Back
पाड़ड़ा के वणછरा प्रायमरी स्कूल में ग्रामजनोंने शिक्षिका मनाली बेन जोशी के तबादले तक ताला
MMMitesh Mali
Dec 22, 2025 10:21:58
Vadodara, Gujarat
પાડરા તાલુકાના વણછારા ગામની પ્રાથમિક શાળાએ ગામજનોએ અને શાળા ના વાલીઓએ તાળાબંધી કરી હતી. વણછારા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં મનાલીબેન જોશી જે શિક્ષિકા દ્વારા બાળકોને બરાબર શિક્ષણ નહી આપતા તેમજ ગેરવર્તન કરતાં હોવાના વાલીઓ અને ગ્રામજનો એ આક્ષેપ કર્યા હતા, શિક્ષિકા બહેન ધ્વારા બાળકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન વારંવાર કરાતું હતું. સ્ટાફમાં પણ સહ શિક્ષકો સાથે વારંવાર ગેર વર્તણૂક થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ અંગે ઉપરી કચેરીઓ તાલુકામાં તેમજ જિલ્લામાં પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી છતાં પરિણામ મળ્યુ չէր; આખરે ગામના સરપંચ નિલેશ ભાઈ પરમાર, ડેપ સરપંચ અજીતભાઈ જાદવ તથા SMC પ્રમુખ નરેન્દ્રભાઈ પઢિયાર સહિત વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સૂત્રોચાર કરીને કહ્યું કે શિક્ષિકા મનાલી બેન્ન જોશી ની બદલી સુધી શાળાને તાળાબંધી રહેશે. આ બનાવમાં મોટી સંખ્યામાં વાલીઓ, બહેનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowDec 22, 2025 11:53:110
Report
URUday Ranjan
FollowDec 22, 2025 11:51:220
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 11:50:440
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 10:36:460
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 10:10:240
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 10:08:150
Report
DMDURGESH MEHTA
FollowDec 22, 2025 09:48:290
Report
DRDarshal Raval
FollowDec 22, 2025 09:41:040
Report
CPCHETAN PATEL
FollowDec 22, 2025 09:40:510
Report
URUday Ranjan
FollowDec 22, 2025 09:40:380
Report
GKGovindbhai Karmur
FollowDec 22, 2025 09:40:230
Report
RTRAJENDRA THACKER
FollowDec 22, 2025 09:37:300
Report
HBHimanshu Bhatt
FollowDec 22, 2025 07:35:260
Report
TDTEJAS DAVE
FollowDec 22, 2025 06:31:030
Report