Back
नवसારી में Morarji Desai की प्रतिमा के सामने अस्पताल के बैनर लगाने पर बवाल
DPDhaval Parekh
Dec 22, 2025 13:39:58
Navsari, Gujarat
સ્લગ : NVS MORARJI DESAI
નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 12 ડિસેમ્બરના ફોલ્ડરમાં આજના 22 ડિસેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે...
એંકર : નવસારી શહેરના લુન્સીકુઈ નજીક સર્કિટ હાઉસની સામે મૂકેલા ભારતના પૂર્વ વડાપ્રધાન અને અનાવિલ સમાજના મોભી એવા સ્વ. મોરારجي દેસાઈની પ્રતિમાના મોઢા ઉપર જાહેરાત એજન્સી દ્વારા સુરતની ખાનગી હોસ્પિટલની જાહેરાતનું બેનર બાંધવાથી વિવાદ સડ્યો છે. જેમાં અનાવિલ આગેવાને હોસ્પિટલ અને જાહેરાત એજન્સી સામે પોલીસ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી.
વી/ઓ : નવસારી શહેરમાં અલગ અલગ કંપનીઓ, દુકાનો, હોસ્પિટલ સહિતના વ્યાપારિક સાહસોની જાહેરાતો શહેરની જ જાહેરાત એજન્સીઓ દ્વારા જાહેર માર્ગો ઉપર આવેલા વીજ થાંભલા, સ્ટ્રીટ લાઈટના થાંભલા તેમજ શહેરના અલગ અલગ સર્કલ ઉપર લગાવી દેવામાં આવતા હોય છે. પરંતુ આજે નવસારી સર્કિટ હાઉસની સામે મૂકવામાં આવેલ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાના મોઢા ઉપર જાહેરાત એજન્સીના માણસોએ સુરતની ખાનગી હોસ્પિટલની જાહેરાતનું બેનર લગાવી દીધું હતું. ઘટનાની જાણ થતા નસવારીના અનાવિલ સમાજમાં આગેવાન અને પૂર્વ કોર્પોરેટર પ્રશાંત દેસાઈ તાત્કાલિક સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમા સ્થળે પહોંચી જતા હોતો હતા અનેhospitalની જાહેરાતનું બેનર કાઢી લીધું હતું સાથે જ નવસારી મહાનગર પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચતા તેમને પણ જાહેરાત લગાવનાર એજન્સી અને હોસ્પિટલ સામે પગલા ભરવા પ્રશાંત દેસાઈએ રજૂઆતી કરી હતી. જયારે સમગ્ર મુદ્દે અનાવિલ ગૌરવ એવા પૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈના અપમાનની આ ઘટનાને વખોડી તેમણે જાહેરાતનું બેનર લગાવી જનાર એજન્સી અને સુરતની ખાનગી હોસ્પિટલ સામે પોલીસ ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી હતી.
બાઈટ : પ્રશાંત દેસાઈ, અનાવિલ આગેવાન, નવસારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKArpan Kaydawala
FollowDec 22, 2025 14:34:110
Report
NJNILESH JOSHI
FollowDec 22, 2025 13:40:220
Report
AKAshok Kumar
FollowDec 22, 2025 13:33:470
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 13:33:270
Report
UPUMESH PATEL
FollowDec 22, 2025 11:54:000
Report
URUday Ranjan
FollowDec 22, 2025 11:53:110
Report
URUday Ranjan
FollowDec 22, 2025 11:51:220
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 11:50:440
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 10:36:460
Report
MMMitesh Mali
FollowDec 22, 2025 10:21:580
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 10:10:240
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 10:08:150
Report
DMDURGESH MEHTA
FollowDec 22, 2025 09:48:290
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 09:41:040
Report