Back
हिंदी में प्रमुख खबर: जलालपुर भाजपा में नेताओं के सामूहिक इस्तीफे, अंदरूनी खींचतान तेज
DPDhaval Parekh
Feb 13, 2026 08:09:53
Navsari, Gujarat
એંકર : નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન બાદ શરૂ થયેલા રાજીનામાનો દોર અટકવાને બદલે આગળ વધી રહ્યો છે. જિલ્લા ભાજપમાં નવનિયુક્ત પદાધિકારીઓના રાજીનામા બાદ તાલુકાના મહામંત્રીઓએ રાજીનામા પડ્યા હતા. જેમાં આજે વધુ 12 પદાધિકારીઓના રાજીનામાં જિલ્લાના ભાજપ પ્રમુખના ટેબલ પર મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જલાલપોર તાલુકા ભાજપના 19 પદાધિકારીઓએ પોતાના પદ પરથી રાજીનો અમલના અભ્યાસમાં થઈ છે.વી/ઓ : નવસારી જિલ્લા ભાજપનું સંગઠન જાહેર થતા જલાલપોર તાલુકાના પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી હતી. પણ ભાજપ સંગઠનમાં મહામંત્રીના પદને લઈને મથામણ ચાલી હતી અને તેના કારણે સંગઠનની જાહેરાત મોડી થઈ હતી. પરંતુ મોડી થયેલી જાહેરાત પણ જિલ્લા ભાજપના આંતરિષાદને બહાર ખેંચી લાવી છે. સંગઠન જાહેર થયાના બીજા જ દિવસે નવનિયુક્ત ઉપપ્રમુખ, મંત્રી તેમજ બે મોરચાના મહામંત્રીઓને પોતાના પદ પરથી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટેલીફોનિક વાત કરી સામુહિક રાજીનામા તેમના ટેબલ પર મૂકી દીધા હતા. ત્યારबાદ જલાલપોર તાલુકાના બે મહામંત્રીઓએ તેમજ મહિલા મોરચાના નવનિયુક્ત મહામંત્રીએ પણ પોતાના પદ પરથી રાજીનામાં ધરી દીધા હતા. જેમાં આજે વધુ 12 લોકોએ પોતાની આહુતિ આપી છે અને જિલ્લા ભાજપ દ્વારા જલાલપોર તાલુકાના કર્મઠ કાર્યકીઓને વર્ષોથી અન્યાય થતો હોવાનો રાગ છેડ્યો હતો. ખાસ કરીને જિલ્લામાં જલાલપોરના કોઈ કાર્યકરને ન તો જિલ્લા પ્રમુખ બનાવાયા કે ન તો મહામંત્રી તરીકે કામગીરી સોંપવામાં આવી છે. આ વખતે પણ મહામંત્રીના પદની આશા હતી. ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો થઈ, પરંતુ અંતે જલાલપોરના ભાગમાં નારાજગી આવતા એક પછી એક સામૂહિક રાજીનામાનો દોર શરૂ થયો છે. જિલ્લા ભાજપ અને જલાલપોર ભાજપ વચ્ચેअघिથી જ ખટરાગ ચાલી રહ્યો હતો. જેમાં મહત્વના પદ ઉપર નિમણૂક ન મળતા જલાલપોરના કર્મઠ કાર્યકરો અકળાયા છે અને હવે એક પછી એક સામૂહિક રાજીનામાના સંબંધિત પગલું ઉઠાવી રહ્યા છે. જોકે તેઓ ભાજપ સાથે જ જોડાયેલા છે અને જોડાયેલા રહેશેની લાગણી પણ વ્યક્ત કરી હતી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 09:32:440
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 09:32:340
Report
SBShilu Bhagvanji
FollowFeb 13, 2026 09:32:250
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:380
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:260
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:120
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:05:350
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 13, 2026 08:05:180
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:04:450
Report
AKArpan Kaydawala
FollowFeb 13, 2026 08:04:190
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:03:400
Report
URUday Ranjan
FollowFeb 13, 2026 08:02:130
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:01:500
Report
BPBurhan pathan
FollowFeb 13, 2026 07:23:130
Report