Back
स्टैच्यू ऑफ यूनિટી पर पर्यटन में रिकॉर्ड वृद्धि, दिवाली के बाद विदेशी पर्यटक भी पहुंचे
JDJAYESHBHAI DOSHI
Nov 18, 2025 06:00:15
Karantha, Gujarat
स्टैच्यू ऑफ यूनिटी ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો. દિવાળી વેકેશન બાદ એક મહિના સુધી ચાલેલા ભારત પ્રવાસીઓની કારણે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો સ્ટેચ્યુ ઓફ યુનિટી આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રવાસસ્થળ ધીરે ધીરે બનતું જાય છે. વિશ્વની સૌથી ઊંચੀ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત છે જ્યાં દિવાળીનો સમય દરમિયાન પ્રકાશ પર્વ ઉજવાય ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિસ્થિતિમાં પહેલી વખત રાષ્ટ્રીય એકતા પરેડ થઈ અને ત્યારબાદ 15 દિવસ સુધી પ્રકાશ પર્વ અને ભારત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દિવાળીના ટૂંકા ગાળા ۾ પાંચ લાખ કરતાં વધારે પ્રવાસીઓ આવતા હતા અને અત્યારે રોજના 10 થી 15 հազար પ્રવાસો સતત આવે છે અને રજાના દિવસોમાં તો એ સંખ્યામાં વધારો થઈ જતો હોય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન અંગે SSNL MD અને souના ચેરમેન એવા મુકેશ પુરીએ મીડિયાના સામે વાત કરી કે દિવાળી રજા અને પર્વોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવેલા પ્રવાસીઓ જે 2018 થી અત્યાર સુધીમાં 2.75 કરોડ જેટલા નોંધાયા અને આ સરકારના પર્વ ને લઈને ગુજરાત નહીં પરંતુ દેશ બહારના પણ પ્રવાસીઓ આવ્યો ત્યારે હવે આ sou દેશ અને દુનિયામાં એક મોટું પ્રવાસન ધામ તરીકે નેશનલ નહીં પરંતુ ઇન્ટરનેશનલ બની રહ્યાં છે.
172
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:05:110
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 08:04:590
Report
KBKETAN BAGDA
FollowNov 18, 2025 08:04:490
Report
AKArpan Kaydawala
FollowNov 18, 2025 08:04:140
Report
PTPremal Trivedi
FollowNov 18, 2025 08:04:020
Report
RMRaghuvir Makwana
FollowNov 18, 2025 08:02:340
Report
HBHeeralal Bhati
FollowNov 18, 2025 06:52:55150
Report
PKPushpender Kumar
FollowNov 18, 2025 06:52:39Noida, Uttar Pradesh:Faridabad, Haryana: Haryana DGP OP Singh leaves from Al-Falah University.
181
Report
AJAvinash Jagnawat
FollowNov 18, 2025 06:51:27117
Report
HSHITESH SHARMA
FollowNov 18, 2025 06:50:48146
Report
HNHARENDRA NEGI
FollowNov 18, 2025 06:50:32120
Report
PAParakh Agarawal
FollowNov 18, 2025 06:29:4593
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 05:30:53105
Report
AKArpan Kaydawala
FollowNov 18, 2025 05:30:38132
Report