Back
अहमदाबाद के सरदार पटेल रिंग रोड की खराब हालत पर मुख्यमंत्री ने बैठक बुलाई
AKArpan Kaydawala
Nov 18, 2025 05:30:38
Ahmedabad, Gujarat
નૉંધઃ આ મેટરમાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ-આધિકારીઓએ યોજેલી બેઠકના ફોટો-વિડીયો પણ લેવા. અમદાવાદ રાજ્યના નગર, મહાનગર કે પછી રાજ્ય રાજમાર્ગની સ્થીતીને લઇને લાંબા સમયથી નાગરીકોમાં રોષ જોવા મળી રહ્યો છે. એમા પણ ચોમાસા સમયે તમામ રસ્તાઓની જે ખરાબ હાલત થઇ હતી તેને લઈ રાજ્ય સરકારની ઘણી ટીકા થઇ હતી. ચોમાસુ પૂર્ણ થયુ, દિવાળી પણ ગયી. છતા હજી સુધી અનેક ઠેકાણે રોડની સ્થિતિ એજ છે જે પહેલા હતી. અને તેને લઈ રાજ્યના મુખ્યમંત્રીએ ખૂબ મહત્વની બેઠક યોજી હતી અને રાજ્યની 15 મહાનગરપાલિકા કમિશ્નર, આરજે ધ નાં-રિજનલ મ્યુનિસિપલ કમિશનર અને શહેરી વિકાસ વિભાગના હighe અધિકારીઓને આ વિષયે નવેમ્બરના અંત સુધીમાં વિસ્તૃત રિપોર્ટ આપવા આદેશ કર્યા છે.ROADની એવી તો શુ સ્થિતિ છે કે ખુદ મુખ્યમંત્રીએ પોતાની સાથે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરવી પડી... તો આવો જોઇએ અન્ય ક્યાય નહી પણ ફક્ત અમદાવાદની ફરતે આવેલા સરદાર પટેલ રિંગરોડના વિવિધ સ્થળના દ્રશ્યો...
લોકેશન-1. શાંતિપુરા સર્કલ
સરખેજ થી સાણંદ તરફ જવાનો મુખ્ય માર્ગ and બીજી તરફ બોપલ-શેલા તરફથી સનાથલ થઇ આગળ તરફ જવાનો પણ મુખ્ય માર્ગ.... સરદાર પટેલ રીંગરોડની જવાબદારી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી એટલે ઔડાની છે... પરંતુ જોયો આ શાંતિપુરા સર્કલના દ્રશ્યો..... લાંબા સમયથી ડ્રેનેજની કામગીરીના કારણે ફ્લાયઓવરની નીચેનો અડધો માર્ગ બંધ છે અને તેમાં પણ ચાલતું આ ખોદકામ... ખોદકામ તો જરૂરીયાતના ભાગરૂપે છે પરંતુ ગંભીર સમસ્યા છે આ અત્યંત મોટા ખાડાની... અહીંયાથી પસારતા નાના મોટા તમામ વાહનચાલકોને યુદ્ધ જેવી 현실માંથી પસાર થવું પડે છે...
લોકેશન-2. શાંતિપુરાથી સનાથલ સર્કલ તરફ
શાંતિપુરા સર્કલથી થોડા અંતરે જતા ડ્રોડની વધુ ગંભીર સ્થિતિ જોવા મળે છે... 24 કલાક અતિ ભારે વાહનોની ધમધમતો આ સરદાર પટેલ રીંગરોડ ઈચ્છી રહ્યો છે પરંતુ રોડની સ્થિતિ જોઈને લાગે છે કે અધિકારીઓની નજર આ ખાડાઓ પર નથી… આazers રોડ ઉપરના એસી કેબિનમાંથી વહીવટ થતાં અધિકારીઓ આ રસ્તા વિદ્યાર્થી કેમ પસાર થાય છે તે પ્રશ્ન છે.... એક વાહનચાલકે પોતાની પ્રતિક્રીયા દેખાડી...
લોકેશન-3
આ તેવી જ સ્થિતિ વટવા તરફના એસપી રીંગરોડની પણ છે... અહીંયા તો રેલ્વે ટ્રેક ઉપરના ફ્લાયઓવરની હાલત ખરાબ so bad કે(mode) તંત્રને એક રસ્તો બંધ કરી તેને રીપેર કરવાની ફરજ પડી છે.. બીજી તરફનો રોડ ચાલુ છે ત્યા પણ હાલત ખરાબ અને ઉપરથી બંને તરફના વાહનવ્યવહારની અવરજવર.... નોંધનીય છેકે આ તો મર્યાદીત વિસ્તારના દ્રશ્યો છે.... ઔડા હસ્તક આવતા સમગ્ર રીંગરોડ પર ભલે ફ્લાયઓવર બની રહ્યા હોય, પણ હૈયા માર્ગની મરામત કરવી ઔડાની જ જવાબદારી છે..
વોક થ્રુ અર્પણ
132
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PAParakh Agarawal
FollowNov 18, 2025 06:29:4569
Report
JDJAYESHBHAI DOSHI
FollowNov 18, 2025 06:00:1588
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 05:30:5344
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowNov 18, 2025 05:30:1890
Report
CPCHETAN PATEL
FollowNov 18, 2025 04:03:07103
Report
STSharad Tak
FollowNov 18, 2025 03:50:54203
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 03:18:46105
Report
PMPARMAR MAHESHKUMAR AMRUTLAL
FollowNov 18, 2025 03:16:44208
Report
SKSantosh Kumar
FollowNov 18, 2025 02:35:30197
Report
MDMahendra Dubey
FollowNov 18, 2025 02:35:1991
Report
VAVINEET AGARWAL
FollowNov 18, 2025 02:34:59185
Report
RTRAJENDRA THACKER
FollowNov 18, 2025 02:32:43198
Report
NDNavneet Dalwadi
FollowNov 17, 2025 18:30:35212
Report
MDMustak Dal
FollowNov 17, 2025 18:30:17182
Report