Back
नवसारी के मंगल समारोह में खाद्य विषाक्तता से 70 से अधिक लोग अस्पताल पहुँचे
DPDhaval Parekh
Feb 13, 2026 04:03:51
Navsari, Gujarat
નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડ gd પણ ગામે ગુરુવારે બપોરે લગ્નમાં ભોજન ખાધા બાદ નવસારી આવી રહેલી જાનના જાનૈયાઓ લગ્ન મંડપમાં પહોંચે એ પૂર્વે જ ફૂડ પોઈઝનિંગની અસર જણાય હતી. વરરાજા સહિત જાનૈયાઓએ મંદિર CHC ખાતે સારવાર લેવી પડી હતી. સમગ્ર ઘટનામાં કુલ 70 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદો થતા જિલ્લા આરોગ્યતંત્ર દોડતું હતું.
ગણદેवी તાલુકાના અમલસાડ ગામના વિકાસ ફળિયામાં આવેલા રાધે હોમ્સમાં રહેતા કિનલ ભુપેન્દ્ર ટંડેલના લગ્ન 12 ફેબ્રુઆરીનાLev yayi હતા. ગુરુવારે કિનલ ટંડેલના ઘરે મોસાળાની વિધિ હતી. જેથી બપોરે અંદાજે 1000 લોકોનો જમણભાર રાખવામાં આવ્યો હતો. જેમાં મીઠાઈમાં દુધીનો હલવો બનાવ્યો હતો. કિનલના લગ્નમાં જલાલપોરના કૃષ્ણપુર ગામેથી મોસાળું આવ્યું હતું. બપોરે સૌએ ભોજન આરોગ્યા બાદ સાંજના 6 વાગ્યાની આસપાસ જાન નવસારીના વિજલપોરના શિવાજી રેસીડેન્સી ખાતે આવવા નીકળી હતી. પરંતુ જાનમાંડવે પહોંચે એ પૂર્વે રસ્તામાં સૌને ઝાડા ઉલટીની સમસ્યા જણાઈ હતી. જેથી વરરાજા કિનલ ટંડેલ સહિત 22 થી વધુ લોકો મંદિર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે રોકાયા હતા. ફૂડ પોઈઝનિંગની અસર જાનના અન્ય લોકોને પણ થતા તેઓ અમલસાડ આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. અહીં મંદિર CHC ખાતે વરરાજા કિનલ ટંડેલના લગ્ન હોવાથી ડોક્ટ્રોએ પ્રથમ તેને સારવાર આપી લગ્ન માટે રવાના કર્યો હતો. જેની સાથે અન્ય 10 લોકો પણ વધુ તકલીફ ન હોવાથી રજા આપવામાં આવી હતી. બીજી તરફ 12 લોકોને વધુ સમસ્યા હોવાથી તેમને CHCમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોસાળાના બાદ કૃષ્ણપુર પહોંચેલા લોકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જણાતા 22 લોકોને કૃષ્ણપૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. એક પછી એક આરોગ્ય કેન્દ્રમાં ફૂડ પોઈઝનિંગના કેસો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ઝાડા ઉલટીના કેસોમાં કિનલ ટંડેલના લગ્નમાં ભોજન બાદ સમસ્યા થઈ હોવાનું ખુલતા વિભાગ દ્વારા અમલસા઼દ આસપાસના બિલીમોરા, બીગરી સહિતના આરોગ્ય કેન્દ્રથી પણ કિનલના Household માંડવે 40 આરોગ્ય કર્મીઓની ટીમ ખડકી દેવામાં આવી હતી. જેમાં લોકોને સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂર જણાય તો المزيد સારવાર અર્થે હોસ્ટિકલ રિફર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કુલ 70 થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ જણાઈ હતી. જેમને ત્રણ આરોગ્ય કેન્દ્ર સહિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી болду.
બાઇટ : કાનન પટેલ, ડોક્ટર, મંદિર CHC, નવસારી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PSPramod Sharma
FollowFeb 13, 2026 05:47:000
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 05:02:220
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 04:18:020
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 04:17:500
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:09:440
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:09:330
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:09:240
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:09:130
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:09:020
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:08:48Noida, Uttar Pradesh:कैरेबियन में रीफ्यू-अलिंग ऑपरेशन के दौरान USS ट्रक्सटन (DDG-103) USNS सप्लाई (T-AOE-6) से टकरा गया।
0
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:08:330
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:08:200
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:08:02Noida, Uttar Pradesh:गाजा में एक लड़की अपने परिवार के तबाह हो चुके घर के अंदर पढ़ रही है.. VIDEO VIRAL
0
Report
RKRavi Kant
FollowFeb 13, 2026 03:07:530
Report