Back
पाटन में भारी बारिश से किसानों को नुकसान, मदद पैकेज पर सवाल उठे
PTPremal Trivedi
Oct 21, 2025 07:31:43
Patan, Gujarat
પાટણ જિલ્લિયામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો જેમાં ખાસ કરીને સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું હતું અને ખેતરો ની બેટ જેવી પરિસ્થિતિમાં મુકાઈ જવા પામ્યા હતા ત્યારે ખેડૂતોએ સરકાર સામે સહાયની માંગ કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા પાક નુકસાનનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાટણ જિલ્લાનો ચાર તાલુકો નો સમાવેશ કરવામાં આવ્યો છે: સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર. મામલાતે સરકારે જનાવવામાં આવ્યું છે કે સહાય પેકેજ જાહેર થયું છે પરંતુ ખેડૂતોને જણાવાયું છે કે સહાય ખૂબ ઓછું છે; ખેડૂતોએ વાવણી ખર્ચા કર્યા છે જે ભારે છે, તેથી સહાય પેકેજમાં વધારો કરવો જોઈએ. જયારે જિલ્લામાં પાટણ અને સિદ્ધપુરમાં પણ ભારે વરસાદ થયો હતો ત્યારે આ બંને તાલુકાઓનો પણ સમાવેશ થાય તેવી માંગ હતી. બીજી તરફ સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે પરંતુ ખેડૂતોના ખાતામાં આ સહાય રકમ ક્યારે જમા થાય એ અંગે પ્રશ્નો છે અને આગામી વીવી પકોવાવેતરમાં આ સહાયની રકમનો ઉપયોગ ઝડપી થાય તે માટે વ્યવસ્થા કરવાની જરૂરિયાત છે. ઝડપી ખેડૂતોના ખાતામાં સહાય રકમ આવે એવી માંગ પણ કરી છે. તેમજ સહાય પેકેજમાં ખેડૂતો સાથે વહાલા દવાલા ની નીતિને લઈ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે તેવી સ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા સાચા ખેડૂતનો સર્વે કરાવી તેમને સહાય આપવા ની માંગ પણ કરવામાં આવી હતી. તો કેટલાક ખેડૂતો એ સરકારની આ સહાયને સારી ગણાવી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NDNavneet Dalwadi
FollowOct 21, 2025 18:00:100
Report
PDPRASHANT DHIVRE
FollowOct 21, 2025 16:17:112
Report
HBHimanshu Bhatt
FollowOct 21, 2025 15:47:157
Report
HBHimanshu Bhatt
FollowOct 21, 2025 15:45:190
Report
GKGovindbhai Karmur
FollowOct 21, 2025 14:47:212
Report
SKSumit Kumar
FollowOct 21, 2025 13:02:110
Report
ADASHISH DWIVEDI
FollowOct 21, 2025 13:02:020
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowOct 21, 2025 11:47:431
Report
JPJai Pal
FollowOct 21, 2025 11:47:031
Report
NPNavratan Prajapat
FollowOct 21, 2025 11:46:524
Report
ARAlkesh Rao
FollowOct 21, 2025 11:46:331
Report
NJNILESH JOSHI
FollowOct 21, 2025 11:32:370
Report
BPBurhan pathan
FollowOct 21, 2025 10:50:063
Report
VSVARUN SHARMA
FollowOct 21, 2025 10:37:143
Report
NCNITIN CHAWRE
FollowOct 21, 2025 10:36:542
Report