Back
जामनगर नगर निगम ने कर-चोरी के खिलाफ कड़ी कार्रवाई, 450 नल कनेक्शन काटे
MDMustak Dal
Mar 16, 2026 11:00:18
Jamnagar, Gujarat
જામનગર મહાનગરપાલિકા દ્વારા વેરા ન ભરનાર અનેક આસામીઓ સામે આજે આકરી કામગીરી હાથ ધરાતા શહેરની અંદાજે 40 જેટલી સોસાયટીઓમાં મિલકત વેરો અને પાણી વેરો બાકી હોય ત્યારે વેરો ન ભરનાર મિલકતધારકો સામે આકરી ચાલવણીના પગલે ગોકુલનગર વિસ્તારના મારુતિનગરમાં એક સાથે આશરે 450 નળ કનેક્શનનું પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યું છે. જયારે મેઇનજીઓની ટીમે વેરા વસુલાત માટે સઘન અભિયાન ચલાવ્યું હોવા છતાં 4 હજારથી વધુ મિલકતધારકો દ્વારા મિલકત વેરો અને પાણી વેરો બાકી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર થયેલ હોવા છતાં વેરો ન ભરનારના નળ કનેક્નોન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. જો જરૂરી પડ heel તો મિલકત જપ્ત કરવાની પણ તાકીદ કરવામાં આવી છે. અને એકસાથે અનેક મિલકડોના પાણી સપ્લાય બંધ કરવામાં આવ્યા છે. બાબત વિશે મનપાના અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 16, 2026 12:31:100
Report
VPVasu Parmar
FollowMar 16, 2026 12:25:0018
Report
HBHimanshu Bhatt
FollowMar 16, 2026 11:30:57150
Report
GDGaurav Dave
FollowMar 16, 2026 11:22:38173
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 10:20:141294
Report
RMRaghuvir Makwana
FollowMar 16, 2026 10:17:09936
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 16, 2026 10:16:351095
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 09:06:24128
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 09:06:03211
Report
DRDarshal Raval
FollowMar 16, 2026 09:05:54133
Report
CPCHETAN PATEL
FollowMar 16, 2026 09:00:41316
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowMar 16, 2026 08:58:51177
Report
NBNARESH BHALIYA
FollowMar 16, 2026 08:33:06126
Report
SVSANDEEP VASAVA
FollowMar 16, 2026 08:30:53111
Report