારત આવેલા અમરેલીના શખ્સની સુરત એરપોર્ટ પરથી ધરપકડ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ ફ્રોડનો ભાંડો ફૂટ્યો મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના 49 વર્ષીય ભાવેશ બોરડ ઝડપાયા સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા આરોપીએ ઓળખ બદલી ‘બામણિયા કલ્પેશકુમાર રતિલાલ’ નામ ધારણ કર્યું પોર્ટુગલમાં સેટલ થવા માટે નકલી દસ્તાવેજો રજૂ કરી નાગરિકતા મેળવ્યાનો ખુલાસો બોગસ નાગરિકતાના આધારે મેળવેલ પોર્ટુગલ પાસપોર્ટ સંપૂર્ણ ગેરકાયદેસર હોવાનું બહાર આવ્યું 02/03/2026 પહેલા સુરત એરપોર્ટના ઇન્ટરનેશનલ અરાઈવલ વિસ્તારમાં ટ્રેપ થયો ઈમિગ્રેશન અધિકારીઓની સતર્કતાથી દસ્તાવેજોમાં ગડબડ ઝડપાઈ ઈ-ટુરિસ્ટ વિઝા એપ્લિકેશન નં. I001V5C3A025 ના આધારે ભારતમાં પ્રવેશ્યો હતો મુંબઈ અને સુરત એરપોર્ટનો ઉપયોગ કરી સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ ઊભી કરી વિદેશમાં સેટલ થવાનો કાવતરું ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજોની કલમ મુજબ ગુનો નોંધાયો ધી પાસપોર્ટ એક્ટ 1967 ની કલમ 12(1)(બી) હેઠળ પણ કાર્યવાહી શરૂ અધિકારી સુંદરાગીરી ચંદનગીરીની ફરિયાદ આધારે ડુમસ પોલીસઇ તપાસ હાથ ધરી બોગસ દસ્તાવેજો પાછળ એજન્ટોના નેટવર્કની સંભાવના, આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 05, 2026 05:00:40
Surat, Gujarat:સુરત જિલ્લામાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. વહેલી સવારે તાતીથૈયા ગામે આવેલી શ્રી સાઈ લક્ષ્મી મિલના ગોડાઉનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. વિઓ... સુરત જિલ્લા તાત્થૈયા ગામે આવેલા શ્રી સાઈ લક્ષ્મી મિલના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં સંગ્રહિત વેસ્ટેજ કાપડમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો próbાયો હતો. પરંતુ આગ વધુ ભભૂકતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા બારડોલી, કામરેજ અને PPEL સહિત કુલ પાંચ ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચે આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. ભારે મહેનત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં સમગ્ર ગોડાઉનમાં મૂકાયેલું વેસ્ટેજ કાપડ બળી ખાખ થઈ ગયું છે. મહત્વની વાત એ છે કે પહેલાં પણ આ જ ગોડાઉનમાં વેસ્ટેજ કાપડને કારણે આગની ઘટના બની ચૂકી છે. ગોડાઉન પાસે આવેલા બિલ્ડિંગમાં પણ આગ ફેલાતા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણેlocalsને રાહતનો શ્વास લીધો છે. આગ લાગવાના કારણે તપાસ હાથ ધરવામાં આવી છે.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 04, 2026 17:46:15
Surat, Gujarat:સુરત ಜಿಲ್ಲામાં ધુળેટીનો તહેવાર આનંદના બદલે માતમ માટે ઓળખાઈ રહ્યો છે. બે અલગ અલગ દુર્ઘટનાઓમાં કુલ સાત યુવકોના ડૂબી જવાનો અહેવાલ મળી રહયો છે. પ્રથમ ઘટનાâng મહાાંગરોળ તાલુકાના પાનસરા ગામ نزدیک કીમ નદીમાં થઈ હતી. ધુળેટીના પ્રસંગે નદી કાંઠે મિત્રો સાથે ગયેલ ત્રણ યુવાનો નદીમાં ડૂબી ગયો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય કર્યું પરંતુ ત્રણેયના મોત નિપજ્યા. બીજી દુર્ઘટના BARડોલી તાલુકાના ઈસારોલી ગામની સીમમાં મિઢોળા નદીમાં બની હતી. ધુળેટી રમ્યા પછી નાહવા પડેલા પાંચ યુવકોમાં એક બચાવમાં સફળ રહ્યો જ્યારે ચાર ડૂબી ગયા. મૃત્યુ થયેલા યુવકો બાબેન તથા BARડોલી વિસ્તારના રહેવાસી હોવાનું પુષ્ટા થયું કર્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર દોડ્યું હતું; ફાયર ટીમ તથા સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર ઘટના સ્થળે પહોંચ્યા. સમગ્ર વિસ્તાર શોકમાં ડુબી ગયો છે. પોલીસ આગળની તપાસમાં લાગી ગઈ છે.
