Back
राजकोट रीयल पर्ल फार्म लूट: चार गिरफ्तार, सोना 12.5 लाख बरामद
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Oct 03, 2025 14:47:56
Rajkot, Gujarat
એંકર પાર્ટી પ્લોટ ભાડે રાખવા આવે છે તો તપાસ કરી જ વાત કરજો નહિંતર શું થશે જુવો અમારી વિશેષ એહવાલમાં રીયલ પર્લ પાર્ટી પ્લોટના માલિકને ગળે છરી રાખી રૂ.4 લાખની સોનાની માળાની લૂંટ ચલાવી બ nti-બબલી નાસી છૂટતાં प्रहरीले ગણતરીની કલાકોમાં બે મહિલા સહીત ચાર આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી કુલ 12.50 લાખનો મુદામાલ ક kartjneી કsbjે કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં આરોપી અગાઉ દોઢ માસ પૂર્વે આ જ પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગમાં ગયો હોવાથી ત્યારે રેકી કરી રહ્યું હતું જેથી બાદમાં મિત્ર સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો જેમાં સફળતા મળ્યે લૂંટમાં ગયેલ સોનાની માળા વેચવા જાય તે પૂર્વે ઝડપાઇ જતા પોલીસને રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વિઓ ૧
રાજકોટમાં ધંટેશ્વર ગામમાં રહેતાં લાભુભાઈ નરસંગભાઈ હુંબલ (ઉ.વ.71)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે એક અજાણી મહિલા અને અજાણ્યાં પુરુષનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ જામનગર હાઈવે પર ગુજરાત ગેસ પ પી ની બાજુમાં રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ આવેલ છે. આ પાર્ટી પ્લોટ ખોડાભાઈ લાલજીભાઈ પટેલને ભાડે આપ્યો છે. જે પાર્ટી પ્લોટ ખાતે તેઓ બેસવા દરરોજ જાય છે. બે દિવસ પૂર્વે સવારના તેઓ ઘરે હતાં ત્યારે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને વાત કરી હતી કે, રીયલ પર્લ ફાર્મ ભાડે લગ્ન માટે જોઈએ છે જેથી સાંજના સમયેરૂબરૂ મળવા માટે सफेद કલરની कार લઈને એક પુરુષ અને તેની સાથે એક સ્ત્રી આવ્યા હતા.
વિઓ ૨
પાર્ટી પ્લોટ ખાતે આવી લગ્ન માટે પ્લોટ ભાડે રાખવાની વાત કરી અને બાદમાં ફાર્મમાં આવેલ રૂમ તેમજ પાર્ટી પ્લોટ દેખાડ્યો હતો આ પછી ઓફીસમા ગયા હતા દરમ્યાન ઓફીસમાં બેસી એકબીજા સાથે વાત-ચીત કરતા હતા તે દરમિયાન આવેલા શખ્સે અચાનક ઊભા થઈ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી અને છરી બતાવી મુખા આડો હાથ રાખી મુંગો દઈ રાખેલ અને તેની સાથે આવેલ મહિલાએ વૃદ્ધએ ગળામા પહેરેલ ચાર તોલાની રૂ.4 લાખની સોનાના પારાવાળી માળા ગળામાંથી બળજબરી પુર્વક ખેંચી લુંટ કરી બન્ને નાશી ગયા હતાં.
