Back
केन्द्र-राज्य पेंशन नियमों पर विरोध: अहमदाबाद में पेंशनरों का बड़ा प्रदर्शन
AKArpan Kaydawala
Feb 13, 2026 08:04:19
Ahmedabad, Gujarat
અમદાવાદ
જૂની અને નવી પેન્શન યોજનાને લઈને દેશના જુદા જુદામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં એનવી કેન્દ્રીય બજેટમાં સરકારે ૮ માં પગાર પાંચ અંગેના કેટલાક नियमો જાહેર કરતા તેનો પેન્શનરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. જે માટે અમદાવાદના સરદાર બાગ ખાતે ફોરમ ઓફ સિવિલિયન પેન્સનર્સ એસોસિએશનના બેનેર હેઠળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. જે દરમ્યાન কেন্দ্রિય સરકારી પેન્શનર એસોસિએશન, રાજ્યના અન્ય પેન્શનર એસોસિએશન, BSNL, તથા ડી ઓટી પેન્શનર એસોસિએશનના આગે_windowsા ઉપસ્થિત રહ્યા. આ તમામની માંગણી છે કે જૂના પેન્શનરો માટે કેન્દ્ર સરકારે આઠમા પગાર પાંચમા દાખલ કરેલા રિવિઝનના નિયમો દૂર કરવામાં આવે. આ માટે તેઓએ સહી ઝુંબેશ કરી પ્રધાનમંત્રીને પત્ર મોકલવાની તૈયારી પણ હાથ ધરિ હતી અને આવનારા દિવસોમાં વધુ કાર્યક્રમો પણ યોજાશે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 09:32:440
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 09:32:340
Report
SBShilu Bhagvanji
FollowFeb 13, 2026 09:32:250
Report
DPDhaval Parekh
FollowFeb 13, 2026 08:09:530
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:380
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:260
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:06:120
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:05:350
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowFeb 13, 2026 08:05:180
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:04:450
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:03:400
Report
URUday Ranjan
FollowFeb 13, 2026 08:02:130
Report
CPCHETAN PATEL
FollowFeb 13, 2026 08:01:500
Report
BPBurhan pathan
FollowFeb 13, 2026 07:23:130
Report