Back
नवसारी के वासर में नल से जल योजना से पानी की समस्या समाप्त, महिलाएं खुश
DPDhaval Parekh
Mar 16, 2026 13:23:40
Navsari, Gujarat
નવસારી જિલ્લા દરમ્યાન આદિવાસી પટ્ટાના તેમજ કાંઠાના ગામડાઓમાં ઉનાળો આવતા જ પાણી સમસ્યા સંભળાતી હતી. પરંતુ ભારત સરકારના નળ સે જળ યોજના અંતર્ગત જિલ્લામાં વર્ષ 2021/22 સુધીમાં મોટાભાગના ગામડાંમાં નળ સે જળ યોજના કાર્યરત થતા લાખો લોકોની પાણી સમસ્યાનો નિવારણ થયું છે. નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીના નાનકડા વસાર ગામમાં પણ 4 વર્ષ પહેલા આદિવાસી પરિવારોએ કોઈકના કુવાંઓ ઉપર અથવા બોરિંગમાંથી પાણી લેવું પડતું હતું. મહિલાઓ ડોલ અને માથે બેડા રાખીને પાણી લેવાનું જવું પડતું હતું. ઉનાળામાં સમસ્યા વિકટ બનતા ઘરકામ, નોકરી, મજૂરી બાળકોનું ભણતર, રસોઈ આ તમામ છોડીને પાણી લેવા જવું પડતું होतું. પરંતુ વર્ષ 2022 માં પાણી પુરવઠા વિભાગના વાસ્મો અંતર્ગત નળ સે જળ યોજના હેઠળ ગામના તમામ ઘરોના આંગણે નળ પહોંચતા લોકોની પાણી સમસ્યાનું સમાધાન થયું હતું. આજે ગામમાં બે વાર પાણી આપવામાં આવે છે અને ઉનાળામાં ઘણીવાર બપોરના સમયે પણ પાણી આપવામાં આવે છે. તેથી ગામની મહિલાઓ સહ ગ્રામીણોની સમસ્યાનું સમાધન થતા ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
URUday Ranjan
FollowMar 16, 2026 14:50:220
Report
MDMustak Dal
FollowMar 16, 2026 14:48:180
Report
URUday Ranjan
FollowMar 16, 2026 14:48:070
Report
PTPremal Trivedi
FollowMar 16, 2026 14:47:520
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 14:19:571007
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 13:53:02991
Report
NDNavneet Dalwadi
FollowMar 16, 2026 13:31:03984
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 12:31:101088
Report
VPVasu Parmar
FollowMar 16, 2026 12:25:00900
Report
HBHimanshu Bhatt
FollowMar 16, 2026 11:30:57150
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 11:22:38173
Report
MDMustak Dal
FollowMar 16, 2026 11:00:18281
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 10:20:141294
Report
RMRaghuvir Makwana
FollowMar 16, 2026 10:17:09936
Report