વિઓ ૩
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસને ગુનો નોંધી નાંખ્યા બાદ આડેઆડ તપાસ શરૂ થઈ હતી જેમ શિક્ષિત રીતે નંબર પ્લેટ વગરની બ્રેઝા કાર હોવાનું જાણવા મળ્યું હતું અને જે নম્બર પરથી ફોન આવ્યો તે નંબરનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું જે મળતું ન હતું કારણ કે આરોપીઓએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ પછી ટેક્નિકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસ આધાર તપાસ કરતા અલગ અલગ ટિમો બનાવી આરોપીઓને પકડવા તપાસ તજવીજ હાથ ધરી હતી દરમિયાન ગઈકાલે આરોપી શીતલ પાર્ક ચોક નજીક હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. ખુદનાં ખુલાસા મુજબ 브ેઝા કારને ટ્વંકી અને દ.Args હેઠળ તપાસ કરવામાં આવી હતી. તલાસી લેતા આમાંથી ચાર લોક મળી આવ્યા હતાં જેમાં બે મહિલા અને બે પુરુષોના નામ ખુલતા હોવાથી તેમને પકડવામાં આવ્યા હતા તથા સ્ક્રાપ કાર, સોનાની માળા તેમજ મોબાઈલ ફોન મળી કુલ 12.50 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિઓ ૪
પોલીસ તપાસમાં આરોપીઓ પૈકી એક આરોપી સાહિલ વાઘેલા અગાઉ દોઢ માસ પૂર્વે પાર્ટી પ્લોટ ખાતે પ્રસંગો ગ inú હતું ત્યારે રેકી કરી હતી અને વૃદ્ધ ઓફિસ એકલા બેસતા હોવાનું તેમજ સોનાના દાગીના પહેરતા હોવાનું મહત્વપૂર્ણ તારણ સામે આવ્યું હતું. આ પછી મિત્ર સાથે મળી લૂંટ કરવા પ્લાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપીઓ રાજકોટના જામનગર રોડ પર મનહરપુર વિસ્તારમાં રૂમ ભાડેથી રાખી ને રહેતા હોવાનું સામે આવ્યું છે. લૂંટની ઘટનાને અંજામ આપીને આરોપીઓ પ્રથમ ચોટીલા સુધી નાસી છૂટ્યા હતા અને ત્યારબાદ રાજકોટ તરફ વાળ્યા હતા, ત્યાં સોના બજારમાં પહોંચ્યા હતાં પરંતુ રાત્રિનો સમય હોવાથી મુદામાલ વેચી શક્યા ન હતા અને બીજા દિવસે ફરી મુદામાલ વેચી નિકાલ કરવા નીકળ્યા હતા પરંતુ એ પહેલા પોલીસની હાથે ઝડપાઇ જતા હવે આરોપીઓએ જેલના સળિયા પાછળ ધકેલવાનો વારો આવ્યો છે.
વિઓ ૫
આ કેસમાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તેમજ આરોપીઓ દ્વારા અન્ય કોઈ લૂંટ ચોરી કે હનીટ્રેપ જેવી ઘટનાને અંજામ આપે છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે જેથી કોઈ ભોગ બને തടવાય; પકડાયેલ આરોપીઓ પૈકી સાહિલ વાઘેલા વિરુદ્ધ અગાઉ રાજકોટમાં થોરાળા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાંચ અને ગોંડલમાં જુગાર તથા પ્રોહીબિશનના ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
AKAshok Kumar
FollowOct 03, 2025 18:01:280
Report
MDMustak Dal
FollowOct 03, 2025 17:22:170
Report
JDJAYESHBHAI DOSHI
FollowOct 03, 2025 15:32:510
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowOct 03, 2025 15:31:510
Report
NJNILESH JOSHI
FollowOct 03, 2025 14:30:430
Report
AKAshok Kumar
FollowOct 03, 2025 14:30:340
Report
SCSHAILESH CHAUHAN
FollowOct 03, 2025 13:45:440
Report
URUday Ranjan
FollowOct 03, 2025 13:33:540
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 12:47:461
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowOct 03, 2025 11:02:140
Report
DRDarshal Raval
FollowOct 03, 2025 10:45:430
Report
CPCHETAN PATEL
FollowOct 03, 2025 10:37:140
Report
HBHimanshu Bhatt
FollowOct 03, 2025 09:35:103
Report
DPDhaval Parekh
FollowOct 03, 2025 09:06:260
Report