Back
पटना के कार्तिकेय मंदिर में भक्तों की भीड़, आज दर्शन के खास दिन
PTPremal Trivedi
Nov 05, 2025 09:45:47
Patan, Gujarat
ધાર્મિક નગરી પાટણ માં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાન નું મંદિર વર્ષ માં એકવાર જ ખુલે છે ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિર ના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તો નું ઘોડા પુર ઉમટ્યું હતું અને પ્રભુ ના દર્શન કરી ધન્યતા અનુભવી היתה..
પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શિવ ના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય ભગવાન બન્ને વચ્ચે પુથ્વી ભ્રમણ ની શરત લાગી અને તે સમયે કાર્તિકેય ભગવાન પોતાના વાહન મોર લઇ સમય મર્યાદા માં પુથ્વી ની સાત વાર ભ્રમણ કર્યું હતું પરંતુ ભગવાન ગણેશજી નું વાહન ઉંદર હોવાના કારણે પ્રદક્ષિણા ઝડપી પૂર્ણ કરવું શક્ય ના હોઈ તેમને ચતુરાઇ વાપરી તેમને પુથ્વી ના ભ્રમણ કરવાના બદલે પોતાના માતા પિતા ના સાત ફેરા ફરી ભ્રમણ પુરી કરતા તમામ ભગવાને ગણેશજી ના વખાણ કર્યા હતા અને ભગવાન શિવ ખુશ થઇ ગણેશજી ના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા ત્યારે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઇ પોતાને શાર્પ આપ્યો હતો જે મારું મુખ જોશે તે પરણિતીએમ મહિલા વિધવા થશે, કુંવારી યુવતી મારાં દર્શન કરશે તો તેના લગ્ન નહિ થાય, કોઈ પુરુષ વહેપારી મારાં દર્શન કરશે તો તે પ્રગતિ નહિ કરી શકે અને કોઈ વિદ્યાર્થી મારાં દર્શન કરશે તો તેને અપ વિદ્યા પ્રપ્ત થશે તેવો શ્રાપ આપતા ત્યારે તમામ ભગવાન દ્વારા તેમને શાંત પાડી સાચિ સમજ આપી સમજવતાં તેમને નિર્ણય કર્યો હતો કે મારા મુખ ને વર્ષ ની શરૂઆત ની પ્રથમ પૂર્ણિમા ના દિવસે જે પરણિત મહિલાઓ મારા મુકના દર્શન કરશે તે સૌભાગ્ય વતી બનશે અને જીવન માં શુખ સમૃદ્ધિ મળશે તેમજ વહેપારી અને વિદ્યાર્થી વર્ગ મારાં દર્શન કરશે તો તે પ્રગતિ કરશે જેને લઇ ભગવાન કાર્તિકેય નું મંદિર વર્ષ માં એકવાર જ વાર ખુલે છે અને મંદિર ના દ્વાર ખુલતા મોટી સંખ્યા માં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે
નૂતન વર્ષ પછી આવતી પ્રથમ પૂર્ણિમા એટલે કે કાર્તિકેય ભગવાન ના દર્શન કરવાની પૂર્ણિમા હોઈ તેને કાર્તિકેય પૂર્ણિમા કહેવામાં આવે છે આ કાર્તિકેય પૂર્ણિમા ના દિવસે જ પાટણ માં આવેલી છત્રપતેશ્વર મંદિર માં સમૂંચિત શિવ પરિવાર બિરાજમાન છે અને સાથે ભગવાન કાર્તિકેય પણ બિરાજમાન હોિઆ યા આ મંદિર સૂર્યોદય પેહલા ભગવાન ના મંદિર ના દ્વાર ખોલવામાં આવ્યા હતા અને ભગવાન નું મુખ ભક્તો ના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને આ મંદિર અને ભગવાન નું મુખ સૂર્યાસ્ત પેહલા બન્ધ કરી દેવામાં આવે છે જેથી આજે કાર્તિકેય ભગવાન ના દર્સન નું વિશેષ મહત્વ હોઈ વહેલી સવાર થી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં પોતાની બાધા મનોકામના પૂર્ણ કરવા અને ભગવાન ના દર્શન નો લ્હાવો લેવા ઉમટ્યા હતાં ને સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસર માં ભક્તો નો ઘોટાપૂર જોવા મળ્યું હતું અને ભક્તો કાર્તિકેય ભગવાન ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા
કાર્તિકેય ભગવાન નું મુખ વર્ષે આ એકવાર જ જોવા મળે છે અને તેમના દર્શન માત્ર થી ભક્તો ના દુઃખ દર્દ દૂર થતા હોઈ ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા અને આથા ધરાવે છે અને અચૂક આ દિવસે તેમના મુકના દર્શન કરી ધન્યતા અનુભવે છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
MKMohammed Khan
FollowNov 05, 2025 12:22:100
Report
MKMohammed Khan
FollowNov 05, 2025 12:21:490
Report
RRRAJA REHBER JAMAL
FollowNov 05, 2025 12:21:320
Report
SHShahzad Hussain Bhat
FollowNov 05, 2025 12:21:000
Report
BABASHIR AHMED MIR (Sagar)
FollowNov 05, 2025 12:20:340
Report
SBShowket Beigh
FollowNov 05, 2025 12:20:090
Report
FWFAROOQ WANI
FollowNov 05, 2025 12:19:460
Report
KHKHALID HUSSAIN
FollowNov 05, 2025 12:18:070
Report
NPNishit Pancholi
FollowNov 05, 2025 12:17:46Noida, Uttar Pradesh:Tiger Attacks Woman Outside Home at Night CCTV Footage
0
Report
VKVijay1 Kumar
FollowNov 05, 2025 12:17:350
Report
VAVijay Ahuja
FollowNov 05, 2025 12:17:180
Report
BPBurhan pathan
FollowNov 05, 2025 12:05:110
Report
CPCHETAN PATEL
FollowNov 05, 2025 12:04:170
Report
AKArpan Kaydawala
FollowNov 05, 2025 12:04:080
Report
GPGaurav Patel
FollowNov 05, 2025 11:43:460
Report