0
comment0
Report
MDMustak Dal
Mar 04, 2026 14:01:36
Jamnagar, Gujarat:જામનગરના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી પોતાના પ્રત્યેક તહેવારોની ઉજવણી ગરીબ અનાથ તેમજ દિવ્યાંગ બાળકો અને તેમના પરિવાર વગેરે સાથે કરતા આવે છે, જેના ભાગરૂપે હવે ધુળેટીનું પર્વ જામનગરની આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતા મુક-બધીર તથા અન્ય દિવ્યાંગ બાળકોની સાથે રહીનેજ ધૂળેટીનું પર્વ મનાવી વધુ એક વખત પોતાની સંવેદનશીલતાની અનુભૂતિ કરાવી હતી. જોમાઈ જે જામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવ્યેશ અકબરી જે શું ધારાસભ્ય બન્યા બાદ પોતાના પરિવાર તેમજ વિશાળ મિત્ર વર્તુળ વગેરે ને છોડીને છેલ્લા ત્રણ વર્ષ થી ધુળેટીનું પર્વ દિવ્યાંગ બાળકો સાથે જ ઉજવતા આવે છે, જે પરંપરા આ વખતે પણ અવિરત ચાલુ રાખી છે. જામનગર શહેરમાં આવેલા આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા બાળકો તેમજ આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે રહીને ધુળેટીનું પર્વ મનાવી અને મુક બધિર બાળકોના જીવનમાં ધુળેટીના રંગ સાથે આનંદ અને પ્રેરણાના રંગો ભરવાનો વિનમ્ર પ્રયાસ કર્યો હતું તેમજ લોકોને હોળી ઢુલેટીની શુભકામનાઓ પાઠવી હતી.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 04, 2026 12:45:26
Surat, Gujarat:સુરત જિલ્લામાં ધૂળેટીનો ત્યોહાર માતમ માં ફેરવાયો, ધુળેટી રમી કીમ નદીમાં નાહવા પડેલા ત્રણેય મિત્રો ઉંડા પાણી માં ડૂબી ગયા હતા. ફાયર તેમજ તરવૈયા ની મદદ થી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી. આજે ધુળેટી ના તહેવાર નિમિત્તે વિસ્તઆરની ફેક્ટરીઓ માં કામ કરતા શ્રમજીવી યુ.Av યુવાનો ફેક્ટરીઓમાં રજા હોવાથી ધુળેટી ના તહેવાર ટાંકણે રંગમાં રંગાઈને નાચી કૂદી આખરે પાસે ની આવેલ પાનસરા મોટાં બોરસરા ગામની હદમાંથી પસાર થતી કિમ નદીમાં નજર આડી ન્હાવા પડતા અને કvim નદીના ઊંડા પાણીનો ખ્યાલ નહીં આવતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા ત્રણેય મિત્રો ડૂબી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તરવૈયા સાથે ડૂબી ગયેલા તારણોને લાશ બહાર કાઢી હતી. ઘા પખમાં ડૂબી ગયેલા યુવકો ત્રણેય મૌત પામીયાં હતાં. બે યુવકો પરપ્રાંતીય હોવાનું જાણવા પડ્યું. દુöllેટી તહેવારના દિવસે ફેક્ટરીમાં કામ કરતા યુવાનોને નાચગાન કર્યા બાદ ક્યાંક માણીને ડૂબી જતા આ ઘટના સાથે સમાપ્ત કરી છે. કોસંબા પોલીસ આ પુછપરછમાં આગળ વધી રહી છે.
