Back
नवसारी के तूफान प्रभावितों की मदद में सांसद धवल पटेल की राहत कोशिश
DPDhaval Parekh
Oct 01, 2025 02:15:36
Navsari, Gujarat
એપ્રવુડ બાય : વિશાલભાઈ
આ નોધ: અગાઉ વિઝ્યુઅલ બાઇટ અને વોક થ્રૂ સાથે સાંસદ ધવલ પટેલ સાથે ટિકટેક વ્હોટ્સેપથી મોકલાયા હતા
એંકર : નવસારીમાં ગત શનિવારે આવેલા તોફાની વાવાઝોડામાં વાંસદા તાલુકાના સીણધઈ ગામના ત્રણ ફળિયાઓને ઉજાળી નાંખ્યા હતા. વાવાઝોડામાં 150 ઘરોના પતરા, નળીયા ઉડી ગયા હતા અને કેટલાક ઘરોની દીwallાો પણ જમીનદોઝ થઈ ગઈ હતી. જેના કારણે ગરીબ આદિવાસીઓને ખુલ્લા આકાશ વચ્ચે રહેવાની નોબત આવી હતી. વાવાઝોડા બાદથી તંત્ર દ્વારા સર્વે કરવાં સાથે લોકોને સહાય મળે અને જમીનદોઝ થયેલા વીજ થાંભલાઓના જગ્યાએ નવા થાંભલા ઊભા કરી, વીજ પૂરવઠો શરૂ કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જેની સાથે જ વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા પણ વિકટ પરિસ્થિતિમાં ઘરનાં મોભીની જેમ સતત અસરગ્રસ્તોને મદદ મળી રહે એવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પ્રથમ તબક્કે લોકોને તાડપત્રી પ્લાસ્ટિક તથા ભોજનની વ્યવસ્થા કરી હતી. જ્યારે આજે ભાજપી કાર્યકરો સાથે 700 નંગ પતરા અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની સ ekeંકડો કીટ બનાવી afetગ્રસ્ત પરિવારોને પોતાના હાથેથી વિતરણ કરી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને જરૂર જણાય એ તમામ મદદ કરવા તૈયાર discuter હતી. સાંસદ ધવલ પટેલે રાજ્યના મુખ્યમંત્રી, નાણાં મંત્રી અને કૃષિ મંત્રીને પણ પત્ર લખીને વહેલામાં વહેલી સહાય મળે એવી માંગ કરી છે. જ્યારે આજે સાંસદ ધવલ પટેલ સહાય અપાવવા Reach પહોંચ્યા ત્યારે આદિવાસીઓને તેમનો આભાર માન્યો હતો.
બાઈટ : કુસુમબેન, સ્થાનિક, સીણધઈ ગામ, વાંસદા, નવસારી
બાઈટ : ધીરૂભાઈ, લોકાંશ, સીણધઈ ગામ, વાંસદા, નવસારી
સીણધઈ ગામે કીટ વિતરણ કરતા વોક થ્રૂ સાથે સાંસદ ધવલ પટેલ સાથે ટિકટેક કર્યુ છે
14
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 03, 2025 18:46:000
Report
AKAshok Kumar
FollowOct 03, 2025 18:01:282
Report
MDMustak Dal
FollowOct 03, 2025 17:22:174
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 03, 2025 15:32:510
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 03, 2025 15:31:510
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowOct 03, 2025 14:47:560
Report
NJNILESH JOSHI
FollowOct 03, 2025 14:30:430
Report
AKAshok Kumar
FollowOct 03, 2025 14:30:340
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 03, 2025 13:45:440
Report
URUday Ranjan
FollowOct 03, 2025 13:33:540
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 12:47:461
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowOct 03, 2025 11:02:141
Report
DRDarshal Raval
FollowOct 03, 2025 10:45:430
Report
CPCHETAN PATEL
FollowOct 03, 2025 10:37:140
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 09:35:103
Report