Back
नवसारी नगर निगम मंदिरों से फूल इकट्ठे कर अगरबत्ती बनानी शुरू; सफाईकर्मियों को आय
DPDhaval Parekh
Oct 11, 2025 09:04:46
Navsari, Gujarat
ગુજરાતીમાં થયેલarlow દસ્તાવેજિક વિગતો મુજબ ભગવાનને અર્પણ કર્યા બાદ ધાર્મિક સ્થળો તથા લોકો દ્વારા કાઢી નાંખવામાં આવતા ફૂલ હારને મહાનગર પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા અલગ તારવી, ભગવાનને અર્પણ થતા રોજના સેંકડો કિલો ફૂલોમાંથી અગરબત્તી બનાવવાની શરૂઆત કરી, પાલિકાની સફાઈ કર્મી મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો પ્રયાસ આરંભ્યો છે. શહેરના ધાર્મિક સ્થળો, સ્મશાન અને લોકો દ્વારા તેમના રોજના સેંકડો કિલો ફૂલ અને હારનો ઉપયોગ થતો હોય છે. જે ફૂલ અને હાર ક્યાંક કચરામાં અથવા નદીમાં પથરાવવામાં આવે છે. નદીમાં મોટી સંખ્યામાં ફૂલોથી પ્રદૂષણ ફેલાય છે. તેથી ભગવાનને અર્પણ થયેલા ફૂલ અને હારનો સદરપયોગ થાય અને ધાર્મિક લાગણી જળવાયેલી રહે, એવા ઉમદા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગર પાલિકા દ્વારા એક નવરપ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચ મળીને 78 ધાર્મિક સ્થળો તેમજ સ્મશાન ભૂમિમાંથી રોજના અંદાજે 700 કિલો ફૂલ હાર મહાપાલિકા દ્વારા વિશેષ વાહન થીકડી એકત્ર કરવામાં આવે છે. જેને મહા પાલિકાના રિંગરોડ સ્થિત ગોડાઉનમાં ભેગા કર્યા બાદ, સફાઈ કર્મી મહિલાઓ દ્વારા ફૂલો છૂટા કરી, તેને પીંખીને છૂટા પાડવામાં આવે છે. જે નાના ચર્મમાં સુકવ્યા બાદ મશીનમાં ક્રશ કરીને પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરને બીજ મશીઁન માં ભેળવીને પેસ્ટ બનાવી તેમાંથી અગરબત્તી બનાવવામાં આવે છે. સફાઈ કર્મી મહિલાઓ દ્વારા અત્યાર સુધીમાં 3 હજારથી વધુ અગરબત્તી બનાવવામાં આવી છે. જેને primeiro મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં આપવામાં આવશે અને દિવાળી તહેવારમાં સ્ટોલ લગાવી વેચાણ પણ કરવામાં આવશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowOct 12, 2025 07:48:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 12, 2025 07:46:420
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:46:340
Report
URUday Ranjan
FollowOct 12, 2025 07:46:250
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 07:30:200
Report
NRNidhiresh Raval
FollowOct 12, 2025 07:15:590
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:22:180
Report
URUday Ranjan
FollowOct 12, 2025 06:20:090
Report
DRDarshal Raval
FollowOct 12, 2025 06:01:220
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 06:01:11Surat, Gujarat:સુરત બ્રેક
ભાજપ પ્રદેશ અધ્ય antip ...
0
Report
NJNILESH JOSHI
FollowOct 12, 2025 05:49:230
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:120
Report
CPCHETAN PATEL
FollowOct 12, 2025 05:49:040
Report
KLKANHAIYA LAL SHARMA
FollowOct 12, 2025 04:20:070
Report
DMDILEEP MISHRA
FollowOct 12, 2025 04:02:130
Report