0
comment0
Report
AKAshok Kumar
Mar 04, 2026 11:47:05
Junagadh, Gujarat:જૂનાગઢમાં મિત્રતામાં લોહી વહ્યું: મજાક-મસ્તીમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ગત 1 માર્ચની રાત્રીમાં થયેલી હૃદયદ્રાવક ઘટનાની વિગતો ડીવાયએસપી હિતેષ ધાંધલીયાએ આપી હતી. JAMKA ગામના 19 વર્ષીય યુવાન રાહિશ ઉર્ફે ભયુ હરસુખભાઈ સોલંકીની હત્યા કરવામાં આવી હોવાનું વિકાસ થયું છે. પ્રેમિત મિત્રતામાં બોલાચાલીએ ખૂની ખેલનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મિત્રો સાથેની મુલાકાતમાંત થયું મોતનું કારણ મૃતક રાહિશ સોલંકી પોતાના બહેનને બોટાદ જતા ઘરેથી નીકળ્યો હતો. તે વિસાવદર ખાતે રહેલા પોતાના સગા રવિ સોલંકીના ઘરે પહોંચ્યો, જ્યાં રાત્રિભોજન બાદ તેઓ જૂનાગઢ આવ્યા હતા. ત્યાં તેઓ પોતાના અન્ય મિત્રો મીત સોલંકી, રોનક ચૌધરી અને હર્ષદ સોલંકીને ઇસ્કોન ચોકડી પાસે મળી થયા. ત્યારબાદ આ પાંચે મિત્રો કાળવા ચોક થઈને કડિયાવાડ વિસ્તારમાં નિવાસ ધરાવતા વૃંદાવન એપાર્ટમેન્ટ પાસે બેઠા હતા. મજાક-માંસ્તીમાં ઉશ્કેરાટ અને હુમલો આ દરમિયાન, મિત્સની વચ્ચે સામાન્ય મજાક-મસ્તી ચાલતી હતી જે ગાળાગાળીએ રૂપલદાં વ્યક્ત થઇ ગઈ. આ જવાબદારીમાં રોનક ચૌધરીએ નેગાળમાં છુપાવી રાખેલી ચરી કાઢી rashish પર ઝેરી હુમલો કર્યો હતો. હમલા પછી રોનકે બાકી મિત્રોને ધમકી આપી હતી કે જો કોઇને કહ્યું તો તમામને તકલીફ પડશે. હુમલા બાદ લોહિલુહાણ હાલતમાં rashishને જૂનાગઢની સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. પોલીસે ઘટનાની ગંભીરતા નાંખી તાત્કાલિક તપાસ કરવી શરૂ કરી હતી અને આરોપી રોનક ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપી રોનક મજૂરી કરે છે. એવું કહેવાયું છે કે સામાન્ય બોલાચાળી અને ગાળાગાળાના કારણે એક મિત્રએ બીજા મિત્રના જીવનનો અંત આણી દીધો હતો. કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Mar 04, 2026 11:46:40
Dahod, Gujarat:સ્લગ-દાહોદ જિલ્લામાં યોજાયો ચુલનો મેળો તો આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે દાહોદ જિલ્લાના रणિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા ચુલ ના મેળામાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આ વ્યક્તિ દાખવવામાં આવે છે। આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે આ મેળો ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધીયા અને રણধિકપુર ખાતે તેમજ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના રણિયાર ગામે યોજાય છે। જેમાં રણિયાર ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર ગણાય છે। વિိဳષ ૨ : અગિયારસથી લઈ પાંચમ સુધી જિલ્લામાં અનેક મેળાઓ યોજાય છે। પરંતુ રણિયાર ગામે ધુળેટીના દિવસે યોજાતા ચુલના મેળાનું વિશેષ મહત્વ છે। આ મેળો રણિયાર ગામ સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે। અહીં ઠંડી ચુલ અને ગરમ ચુલ એમ બે પ્રકારની ચુલ ચાલે છે। ગરમ ચુલ માટે ગામમાંથી ઘરેઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે। મેળાની શરૂઆતમાં અંદાજે ૫×૨૫ હાથ લાંબો, સવા હાથ પહોળો અને સવા પાંચ હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે। સaurપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચુલ પર ચાલે છે। ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સુકા લાકડાં પ્રગટાવવામાં આવે છે। લાકડાં ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડાં વડે ઘીની આહુતિ આપવામાં આવે છે। ચુલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડાંમાં ચુલના પાંચ ફેરા ફર્યા પછી ધગધગતાં અંગારાઓ પર ચાલે છે। લોકો પોતાની માનતા પૂર્ણ કરવા તથા સારો વરસાદ પડે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે। વિશ્વાસ અને આસ્થાના આ પ્રતીકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ ભાગ ლેનારાઓને કોઈ ઇજા કે તકલીફ ન થતી હોવાની માન્યતા છે। આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત્ રહી છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે。
0
comment0
Report
PTPremal Trivedi
Mar 04, 2026 11:46:26
Patan, Gujarat:એન્કર:- સરસ્વતી તાલુકાના રખાવ ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ ઉપર આજે ગામ લોકોએ જનતા રેડ કરી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી સરસ્વતી પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચાવી દેશી દારૂ પોલીસ સ્ટેશનમાં બહાર જ ઢોળી દઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે જ સરસ્વતી તાલુકા પીઆઇ ની બદલીની માંગ કરી હતી તેમજ પોલીસ બુટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતો હોવાના આક્ષેપો પણ ગામ લોકોએ કર્યા હતા. વિઓ:- 1 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખવ ગામે દેશી દારૂ વેચાતો હોવા અંગે ગામ લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા આજે ગામ લોકોએ ભેગા મળી દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો અને પ્લાસ્ટિકના ડ્રમ પકડી સરસ્વતી પોલિસ મથકે લાવી ભારે હોબાળો ચાવ્યો હતો અને પોલીસ બુ્ટલેગરો પાસેથી હપ્તાં લઈને તેઓને છૂટો દોર આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.ગામ લોકોએ પોલિસ કેમ્પસમાં જ દેશી દારૂ ઢોળી પોતાનો રોષ દર્શાવ્યો હતો સાથે જ પી.આઈ. ની બદલીની પણ માંગ કરી હતી. વિઓ:-2 કિરીટ પટેલે જણાવ્યું હતું કે રખવ ગામે લોકોએ મને 10 દિવસ પહેલા ગામા દારૂ વેચાતો હોવા અંગે રજુઆત કરી હતી તે સંદર્ભે મેં પી.આઈ. ચૌધરી ને ટેલિફોનિક વાત કરી હતી ત્યાં પી.આઈ. ચૌધરીએ અહીં દારૂ વેચાતો નથી તો મને ઉદ્ધત જવાબ આપ્યો હતો.ત્યાર બાદ એસપી ને પણ મેં રજુઆત કરી હતીopan પણ કોઈ કામગીરી કરાઈ નથી સરસ્વતી પી.આઈ. હપ્તા લઈ દેશી દારૂના બુટલેગરોને ખુલો દોર આપી રહીયા છે.ગામ લોકોએ પી.આઈ. ને ફોન કર્યો ત્યારે પી.આઈ. એ કહ્યું મને ટાઈમ નથી તેમજ રેડ કરવા ગયેલા લોકોને ખોટા કેશ કરવાની પોલિસ ધમકીઓ આપે છે.પી.આઈ. અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. વિઓ:3 જનતા રેડ બાબતે ડીવાયએસપી કે કે પંડ્યા એ જણાવ્યું હતું કે ગામ લોકોને રજૂઆતને પગલે ગામમાં દેશી દારૂનો વ્યવસાય કરનાર ત્રણ મુટલેગરો ની ધરપકડ કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આપવામાં આવી છે તદુપરાંત પોલીસ દ્વારા અગાઉ પણ આ બુટલેગરો ઉપર કેસ કરવામાં આવ્યા છે છેલ્લા છ મહિનામાં 10 જેટલા કેસ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે આજે ગામ લોકો તેમજ ધારાસભ્યની રજૂઆતને પગલે આ બુટલેગરોની ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને તેઓની સામે પાશાની કાર્યવાહી કરાશે બાઈટ 1 કિરીટ પટેલ ધારાસભ્ય બાઈટ 2 થાનજી ઠાકોર સરપંચ બાઈટ 3 ઓબજીજિ ઠાકોર બાઈટ 4 મenjુબેન ઠાકોર બાઈટ 5 કે.કે.પંડ્યા દयસ્પ બાઈટ. 6 wkt પ્રેમલ ત્રિવેદી. પાટણ
0
comment0
Report
Advertisement
Back to top